મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Monday, October 26, 2020
Friday, October 23, 2020
DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો નક્કી કરવામાં આવી...... વધુ માહિતી માટે નીચે લીન્ક ઉપર કલીક કરો
-
DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૧ ,તારીખ-૨૨-૧૦-૨૦૨૦: ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
-
DGT દ્વારા પ્રેકટીકલ અને એન્જીનીયરીગ ડ્રોઈંગ (ED) ની પરીક્ષાની તારીખો જાણવા માટે નો પરિપત્ર-૨ (સેમેસ્ટર પદ્ધતિ) ,તારીખ-૨૩-૧૦-૨૦૨૦ : ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
Thursday, October 22, 2020
આઈ.ટી.આઈ. ના તાલીમાર્થીઓની પરીક્ષા-૨૦૨૦, NCVT બાબતે DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓ.....NCVT
- જાન્યુઆરી/ફેબ્રુઆરી-૨૦૨૦ અને જુલાઈ/ઓગસ્ટ-૨૦૨૦ ની પરીક્ષાઓ નવેમ્બર-૨૦૨૦ના ચોથા અઠવાડિયામાં થાય એવી શક્યતા છે.
- વાર્ષિક પધ્ધતિ-Computer Based Test for Theory, E.S., W.S. એજન્સી ના માધ્યમથી ઓનલાઈન--રજિસ્ટ્રેશન, પરીક્ષા-ફી એજન્સી દ્વારા લેવાશે.E.D. અને પ્રેક્ટીકલ --રાજ્ય દ્વારા લેવાશે. સેમેસ્ટર પધ્ધતિ- OMR પધ્ધતિથી લેવામા આવશે.પરીક્ષા ફી ONLINE-CBTમાટે-200₹/તાલીમાર્થી, સેમેસ્ટર પધ્ધતિOMR BASED-500₹/તાલીમાર્થી હશે.
- NIMI Mock test app મા પ્રેક્ટિસ કરવી..પેપરની મેથડ એ પ્રકારની રહેશે.
- માર્કશીટના સુધારા-વધારા પણ ભવિષ્યમાં ઓનલાઈન થશે.
- ૨૧-૧૦-૨૦૨૦ ના રોજ DGT દ્વારા વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરાયેલા મુદ્દાઓની Pdf: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો



