Ball pen hammer |
1) હેમર બનાવવા ક્યા મટીરીયલનો ઉપયોગ થાય છે? (Which material is used for making hammer?)
Ans. હાઈ કાર્બન સ્ટીલ (High carbon steel) or carbon steel.
2) હેમરના મુખ્ય ભાગો ક્યા ક્યા છે? ( Which are the main parts of hammer?)
Ans. ફેસ ( Face), પેન (Pein), ચીક (Cheek), આઈ હોલ (Eye hole).
Ans. ફેસ ( Face), પેન (Pein), ચીક (Cheek), આઈ હોલ (Eye hole).
3) હેમરના ઉપયોગો જણાવો. (State the uses of Hammer.)
Ans.પંચીંગ, સ્ટ્રેઈટનીંગ, બેન્ડીંગ, ચિપીંગ, ફોર્જીગ ,રિવેટીંગ દરમિયાન સ્ટ્રાઇકિંગના હેતુ માટે.
4) હેમરના મુખ્ય પ્રકારોના નામ આપો. (Name the main types of Hammer)
Ans. 1) બોલપેન હેમરહેમર
2) ક્રોસપેન હેમર
3) સ્ટ્રેઈટપેન હેમર
4) હેન્ડ હેમર
5) સ્લેજ હેમર
Ans. 1) બોલપેન હેમરહેમર
2) ક્રોસપેન હેમર
3) સ્ટ્રેઈટપેન હેમર
4) હેન્ડ હેમર
5) સ્લેજ હેમર
5) નીચેના હેમરના ભાગોને ઓળખી બતાઓ.(Indentify Hammer's Main parts.)
1) Eyehole(આઈ હોલ) 2) Face(ફેસ) 3) Pein (પેન) 4)Cheek (ચીક) 5) Wedge(વેજ).
6)આકૃતિ 1,2,3 માં દર્શાવેલ હેમરના નામ જણાવો. (Name the types of Hammer shown in fig. 1,2,3)
Fig.1 |
Fig.2 |
Fig.3 |
Ans. 1.બોલપેન હેમર 2. સ્ટ્રેઈટપેન હેમર 3.ક્રોસપેન હેમર
7) આકૃતિમાં આપેલ હેમરના B-ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. ચીક (Cheek).
Ans. ચીક (Cheek).
8) ઉપરની આકૃતિમાં આપેલ હેમરના C- ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. પેન (Pein)
9) ઉપરની આકૃતિમાં આપેલ હેમરના A- ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. આઈ હોલ (Eye hole).
10) ઉપરની આકૃતિમાં આપેલ હેમરના D-ભાગનું નામ આપો. (Give the name of part of Hammer in fig.)
Ans. ફેસ (Face).
11) હેમરની સાઈઝ કઈ રીતે દર્શાવવામાં આવે છે? (The Size of Hammer is specified by... )
1) આઈહોલના આકારથી (Shape of Eye hole)
2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)
3) હેન્ડલની લંબાઈ વડે (Length of Handle)
4) ચીકની સાઈઝ વડે (Size of Cheek)
Ans. 2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)
1) આઈહોલના આકારથી (Shape of Eye hole)
2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)
3) હેન્ડલની લંબાઈ વડે (Length of Handle)
4) ચીકની સાઈઝ વડે (Size of Cheek)
Ans. 2) વજન અને પેનના આકારથી (Weight and shape of Pein)
12) હેમરના ક્યા ભાગને હાર્ડનીંગ કરવામાં આવતો નથી? ( Which portion of Hammer is not hardened?)
1) પેન (Pein)
2) ચીક (Cheek)
3) ફેસ (Face)
4) આઈ હોલ (Eyehole)
Ans. 2) ચીક (Cheek)
1) પેન (Pein)
2) ચીક (Cheek)
3) ફેસ (Face)
4) આઈ હોલ (Eyehole)
Ans. 2) ચીક (Cheek)
13) માર્કિંગના હેતુ માટે કેટલા વજનની હેમર યોગ્ય છે ? (Weight of the hammer for the marking purpose is...)
1) 250gm 2) 500gm 3)2Kgs 4)1Kg
Ans. 250gm.
14) હેમરના ક્યા બે ભાગોને હાર્ડેન્ડ કરવામાં આવે છે?(Which are the two parts of the hammer are hardened?)
Ans. પેન અને ફેસ (Pein and Face).
- હેમર (Hammer): pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- સંદર્ભ: Nimi Assignments and Instructor Guide, available books, Google.
No comments:
Post a Comment