મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Monday, May 23, 2016
Saturday, March 26, 2016
Check list for New tools, equipments & Machinery for acceptance (નવા ટૂલ્સ,ઇક્વિપમેન્ટસ & મશીનરીના સ્વીકારવા માટેના જરૂરી તપાસના મુદ્દાઓની યાદી)
- નવા સિલેબસ પ્રમાણે જરૂરી સ્પેસિફિકેશનનું ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી છે કે નહિ તે ચેક કરવું.
- જો ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી મેક (Make- જે તે કંપનીનું નામ કે લોગો ) દર્શાવેલ હોય અથવા માગેલ હોય તો તે ચેક કરવું.
- હવે વાત કરીએ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીના સ્પેસિફિકેશનની,
√ ચોકસાઈ ચેક કરવી.(ટૂલ કે ઈક્વિપમેન્ટ ઉપર દર્શાવેલ અથવા પ્રેક્ટિકલ દ્વારા)
√ લંબાઈ ચેક કરવી.(સ્ક્રુ ડ્રાઇવર ની વર્કિંગ લંબાઈ, પંચની લંબાઈ, ફાઇલની લંબાઈ...)
√ વજન/દળ ચેક કરવું.( ઇલેક્ટ્રીક કાંટા દ્વારા કે બીજી પદ્ધતિથી હેમર/એન્વીલનું વજન/દળ ખાસ ચેક કરવું)
√ જરૂરી બીજા ડાયમેન્શન ચેક કરવા.
√ શક્ય હોય તો ટૂલ કે ઈક્વિપમેન્ટના બનાવટના મટીરિયલની ઓળખ કરવી.(જોઈને, ટેસ્ટ કરીને, બીજી રીતે- હાર્ડ કે સોફ્ટ)
√ ઈક્વિપમેન્ટનો વર્કિંગ ડેમો જે તે પાર્ટી સામે જોવા માગવો.
√ જાતે ટૂલ કે ઈક્વિપમેન્ટને વાપરી જોવું.
√ મશીનને ચાલુ કરી , બધીજ એસેસરી બરોબર છે કે નહિ તે ચેક કરવું.
√ કોઈ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી યોગ્ય ના હોય તો રિજેક્ટ કરવી અને જે તે પાર્ટીને તે બાબતે જાણ કરી તે પાર્ટીને યોગ્ય ટૂલ કે ઈક્વિપમેન્ટ સપ્લાય કરવા માટે જરૂરી સુચન અને મદદ કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી વિષે કોઈ પણ બાબત જેવી કે ભાવ, દેખાવ, ઉપયોગ, ઉપલ્બ્ધતા વગેરે માટે ગૂગલ ઉપર સર્ચ કરી લેવું, જેથી એ બાબતે પાર્ટીને સુચન કે મદદ કરી શકાય.
√ ઇલેક્ટ્રિક આઈટમ સપ્લાય આપી બંધ છે કે ચાલુ તે ચેક કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટનો સેટ સ્પેસિફિકેશન પ્રમાણે યોગ્ય છે કે નહિ તે ખાસ જોવું.
√ મશીનની કેપેસિટી ખાસ ચેક કરવી.
√ ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીમાં જરૂરી ફિટિંગ બરાબર છે કે નહિ તે ચેક કરવું.
- ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરીની બાબતે કોઈ પ્રોબ્લેમ થાય તો તેની ખરીદ કિંમત /ટેન્ડરમાં ભરેલ કિંમત જોવી.
- ટૂલ કે ઈક્વિપમેન્ટ અથવા મશીનરી બાબતે સિનિયર સુપરવાઈઝર / પ્રિન્સિપાલ/ફોરમેન/સાથી સુપરવાઈઝર સાથે ચર્ચા કરવી અને યોગ્ય સલાહ લેવી.
નોંધ: કોઈ પણ પ્રશ્ન હોય તો અચૂક અમારો સંપર્ક નીચે જણાવેલ ઈ-મેલ ઉપર કરજો.અમે યોગ્ય જવાબ આપીશું.
ઈ-મેલ: ketanindia2002@gmail.com
ઈ-મેલ: ketanindia2002@gmail.com
Wednesday, March 23, 2016
સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર (મિકેનિકલ ગ્રુપ)પેપરની આન્સર કી (વિગતવાર) અને માર્ક્સ કેલક્યુલેટર, પરીક્ષા તારીખ-૨૦/૩/૨૦૧૬
- મિકેનિકલ ગ્રુપનું તારીખ - ૨૦/૦૩/૨૦૧૬ ના દિવસે લેવાયેલ પેપરની આન્સર કી (વિગતવાર) નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
1) મિકેનિકલ ગ્રુપના પેપર-A ની આન્સર કી અને સોલ્યુશન :
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) મિકેનિકલ ગ્રુપનું પેપર વીથ આન્સર કી (વિગતવાર):
ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
3) મિકેનિકલ ગ્રુપના પેપરના માર્ક્સ ગણવા માટેનું કેલક્યુલેટર:
- નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
Wednesday, February 10, 2016
ફિટર ટ્રેડનું સેમેસ્ટર-૧ માટે NCVT- થિયરી અને એમ્પલોયબિલિટી સ્કિલનું પેપર ફેબ્રુઆરી ૨૦૧૬ જવાબો સાથે (તારીખ-૧૦/૦૨/૨૦૧૬)
- ફિટર ટ્રેડનું તારીખ - ૧૦/૦૨/૨૦૧૬ ના દિવસે લેવાયેલ થિયરી અને એમ્પલોયબિલિટી સ્કીલનું જવાબો સાથેનું પેપર નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.
- નોંધ:
1) જવાબ અંગેના સૂચનો આવકાર્ય છે.
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
3)ફિટર થિયરી અને એમ્પલોયાબિલિટી સ્કીલના માર્ક્સ જાણવાનું કેલ્ક્યુલેટર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
2) ડાઉનલોડ લિંકમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો કૉમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ જણાવો.
3)ફિટર થિયરી અને એમ્પલોયાબિલિટી સ્કીલના માર્ક્સ જાણવાનું કેલ્ક્યુલેટર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Monday, February 8, 2016
How to purchase online books on NIMI Website?
Step-1: NIMI ની વેબસાઈટ ઉપર લોગ ઓન કરો. લોગ ઓન કરવા માટે: અહીં ક્લિક કરો
લોગ ઓન થયા પછી નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
વેબસાઈટ પેજ |
Step-2: યુઝર આઈ ડી અને પાસવર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી, Products ઓપ્શન ઉપર ક્લિક કરો.ત્યારબાદ CTS- CraftmenTraining Scheme ઉપર ક્લિક કરો.
નીચે આપેલ સ્ક્રીનને જુઓ.
સ્ક્રીન -1 |
સ્ક્રીન-2 |
Step-3: CTS- CraftmenTraining Scheme ઓપ્શનમાં ENGLISH લેન્ગવેજ ઉપર ક્લિક કરો.
નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
ટ્રેડ વાઈઝ લીસ્ટ |
નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
સ્ક્રીન-1 |
નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
સ્ક્રીન-2 |
ફાઈનલ ઓડર પેજ |
Step-7: તમે ઓડર ટ્રેક પણ કરી શકો છો. ORDER TRACKING ઉપર ક્લિક કરો.
નીચે પ્રમાણેની સ્ક્રીન ડિસ્પ્લે થશે.
ઓડર ટ્રેક પેજ |
Saturday, February 6, 2016
Fitter- List of Nimi Technical books
1) Fitter 1st year - Trade Theory (Eng) -Nimi.
2) Fitter 1st year - Trade Practical (Eng) -Nimi.
3) Fitter 2nd year - Trade Theory (Eng) -Nimi.
4) Fitter 2nd year - Trade Practical (Eng) -Nimi.
5) Fitter 1st year - Assignment/Test (Eng) -Nimi.
6) Fitter 1st year - Instuctor's Guide (Eng) -Nimi.
7) Fitter 2nd year -Assignment/Test (Eng) -Nimi.
8) Fitter 2nd year - Instuctor's Guide (Eng) -Nimi.
9) સંયોજક (ફિટર) પ્રથમ વર્ષ ટ્રેડ થિયરી (ગુજરાતી)- Nimi.
10) સંયોજક (ફિટર) પ્રથમ વર્ષ ટ્રેડ પ્રેક્ટિકલ (ગુજરાતી)- Nimi.
11) સંયોજક (ફિટર) પ્રથમ વર્ષ એસાઇનમેન્ટ (ગુજરાતી)- Nimi.
12) સંયોજક (ફિટર) પ્રથમ વર્ષ ઈન્ટ્રકટર ગાઈડ (ગુજરાતી)- Nimi.
13) સંયોજક (ફિટર) દ્રિતીય વર્ષ ટ્રેડ થિયરી (ગુજરાતી)- Nimi.
14) સંયોજક (ફિટર) દ્રિતીય વર્ષ ટ્રેડ પ્રેક્ટિકલ (ગુજરાતી)- Nimi.
15) સંયોજક (ફિટર) દ્રિતીય વર્ષ એસાઇનમેન્ટ (ગુજરાતી)- Nimi.
16) સંયોજક (ફિટર) દ્રિતીય વર્ષ ઈન્ટ્રકટર ગાઈડ (ગુજરાતી)- Nimi.
નોંધ:
1) ઉપરોક્ત બુકો ની Revised (as per new syllabus)કોપી મંગાવવા નમ્ર અપીલ છે.
1) ઉપરોક્ત બુકો ની Revised (as per new syllabus)કોપી મંગાવવા નમ્ર અપીલ છે.
2) અફીલેશન માટે Nimi ની બુક્સ આઈ.ટી.આઈ.માં હોવી જરૂરી છે.
3) બુક્સ ઓનલાઈન Nimi ની વેબસાઈટ પરથી મંગાવી શકાય છે: ઓનલાઇન બુક્સ મંગાવવાની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
Friday, January 22, 2016
હેકસોફ્રેમ અને બ્લેડ (Hacksaw frame and Blade)
1) હેકસોફ્રેમના ભાગોને ઓળખી બતાવો. (Identify the parts of a Hacksaw frame )
1) વિંગ નટ (Wing nut)
2) એડજસ્ટેબલ બ્લેડ હોલ્ડર (Adujstable Blade holder)
3) રિટેનીંગ પિન (Retaining pin)
4) બ્લેડનું તાણ વધારે અથવા ઓછું કરવા (To increase or release tension of blade)
5) અલગ-અલગ બ્લેડોને આ ભાગ દ્વારા એડજસ્ટ કરી શકાય ( By adjusting this part different standard Blades can be fitted to the frame)
Ans. 1-B,2-D,3-C,4-B,5-A.
2) હેકસોબ્લેડના પ્રકારોના નામ જણાવો. (Name the types of hacksaw blade)
Ans. ઓલ હાર્ડ બ્લેડ (All hard blade), ફલેક્સીબલ બ્લેડ(Flexible blade).
3) હેકસોબ્લેડ પીચ એટલે શું? (What is hacksaw blade pitch?)
Ans. બ્લેડના બાજુ-બાજુના બે દાંતા વચ્ચેનું અંતર.
4) હેકસોબ્લેડમાં T. P. I. એટલે શું? (What is T.P.I. in hacksaw Blade?)
Ans. T.P.I.- Teeth per Inch(1ઇંચમાં દાંતાની સંખ્યા).
5) હેકસોબ્લેડ બનાવવા માટે વપરાતા બે મટીરીયલના નામ જણાવો.(Name the two metals by which hacksaw blades are made)
Ans. 1) લો એલોય સ્ટીલ (Low alloy steel)
2) હાઈ સ્પીડ સ્ટીલ (High speed steel)
6) પાતળી ટ્યુબ કાપવા માટે હેકસોબ્લેડની કઈ પીચ યોગ્ય છે? (for cutting thin tubing,the most suitable pitch of the hacksaw blade is...)
a) 1.8mm
b) 1.4mm
c) 1mm
d) 0.8mm
Ans. d) 0.8mm.
7) સોલીડ બ્રાસ કાપવા માટે હેકસોબ્લેડની કઈ પીચ યોગ્ય છે? (for cutting solid brass,the most suitable pitch of the hacksaw blade is...)
a) 1.8mm
b) 1.4mm
c) 1mm
d) 0.8mm
Ans. d) 1.8mm.
8) નવી હેકસોબ્લેડથી થોડો કટ લીધા પછી તે શેના કારણે ઢીલી પડી જાય છે?
a) બ્લેડ ખેંચાઈ જવાથી (Stretching of the blade)
b) વીંગ નટના થ્રેડ ઘસાઈ જવાથી (wing nut thread being worn out)
c) બ્લેડની ખોટી પીચથી (Wrong pitch of the blade)
d) સેટ ઓફ સૉની અયોગ્ય પસદંગી (Improper selection of the set of saws)
Ans. a) બ્લેડ ખેંચાઈ જવાથી (Stretching of the blade).
9) નાના વ્યાસની પાઇપ કાપતી વખતે સતત ધ્યાન આપવું અને ખાતરી રાખો કે ..(While cutting small diameter pipes, it is advisable to watch regularly and ensure that...)
a) કર્વ લાઈન ઉપર જ કટ પડે (The cut is along the curvelined line)
b) બ્લેડના વધુમાં વધુ દાંતા સંપર્કમાં આવે (more saw teeth are in contact)
c) જોબનું ઓવરહીટીંગ ના થાય (The work is not overheated)
d) બ્લેડનું યોગ્ય બેલેન્સીંગ જળવાઈ રહે (Proper balancing of hacksaw is maintained)
Ans. d) બ્લેડનું યોગ્ય બેલેન્સીંગ જળવાઈ રહે (Proper balancing of hacksaw is maintained)
10) એવી હેકસોફ્રેમનું નામ આપો કે જેમાં ફક્ત એકજ પ્રકારની સ્ટાન્ડર્ડ બ્લેડ ફીટ થાય.(Name the hacksaw frame in which only one standard blade can be fitted)
Ans. સોલીડ હેકસોફ્રેમ. (Solid Hacksaw frame)
11) કોઈ પણ બે પ્રકારની સ્ટાન્ડર્ડ હેકસોબ્લેડની લંબાઈ જણાવો.(state the two standard lengths of hacksaw blades)
Ans. 250mm ,300mm.
12) હેકસોબ્લેડના છેડે આવેલા બે હોલ નો હેતુ શો છે? (What is the purpose of holes on either side of the hacksaw blade?)
Ans. હેકસોફ્રેમમાં બ્લેડને હોલ્ડ કરવા માટે.(for holding blade in hacksaw frame)
13) કયા પ્રકારની હેકસોબ્લેડમાં બે હોલ વચ્ચેની પુરી લંબાઈને હાર્ડ કરવામાં આવે છે?( In which type of hacksaw blade total length between the two holes are hardened?)
Ans.ઓલ હેન્ડ બ્લેડ (All hand blade).
14) ક્યા પ્રકારની હેકસોબ્લેડ કર્વ લાઈન આગળ કટ કરવા વાપરી શકાય છે? (Name the type of blade which can be used to saw along the curved line)
Ans. ફલેક્સીબલ બ્લેડ (Flexible blade).
15) હેકસોબ્લેડમાં સો કટ તેની જાડાઈ કરતા વધારે રાખવામાં આવે છે. કેમ અને શા માટે? (A saw cut is normally wider than the thickness of the hacksaw blade. How and why?)
Ans. સો ના સેટીંગ કારણે , બ્લેડને બાઈન્ડીંગ થતી રોકવા or બ્લેડની ફ્રી મુવમેન્ટ માટે.(Due to setting of saw, to prevent binding of blade or allow free movement of blade)
16)નીચે આપેલી આકૃતિમાં સો ના બે સેટ આપેલા છે.તેના નામ જણાવો.(in the fig. given below are two types of sets of saw. Name them)
Ans. A-Staggered set (સ્ટેગર્ડ સેટ), B-Wave set (વેવ સેટ).
17) કટીંગ માટેની હેકસોબ્લેડ ના સિલેકશન માટે જરૂરી બે પરિબળોના નામ આપો.(What are thetwo factors to be considered while selecting the hacksaw blade for cutting)
Ans. કટીંગ માટેના મટીરીયલની હાર્ડનેસ અને આકાર.(Shape and Hardness of material to cut)

- હેકસોફ્રેમ અને બ્લેડ (Hacksaw frame and Blade): pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- સંદર્ભ: Nimi Assignments and Instructor Guide, available books, Google.
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...