- રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ: સેશન -2019 to 2021ના બીજા વર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
- રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ: સેશન -2020 to 2022ના પ્રથમ વર્ષ માટે ( ONLY ED, PRACTICAL)
- રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ: સેશન -2020 to 20211 ના પ્રથમ વર્ષ અને છ મહિના કોર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
- પરીક્ષા ફી: 376 Rs/-.
- પ્રેક્ટિકલ અને ઈ.ડી.ની પરીક્ષા શરૂ થવાની તારીખ : 13/12/2021.
- CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 20/12/2021.
નોધ : ઉપરની માહિતી ફક્ત જાણ ખાતર છે ....det ,new delhi દ્વારા જાહેર કરેલ પરિપત્ર આખરી ગણાશે .