આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Sunday, February 27, 2022

Result: એડમિશન વર્ષ-2018-20ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

  • એડમિશન વર્ષ-2018-20ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 180824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 2 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Result: એડમિશન વર્ષ-2019-21ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

    • એડમિશન વર્ષ-2019-21ના બીજા વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
    •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 2 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Saturday, February 26, 2022

    Result: પ્રમોટ કરેલા તાલીમાર્થીઓના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

     

    • પ્રમોટ કરેલા  તાલીમાર્થીઓના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
    • પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year :(જે હોય તે સિલેક્ટ કરવું)

    Friday, February 25, 2022

    Vacancy : Shilp Gravures Ltd, સોલા, સાંતેજ, જિલ્લો ગાંધીનગર--માં ITI પાસ માટે ભરતી........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • Urgent required  manufacturing company in Santej.
    ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ:
    Shilp gravures Limited
    778/6 pramukh Ind estate sola santej Road village Rakanpur Tal kalol dist gandhinagar : 382722 
    ૭૭૮/૬, પ્રમુખ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સોલા સાંતેજ રોડ, , ગામ- રકનપુર, તાલુકો- કલોલ, જિલ્લો- ગાંધીનગર, ૩૮૨૭૨૨
    (M): 8980023010
    Aniruddhsinh HR


    For iti apprentice

    15 fitter
    15 machinist
    5 Copa
    10 welder

    • 9000 stipend per month
    • બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ, ૨-ફોટા , બોનાફાઈડ સર્ટિફિકેટ લઈને જવું.
    • નોધ: બોનાફાઈડ સર્ટિફિકેટ ના હોય તો NCVT પોર્ટલ પર જઈને રીઝલ્ટ જોઈ તેની ઝેરોક્ષ કાઢીને લઈ જવું.


    • Canteen facility available
    • રહેવાની વ્યવસ્થા ત્યાંથી થઈ જશે.

    • ન્ટરવ્યૂ તારીખ -૦૪/૦૩/૨૦૨૨....સવારે ૧૦:૦૦ વાગ્યાથી.

    • રેફેરન્સ-ITI Siddhpur થી આવ્યા કહેવું.


    • Also required experience fitter and machinist and computer operator.

    Wednesday, February 23, 2022

    બોનાફાઈડ સર્ટીફીકેટ : તાલીમાર્થીઓ કે જેમની ફાઈનલ પરીક્ષા પૂર્ણ થયેલ છે તેમને આપવા માટે--વર્ડ ફાઈલ માટે અહીં ક્લિક કરો

     




    આ વર્ડ ફાઈલની ખાસિયતો :
    • દરેક ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે ઉપયોગી .
    • જે તાલીમાર્થીઓની ફાઈનલ પરીક્ષા પૂર્ણ છે તેમના માટે. 
    • Simple અને Edit થઈ શકે તેવું.
    • ફક્ત જે તે આઈ.ટી.આઈ. નુ નામ બદલવાનું થાય.
    બોનાફાઈડ સર્ટીફીકેટ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 

    DGT Alerts: રીઝલ્ટ અને પરીક્ષામાં બાકી રહેલ તાલીમાર્થીઓ માટે--એડમીશન વર્ષ : 2019-21 અને 2020-22 ની બાબત....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો




    DGT દ્વારા નીચે પ્રમાણે સુચના આપવામાં આવી જે તેની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં

    આવેલ છે. 

    • Sessional marks and Attendance Entry is opened for 3 days 

    from 22nd Feb to 24th Feb (11:59 PM) for 2020 session and 

    2019 -second year for left over candidates for CBT and 

    Practical exam.

    • Results of CBT Exam will be expected to declare before 

    28th Feb. 2020-21  first year of two year course results 

    are declared.

    Tuesday, February 22, 2022

    Practical & E.D. ની પરીક્ષા બાબત : DGT દ્વારા આ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું .....વધુ માહિતી માટે અહીં કિલક કરો

     

    • Practical & E.D. ની પરીક્ષા એન્યુઅલ પદ્ધતિ અનુસાર -સપ્લીમેન્ટરી (Practical & E.D. માં નાપાસ થયેલ) અને Left over (Practical & E.D. માં બાકી રહી ગયેલા  માટે ) પરીક્ષાનું આયોજન DGT દ્વારા કરવામાં આવ્યું .
    • Practical & E.D. ની પરીક્ષા શરુ થવાની તારીખ: 08/03/2022
    • એડમીશન વર્ષ -2018,2019,2020 ના તાલીમાર્થીઓ માટે 
    • DGT દ્વારા જાહેર કરેલ પરીક્ષાનું ટાઈમ ટેબલનો પરિપત્ર : અહીં ક્લિક કરો 

    Monday, February 21, 2022

    પ્રથમ વર્ષમાં પ્રમોટ કરેલ બેચોની વિગત બાબત ..........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     



    તારીખ : 29/12/2021 ના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરેલ બેચોની વિગત નીચે મુજબ છે: પરિપત્ર માટે અહીં ક્લિક કરો 
    • એડમીશન વર્ષ : 2020-22 માટે પ્રથમ વર્ષમાં પ્રમોશન(જેનું રીઝલ્ટ જાહેર થયેલ છે : જોવા માટે અહીં ક્લિક કરો)
    • એડમીશન વર્ષ : 2018-20 માટે સપ્લીમેન્ટરી તાલીમાર્થીઓનું પ્રથમ વર્ષમાં પ્રમોશન
    • એડમીશન વર્ષ : 2019-21 માટે  સપ્લીમેન્ટરી તાલીમાર્થીઓનું પ્રથમ વર્ષમાં પ્રમોશન
    નોધ : ઉપર દર્શાવેલ બેચ ના  તાલીમાર્થી Practical તેમજ ડ્રોઈંગ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તો જ તે પ્રમોશન માટે લાયક ગણાશે