આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, June 22, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૫ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Thursday, June 17, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Wednesday, June 16, 2021

તારીખ : ૧૬/૦૬/૨૦૨૧ ,લેશન નંબર -૧૮૩, વોશર ...ઓનલાઈન લેકચર બપોરે ૩:૦૦ વાગે ગુગલ મીટ ઉપર ચાલુ થશે .. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

 

  • લેશન નંબર -૧૮૩ , વોશર ...ઓનલાઈન લેકચર માટેની લિંક : અહીં ક્લિક કરો (લિંક  પછીથી  મુકવામાં આવશે )

  •  મીટીંગ કોડ :  વોટ્સ અપ ગ્રુપ માં મુકવામાં આવશે .

Thursday, June 10, 2021

તારીખ : ૧૦/૦૬/૨૦૨૧ ,લેશન નંબર -૧૮૭, ફાઉન્ડેશન બોલ્ટ ...ઓનલાઈન લેકચર બપોરે ૩:૦૦ વાગે ગુગલ મીટ ઉપર ચાલુ થશે .. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

 

  •   લેશન નંબર -૧૮૭ , ફાઉન્ડેશન બોલ્ટ ...ઓનલાઈન લેકચર માટેની લિંક : અહીં ક્લિક કરો 
  •  મીટીંગ કોડ :  વોટ્સ અપ ગ્રુપ માં મુકવામાં આવશે .

Wednesday, June 9, 2021

તારીખ : ૦૯/૦૬/૨૦૨૧ ,લેશન નંબર -૧૮૭, ફાઉન્ડેશન બોલ્ટ ...ઓનલાઈન લેકચર બપોરે ૩:૦૦ વાગે ગુગલ મીટ ઉપર ચાલુ થશે .. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

 

  •   લેશન નંબર -૧૮૭ , ફાઉન્ડેશન બોલ્ટ ...ઓનલાઈન લેકચર માટેની લિંક : અહીં ક્લિક કરો 
  •  મીટીંગ કોડ :  આપવામાં આવશે .

Friday, June 4, 2021

આઈ.ટી.આઈ. રીઝલ્ટ કેવી રીતે જોશો ? , બે વર્ષના ટ્રેડ માટે એડમીશન વર્ષ -૨૦૧૯ ના પ્રથમ વર્ષનું -- DGTદ્વારા જાહેર કરવામાં આવ્યું ....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો .

 

  


  •  રીઝલ્ટ જાણવા માટે નીચેની વિગતોની જરૂર પડશે: 
  1. Roll no. કે જે 0019 થી ચાલુ થતો હોય તે.
  2. Exam System માં Annual સિલેક્ટ કરવું.
  3. Year માં "1" સિલેક્ટ કરવું.
  •  બે વર્ષના ટ્રેડ માટે એડમીશન વર્ષ -૨૦૧૯ નું  પ્રથમ વર્ષનું રીઝલ્ટ જાણવા માટે : અહીં ક્લિક કરો 

બે વર્ષના ટ્રેડ માટે બીજા વર્ષના વિષય : એમ્પ્લોયબીલીટી સ્કીલ ના કોર્ષ અંગે DGT દ્વારા આદેશ કરવામાં આવ્યો-- જાહેર કર્યા તારીખ : ૨૭/૫/૨૦૨૧.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  •  એમ્પ્લોયબીલીટી સ્કીલ-બીજું વર્ષ  ના કોર્ષ અંગે DGT દ્વારા  કરવામાં આવેલ આદેશ ની PDF ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 
 
  • આદેશમાં આપવામાં આવેલ માહિતીની વિગત : 
  1. અગાઉના આદેશ પ્રમાણે પ્રથમ વર્ષ માટે -૧૬૦ કલાક નિયત થયેલા , બીજા વર્ષ માટે -૮૦ કલાકનું વેબ  બેઝ  મોડ્યુલ  ઈમ્પ્લીમેન્ટ કરવાનું હતું.
  2. તે અન્વયે NIMI  અને  CSTARI દ્વારા  બેઝ  મોડ્યુલ ને બદલે ક્લાસ રૂમ ટ્રેનીંગ  ડેવલોપ કરવામાં આવ્યું અને તેને બીજા વર્ષમાં ઈમ્પ્લીમેન્ટ કરવું અને AITT અન્વયે તેની ૫૦ માર્કસની પરીક્ષા લેવાય ..વધુમાં તેના અગાઉના ફોર્મેટીવ એસેસમેન્ટ ના ૫૦ માર્કસ ઓછા કરવામાં આવે જેથી કરીને બીજા વર્ષના ટોટલ માર્કસ  બદલાય નહિ .
  3. આ કોર્ષ ઓગષ્ટ -૨૦૨૦ થી અમલ કરવો. તેનો રીવાઈઝ સિલેબસ dgt.gov.in ઉપર આપેલ છે. નીચે ડાઉનલોડ ની લિંક આપેલ છે. 

નોધ : ઉપર આપવામાં આવેલ માહિતી ફક્ત જાણ ખાતર છે. અંગ્રેજીમાં આપવામાં આવેલ- DGT દ્વારા પ્રસિદ્ધ થયેલ પરીપત્ર જ આખરી ગણાશે .