- એમ્પ્લોયબીલીટી સ્કીલ-બીજું વર્ષ ના કોર્ષ અંગે DGT દ્વારા કરવામાં આવેલ આદેશ ની PDF ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
- આદેશમાં આપવામાં આવેલ માહિતીની વિગત :
- અગાઉના આદેશ પ્રમાણે પ્રથમ વર્ષ માટે -૧૬૦ કલાક નિયત થયેલા , બીજા વર્ષ માટે -૮૦ કલાકનું વેબ બેઝ મોડ્યુલ ઈમ્પ્લીમેન્ટ કરવાનું હતું.
- તે અન્વયે NIMI અને CSTARI દ્વારા બેઝ મોડ્યુલ ને બદલે ક્લાસ રૂમ ટ્રેનીંગ ડેવલોપ કરવામાં આવ્યું અને તેને બીજા વર્ષમાં ઈમ્પ્લીમેન્ટ કરવું અને AITT અન્વયે તેની ૫૦ માર્કસની પરીક્ષા લેવાય ..વધુમાં તેના અગાઉના ફોર્મેટીવ એસેસમેન્ટ ના ૫૦ માર્કસ ઓછા કરવામાં આવે જેથી કરીને બીજા વર્ષના ટોટલ માર્કસ બદલાય નહિ .
- આ કોર્ષ ઓગષ્ટ -૨૦૨૦ થી અમલ કરવો. તેનો રીવાઈઝ સિલેબસ dgt.gov.in ઉપર આપેલ છે. નીચે ડાઉનલોડ ની લિંક આપેલ છે.
- એમ્પ્લોયબીલીટી સ્કીલ- વિષયના રીવાઈઝ સિલેબસ માટે : અહીં ક્લિક કરો
નોધ : ઉપર આપવામાં આવેલ માહિતી ફક્ત જાણ ખાતર છે. અંગ્રેજીમાં આપવામાં આવેલ- DGT દ્વારા પ્રસિદ્ધ થયેલ પરીપત્ર જ આખરી ગણાશે .
No comments:
Post a Comment