- સૌ પ્રથમ આ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- ડાઉનલોડ કર્યા બાદ, Fitter (ગુજરાતી).apk ફાઈલ ઉપર ડબલ ક્લિક કરો. ત્યાર બાદ નીચે મુજબ સ્ક્રીન ઓપન થાય એટલે 'Settings' ઉપર ક્લીક કરો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
નોધ: નીમી ઈ બુક આપ મોબાઈલ કે Fitter (ગુજરાતી) APP માં પણ વાંચી શકો.
નોધ: રજી્ટ્રેશન ફરજિયાત છે
રજીસ્ટ્રેશન કરવા માટે : https://docs.google.com/forms/d/e/1FAIpQLSeF5kXZiWxUp5FJzmNT5CNJf1QAoSuSuwkM2-eFYjOR87uBPg/viewform