
- જનરલ લાયકાત : વર્ષ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ
- તારીખ અને સમય : ૧૯/૦૩/૨૦૨૧ - શુક્રવાર સવારે : ૯-૦૦ કલાકે
- સ્થળ : આઈ.ટી.આઈ. પાટણ , મુ.પોસ્ટ -રાજપુર , પાટણ-ચાણસ્મા રોડ , પાટણ
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.