ઈન્ટરનેટ બેન્કીગ માટે જરૂરી માહિતી:
1) બેન્ક એકાઉન્ટ નંબર
2) IFSC કોડ-- Indian Financial System Code, બેન્કને ઓળખવા માટે નો કોડ, કે જે ૧૧ -કેરેકટરનો બનેલો હોય છે. જે નીચે પ્રમાણે છે:
2) IFSC કોડ-- Indian Financial System Code, બેન્કને ઓળખવા માટે નો કોડ, કે જે ૧૧ -કેરેકટરનો બનેલો હોય છે. જે નીચે પ્રમાણે છે:
3) Login I.D. અને Password જે બેન્ક દ્વારા મળે છે. બેન્કમા જઈ જરૂરી ફોર્મ ભરી મેળવી શકાય.
4) બેન્કની વેબસાઈટ ઓપન કરવી. તેમાં લોગ ઈન કરવુ.
4) બેન્કની વેબસાઈટ ઓપન કરવી. તેમાં લોગ ઈન કરવુ.
5) Mobile Number--બેન્ક એકાઉન્ટ મા રજીસ્ટર થયેલ કે જે દ્વારા OTP--One Time Password મેળવી શકાય.
6) Payment Settlement System in India
A) RTGS-- Real Time Gross Settlement.
--તરત જ ₹ મોકલી શકાય.
--વધારે મોટી રકમ, તરત મોકલવા માટે
--high value, low volumeમાં.
ઉદાહરણ:
બેન્ક A _____RealTime_______◆બેન્ક B
- ₹ Debit + ₹Credit
6) Payment Settlement System in India
A) RTGS-- Real Time Gross Settlement.
--તરત જ ₹ મોકલી શકાય.
--વધારે મોટી રકમ, તરત મોકલવા માટે
--high value, low volumeમાં.
ઉદાહરણ:
બેન્ક A _____RealTime_______◆બેન્ક B
- ₹ Debit + ₹Credit
B) NEFT--National Electronic Fund Transfer.
--₹ સરળ અને સીકયોર રીતે મોકલી શકાય.
--Electronic Message દ્વારા
--Hourly Basis: કલાક ની અલગ -અલગ બેચો દ્વારા.
--એ માટે જરૂરી ઈન્ફરમેશન
A) Beneficiary Name--જેના એકાઉન્ટમા ₹ મોકલવા છે એનુ નામ.
B) Branch Name-- તેનુ એકાઉન્ટ જે બ્રાન્ચમા છે તે.
C) Branch IFSC Code.
D) Account Type-- Saving કે Current account.
E) Account No--તેનો એકાઉન્ટ નંબર.
F) Amount--મોકલાવાની રકમ.
--30000 બેન્કોમાં આ સુવિધા છે.

--RTGS અને NEFT: રવિવારે ન થાય, બીજા અને ચોથા શનિવારે ન થાય, બેન્ક ના રજા ના દિવસે ન થાય.
No comments:
Post a Comment