- તારીખ-25/11/2021ના રોજ કરવામાં આવેલ નોટિફિકેશન--Notification of CBT December exam Fees ભરવાની બાબત અને અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ લંબાયેલ , પરિક્ષાના માર્કસ , વિષય બાબત: ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- ઉપરોક્ત પરિપત્ર અનુસાર ફી આઈ.ટી.આઈ.. દ્વારા ડાઇરેક્ટ નીમી ને આપવી એટલે કે તાલીમાર્થીઓ ફી ઓફલાઇન આઈ.ટી.આઈ.માં જમા કરશે.અને એ ફી આઈ.ટી.આઈ નીમી ને આપશે.
- અટેડન્સ , ફોર્મેટિવ માર્કસ ની એંટ્રી ની તારીખ- 30/11/2021 સુધીલંબાયેલ છે.
- પરિક્ષાના માર્કસ અને વિષય બાબત
નોધ: ઉપરોક્ત માહિતી તમારી જાણ માટે છે.અંગ્રેજી પરિપત્ર આખરી ગણાશે.