મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Wednesday, September 25, 2024
Sunday, September 15, 2024
CBT Result : Aug,Sep-2024 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો
- એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું.
- પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :https://dgt.skillindiadigital.gov.in/home?admin=trainee
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
- નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે. Or Comment section માં આ માહિતી લખવાથી યોગ્ય Reply મળશે.
Wednesday, September 4, 2024
CBT Reschedule Exam બાબત: વધુ વરસાદ , રેડ એલર્ટ ના કારણે ન લેવાયેલ CBT પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
જે તારીખો દરમ્યાન CBT પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, તેઓની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. જે નીચે Excel શીટમાં છે ડાઉનલોડ કરી લેવી. વધુમાં તેઓના નવા એડમિટ કાર્ડ જનરેટ થશે. આખરી યાદી Excel શીટ મૂજબ રહેશે.
- તારીખ 27/8 થી 30/8 ના રોજ મોકૂફ રહેલ તાલીમાર્થીઓ માટે લીસ્ટ: અહીં ક્લિક કરો
- તારીખ 8/9 થી 16/9 પરીક્ષા યોજાશે તે બાબતનું લિસ્ટ: અહીં ક્લિક કરો
કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબત.... વડી કચેરીનો તા -2/9/2024 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- કારીગર તાલીમ યોજના(સીટીએસ) અંતર્ગત અખિલ ભારતીય વ્યવસાય કસોટી(સીટીએસ) માટે તાલીમાર્થીઓની ન્યુનત્તમ હાજરી બાબતનો વડી કચેરીનો Letter No: DET/0693/08/2024 Approved Date: 02-09-2024 : અહીં ક્લિક કરો
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો
