આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, August 25, 2025

ગુજરાત ઉર્જા વિકાસ ની. લી. (GUVNL) નો તા- 20/08/2025 નો લેટર કે જેમાં Vidhyut Sahayak -Electrical Assitant/helper તરીકે ( ફિટર-NCVT અને SCVT) નો સમાવેશ થશે..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ગુજરાત ઉર્જા વિકાસ ની. લી. (GUVNL) નો તા- 20/08/2025 નો લેટર કે જેમાં Vidhyut Sahayak -Electrical Assitant/helper ની ભરતી માટે (NCVT/SCVT) ટ્રેડ માન્ય ગણાશે  તે બાબતનો પત્ર: અહીં ક્લિક કરો
  • Important points to be remember:
  1.  Vidyut Sahayak – Electrical Assistant/Helper
    ની જગ્યાની ભરતી  માટે અગાઉ  
    10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder
    etc.) and NCVT exam passed after
    Apprenticeship. હતું. જે હવે 10th Std., ITI (Elect./WM/Fitter/Turner/Welder
    etc.) and
    NCVT or SCVT/GCVT exam passed
    after Apprenticeship
    છે . જે ધ્યાને લેવું .હવે  SCVT/GCVT exam passed
    after Apprenticeship તાલીમાર્થીઓ પણ 
    Vidyut Sahayak – Electrical Assistant/Helper
    ની જગ્યા માટે apply કરી શકશે .

Friday, August 22, 2025

GSECL Apprentice ભરતી-2025: બધા ટ્રેડ માટે Apprentice ની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 30-08-2025... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટેઅહીં ક્લિક કરો
  • લાયકાત: ITI (NCVT) પાસ.
  • જગ્યાઓ: 250.
  • છેલ્લી તારીખ: 30-08-2025.
  • સૌ પ્રથમ www.apprenticeshipindia.org ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ A.......વાળો નંબર જનરેટ થશે.Dashboardમાં જઈ Apprentice opportunity ----- Type "Gandhinagar Thermal Power Station GSECL  કરો--Search By Establishment Name ઉપર ક્લિક કરો ----ટ્રેડ સિલેક્ટ કરી "Apply" બટન ઉપર ક્લિક કરો.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો  pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ  ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
  • Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
  • પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ 30-08-2025 પહેલા મોકલો અથવા રૂબરૂ આપવું: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલટ્રીસિટી કોર્પોરેશન લિ., ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, પિન-382041

Thursday, August 21, 2025

જય શ્રી અંબે ત્રિશુળિયા ઘાટ સેવા કેન્દ્ર , આઈ.ટી.આઈ સ્ટાફ તથા મિત્ર મંડળ, અંબાજી ........સેવાનો લાભ લેવા સર્વે મિત્રોને આમંત્રણ છે .......જય અંબે...જય અંબે

 


Election Remuneration સુધારા બાબત, તા-08/08/2025......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

  

 

Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • Foreman Instructor (ફોરમેન ઇન્સ્ટ્રકટર) Class -3 Recruitment Rules-2025 , Date: 11-08-2025 નું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો 
  • Important Points to be remember: 
  1. સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે નો 5 વર્ષથી વધુ નો અનુભવ હોવો જોઈએ. (Engg, Non Engg, Dept of Employment and Training)
  2. નિયમ પ્રમાણેની Computer Knowledge માટેની જરૂરી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.  
  3. આ માટે લાયક ઉમેદવારોએ  જરૂરી ટ્રેનીંગ લઈ  અને તે માટે જરૂરી પરીક્ષા (Dept. Exam) પાસ કરવાની રહેશે .

 

Wednesday, August 20, 2025

Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

 


પદ્ધતિ: 
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.આ માટે વી શેપ ટૂલ તૈયાર કરવું.
  • જોબ પર થ્રેડની લંબાઈનું માર્કિંગ કરો.
  • લેથ મશીન (Tiger brand) માં થ્રેડનું સેટિંગ કઈ રીતે કરવું? 
  1.  સૌ પ્રથમ હેડ સ્ટોકની સ્પીડ માટે નીચે પ્રમાણે ચાર્ટ ના આધારે હેડ સ્ટોકમાં  ગિયર ટ્રેન ના ગિયર દાંતા ના આધારે  લેથમાં સેટ કરો.
  2. ચક ની સ્પીડ એકદમ ધીમી રાખો .ચકની સ્પીડ નીચે પ્રમાણે સેટ કરો .




  • ત્યારબાદ,નીચે મુજબ ચાર્ટ પ્રમાણે થ્રેડ લીવર સેટ કરવું.

  • ત્યારબાદ, લેડ સ્ક્રૂ નું એંગેજમેંટ કરી, થ્રેડીંગ ચાલુ કરવું.
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા? નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો



Friday, August 1, 2025

CITS (RPL), CITS ની માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year

 

 

 જરૂરી માહિતી : Registration no., Course Type: CITS,RPL,Advance Diploma (Vocational), Exam year