મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Thursday, May 7, 2020
Wednesday, May 6, 2020
ફીટર MCQ ટેસ્ટ -૩ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
Friday, December 6, 2019
ફીટર MCQ ટેસ્ટ -૨ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
Saturday, November 30, 2019
ફીટર MCQ ટેસ્ટ -૧ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે. તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 17, 2019
વાર્તા--સોબત...હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો....
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની "Theory of Relativity" ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા...
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા... લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો...
એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું.. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે...
ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે..
એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ.. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા..
એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા..
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા..
ડ્રાઈવરે એટલી કુશળતાથી "Theory of Relativity"સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા...
પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ.. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે...
માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે ''તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે... મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે...''
આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો...
તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે... આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો... માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે...
અને છેલ્લે...
વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે
"દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે, પરંતુ દ્રષ્ટિકોણનો નહી."
Wednesday, September 11, 2019
ફીટર ટ્રેડ માટે National Craft Instructor Certificate (NCI) મેળવવા માટેનું સ્ટડી મટીરીયલ (RPL- નવી ગાઈડલાઈન મુજબ, પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯)
- વધુ માહિતી માટે વેબસાઈટ : http://www.nimilearningonline.in/
- સેમેસ્ટર -૨ : અહીં ક્લિક કરો
- સેમેસ્ટર -૩ : અહીં ક્લિક કરો
- સેમેસ્ટર -૪ : અહીં ક્લિક કરો
- Fitter Theory Question Bank: અહીં ક્લિક કરો
- વધુ સ્ટડી માટે વેબસાઈટ (Bharat Skills): અહીં ક્લિક કરો
- Training Methodology Questions: અહીં ક્લિક કરો
Friday, May 31, 2019
આઈ.ટી.આઈ. એડમિશન -૨૦૧૯, વધુ માહિતી અને અપડેટ માટે નીચે લીન્ક ઉપર ક્લિક કરો.
- ઓનલાઈન પ્રવેશ ફોર્મ અને વધુ માહિતી , અપડેટ માટે નીચેની વેબસાઈટ ઉપર ક્લિક કરો:
- જરૂરી તારીખોની વિગત:
- જરૂરી ડોક્યુમેન્ટ્સ:
- ધોરણ -૮,૯,૧૦ જે પણ પાસ કરેલ હોય તે , ની માર્કશીટ(ધોરણ -૧૦ પાસ કરેલ હોય તો ૮ અને ૯ ની માર્કશીટ લાવવી નહી)
- ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટિફિકેટ
- શાળા છોડયાનું પ્રમાણપત્ર (L.C.)
- જાતીનું પ્રમાણપત્ર (જનરલ કેટેગરી માટે આ સર્ટિફિકેટ ન હોય)
- આવકનો દાખલો (૨૦૧૯ માં માન્ય હોય તેવો દાખલો લાવવો)
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મોબાઈલ નંબર (માહિતીના SMS માટે)
- નોધ : ઉપરના દરેક ડોક્યુમેન્ટ્સ અલગ -અલગ આઈ .ટી આઈ. માટે અલગ અલગ કોપી અને ઓરીજનલ લાવવા .
- રજીસ્ટ્રેશન કરાવવા માટે -- નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. માં ભરેલ ઓનલાઈન ફોર્મ(નજીકની કોઈ પણ આઈ.ટી.આઈ. અથવા સાઈબર કાફે માં ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો.) ફોર્મ દીઠ-૫૦/- રૂપિયા ફી રૂબરૂ અથવા ઓનલાઈન ભરવા માટે : e-trams.gujarat.gov.in વેબસાઈટ ઉપર ભરી શકાય,ઓનલાઈન ફી ભરેલ રીસીપ્ટની પ્રિન્ટ, ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ્સ ની ઝેરોક્ષ અને ઓરિજનલ (ચેક કરવા માટે) આપીને ફોર્મ ભર્યા ની પહોંચ મેળવી લેવાની રહેશે.
Sunday, May 5, 2019
ભરતી મેળો : સુઝુકી મૉટર્સ. હાંસલપુર પ્લાન્ટ,બેચરાજી, જી. –મેહસાણા.
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...