આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, December 7, 2021

DGT Alerts (નોટીસ) : તારીખ-06/12/2021નો પરિપત્ર-- અંદાજિત સપ્લીમેંટરી તાલીમાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ અને તે બાબતના મુદ્દાની ચર્ચા બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  •  તારીખ-06/12/2021નો અંદાજિત સપ્લીમેંટરી તાલીમાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ અને તે બાબતના મુદ્દાની ચર્ચા બાબતનો પરિપત્ર : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

NCVT Result: CBT પરીક્ષાનું રિઝલ્ટ (એન્યુલ-સપ્લીમેન્ટરી અને રેગ્યુલર તાલીમાર્થીઓ) જાહેર કરવામાં આવ્યું....વધુ વિગત માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 



    • ઓરિજનલ નોટિસ: Results of CTS examination held through CBT examination (annual supplementary & regular trainees) has been declared(CBT પરીક્ષાનું રિઝલ્ટ (એન્યુઅલ, સપ્લીમેન્ટરી અને રેગ્યુલર તાલીમાર્થીઓ) જાહેર કરવામાં આવ્યું)
    • રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો  (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
    • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
    1. Roll Number/Registration Number:  ex. 190824012613.
    2. Exam System: Annual/Semester (જે હોય તે સિલેક્ટ કરવી)
    3. Year/ Semester : 1/2 , All,1,2,3,4 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Friday, December 3, 2021

    ALL ટ્રેડ:(Dual Training System) નો સિલેબસ ડાઉનલોડ કરવા, ગાઈડલાઈન, ઈન્ડસ્ટ્રી MOU, શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ જરૂરી તમામ માહિતી બાબત....નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    DGT Alerts (નોટીસ) : તારીખ-26/11/2021- ડિસેમ્બરમાં લેવાનાર પરિક્ષાની ગાઈડલાઈન અને E.D. નું પેપર કેટલા માર્કસનું પેપર આવશે? તથા નેગટીવ માર્કિંગ બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    Thursday, December 2, 2021

    ટ્રેડ: ફીટર (Dual Training System) નો સિલેબસ ડાઉનલોડ કરવા, ગાઈડલાઈન, ઈન્ડસ્ટ્રી MOU, શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ જરૂરી તમામ માહિતી બાબત....નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    Wednesday, December 1, 2021

    Formative Assessment ની ગાઈડલાઈન, કઈ રીતે કરવું ? , તેના અલગ -અલગ ફોર્મેટ ની સેમ્પલ કોપી વગેરેની સંપૂર્ણ માહિતી જાણવા... નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    • Formative Assessment ના GR માટે  : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
    • Formative Assessment ની ગાઈડલાઈન માટે ( સિલેબસ NSQF લેવલ-5 ના પેજ નંબર-4,5,6 અને પોઈન્ટ નંબર -2.4. 2.4.1,2.4.2 જોવો) : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
    • નમૂનો -1 Graded Exercise: અહી ક્લિક કરો (નોધ : આ પ્રમાણે ગ્રેડેડ એકસરસાઇઝ બનાવવી)
    • નમૂનો -2 ( FAR-1) : અહી ક્લિક કરો  ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં લર્નિંગ આઉટકમ લખેલા છે , પ્રેક્ટિકલના નંબર --તમારા ડે વાઈઝ પ્રમાણે લખવા, આ નમૂનાની પ્રિન્ટ કાઢવાની નથી--આ ફક્ત તમારા રેકોર્ડ માટે છે.)
    • લર્નિંગ આઉટકમ TOTAL -18 છે . (પ્રથમ વર્ષ-1થી9 અને બીજું વર્ષ-10 થી 18 ): ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
    • INTERNAL ASSESSMENT અહી ક્લિક કરો  ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં લર્નિંગ આઉટકમ લખેલા છે , તાલીમાર્થીનું નામ, માતાનું નામ  નમૂનો -2 ( FAR-1) માંથી દર્શાવેલ સ્કીલના એવરેજ માર્કસ -નીચે બતાવેલ આ ફોર્મેટ માં નાખવા, આ નમૂનાની પ્રિન્ટ કાઢવાની છે--આ તમારા રેકોર્ડ માં રાખવાની છે.)
    • Average Data Fileઅહી ક્લિક કરો  ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં બધા જ લર્નિગ આઉટકમ ની સંખ્યા નાખી એવરેજ કાઢી શકાય છે.જે એવરેજનો ઓકડો આપણે પ્રોગ્રેસ કાર્ડ માં લખવાનો હોય છે )
    • નમૂનો -3 ( FAR-2) : અહી ક્લિક કરો  ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં  Work shop calculation and Science / Engineering Drawing / Employability Skills ના પ્રથમ વર્ષ માટે છે, એજ પ્રમાણે બીજા  વર્ષનું જરૂર જણાય તેમ બનાવી શકાય.
    • એટેડન્સ મસ્ટરમાંથી કાઢી લેવી.(એટેડન્સ માટેની પ્રોગ્રામ ફાઈલ : અહી ક્લિક કરો
    • PROGRESS CARD અહી ક્લિક કરો (ઉપરના બધા ફોર્મેટમાંથી ડેટા લઈ આ ફાઇલમાં નાખવો --પ્રથમ વર્ષ  અને બીજા વર્ષ  માટે એક જ ફાઈલ છે , જરૂર જણાય ત્યાં તમે બદલાવ કરી શકો છો.)
    • PROGRESS CHART અહી ક્લિક કરો (આ તમારા રેકોર્ડ માં રાખવાનો છે.)
    • NCVT MIS Marks Entry Formatઅહી ક્લિક કરો (આ પ્રમાણે પોર્ટલ ઉપર ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે) 

    નોધ: સુચનો આવકાર્ય છે. ભુલ નું ધ્યાન દોરશો તો ગમશે.

    ટ્રેડ: ફીટર,13-DEC-2021થી ચાલુ થતી પ્રેક્ટિકલ પરીક્ષા માટેના બિલ્સ ઓફ મટિરિયલની વિગત જાણવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો.

     

    • 13-DEC-2021થી ચાલુ થતી પ્રેક્ટિકલ પરીક્ષા માટેના બિલ્સ ઓફ મટિરિયલની વિગત:

    • પ્રથમ વર્ષ માટે :  50x8x65mm-02 Nos. (65x45x8mm)
    • બીજા વર્ષ માટે :  65x10x80mm-02 Nos. મંગાવી શકાય (80x55x10mm)
    નોધ : ઉપરોક્ત બતાવેલ મટિરિયલ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે...જે મંગાવી શકાય .જે મારૂ અંગત મંતવ્ય છે .. આખરી નિર્ણય તમારે લેવાનો છે.

    Friday, November 26, 2021

    DGT Alerts (નોટીસ) : તારીખ-25/11/2021--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    •      તારીખ-25/11/2021ના રોજ કરવામાં આવેલ નોટિફિકેશન--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ , પરિક્ષાના માર્કસ , વિષય બાબત:  ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
    • ઉપરોક્ત પરિપત્ર અનુસાર ફી આઈ.ટી.આઈ.. દ્વારા ડાઇરેક્ટ નીમી ને આપવી એટલે કે તાલીમાર્થીઓ ફી ઓફલાઇન આઈ.ટી.આઈ.માં જમા કરશે.અને એ ફી આઈ.ટી.આઈ નીમી ને આપશે.
    •       અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ- 30/11/2021 સુધીલંબાયેલ છે.
    • પરિક્ષાના માર્કસ અને વિષય બાબત

    નોધ: ઉપરોક્ત માહિતી તમારી જાણ માટે છે.અંગ્રેજી પરિપત્ર આખરી ગણાશે.