મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Tuesday, February 11, 2025
Tuesday, January 21, 2025
CITS (RPL) Supplementary Exam for 2023-24 (Feb -2025): જરૂરી તારીખોની વિગત માટે અહીં ક્લિક કરો.
- નીમી વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરવાની તારીખ: 20/1/25 to 25/1/25.
- રજિસ્ટ્રેશન માટેની લિંક: https://nimionlineadmission.in
- CBT Start Date: 09/02/25.
- વિગતવાર Pdf માટે: અહીં ક્લિક કરો
Monday, January 20, 2025
Thursday, January 16, 2025
Schedule for CTS Supplementary Exam-2024 : નાપાસ થયેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- કોણ કોણ પરીક્ષા આપી શકશે ?:
- એડમિશન વર્ષ ૨૦૧૯ ના બીજા વર્ષ અને એડમિશનવર્ષ ૨૦૨૦ અને ત્યાર પછી એડમિશન લીધેલ તમામ તાલીમાર્થીઓ.
- 10 Feb 2025 થી પરીક્ષા ફી અને ઓનલાઈન માહિતી અપડેટ કરાવવાની રહેશે.(Update)
- Updated Order CTS Exam (24Jan, 2025): Click here
- Fee ની વિગત આઈ.ટી .આઈ . દ્વારા જાણ કરવામાં આવશે.
Wednesday, January 8, 2025
LTC અન્વયે T.A. , D.A. બિલ તથા 10 દિવસ રજા રોકડમાં રૂપાંતર નો PDF અને જરૂરી ફોરમેટ માટે....અહીં ક્લિક કરો
STEP-1: સૌ પ્રથમ karmyogi portal ઉપર LTC અન્વયે CL અને LTC SANCTION ORDER કરાવી લેવો.
STEP-2: ત્યારબાદ LTC ઉપર જે તે જગ્યાએ જઈ જરૂરી આવવા-જવાની ટિકિટો -ઓરિજનલ સાચવી રાખવી.
STEP-3: હવે , સૌ પ્રથમ T.A. D.A. BILL SOFTWAREમાં બનાવી નિયત નમૂનામાં બિલ રજૂ કરવું.
- સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- ભરેલ SAMPLE BILL ફોરવરડિંગ સાથે ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
STEP-4: T.A. D.A. BILL પાસ થયા બાદ, નિયત નમુનાના ફોરવરડિંગ સાથે 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર આપવાનું થાય.
- 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ -ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર ફોરવરડિંગ સાથે ભરેલ SAMPLE -ડાઉનલોડ કરવા માટે:અહીં ક્લિક કરો
- SAMPLE PDF કોપીમાં આપેલા તમામ જરૂરી ડોક્યુમેંટ્સ 3 કોપીમાં બનાવવા. અને ઓફિસમાં રજૂ કરવા , વધુમાં OC સહી કરાવી આપણી પાસે રાખવી.
Tuesday, December 24, 2024
Sunday, December 15, 2024
એપ્રેન્ટિસ ભરતી Opal (ONGC Petro Additions Ltd) -2024, Last date: 04/01/25... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- વિગતવાર Pdf માટે: અહીં ક્લિક કરો
- કયા ટ્રેડ Apply કરી શકે?:
- Apply કરવા માટે: અહીં ક્લિક કરો
- ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ : Apprentices@opalindia.in ઉપર Send કરવાના છે.
- નોધ: 7. નંબરમાં આપેલ https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર રજીસ્ટર થયેલ A વાળો નંબર વાળો સ્ક્રીન શોટ લઈ મોકલવો.
Friday, December 6, 2024
GSRTC (ગુજરાત એસ.ટી.નિગમ)માં હેલ્પર ની ભરતી જાહેરાત: 06/12/2024 થી 05/01/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પાંચ વર્ષ માટે 21100 રૂપિયા પગાર પછી કાયમી કરવામાં આવશે...
- સીધી ભરતી ની વય મર્યાદા: 18 to 35 વર્ષ.
- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT): MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO BODY REPAIR, WELDER, MACHINIST,CAR PAINTER.
- અગ્રતા ક્રમ માટે વધારાની શૈક્ષણિક લાયકાત: એપ્રેન્ટીસ પુર્ણ કરેલ ,NCVT પ્રમાણપત્ર.
- સીધી ભરતીના ગુણ ની ગણતરી કઈ રીતે થશે?
- વિગતવાર Advt ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- Online ફોર્મ ભરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો
- Online ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ: 6/12/2024.
- Online ફોર્મ ભરવાનું બંધ થવાની તારીખ: 5/1/2025.
- Fee ભરવાની છેલ્લી તારીખ: 7/1/2025.
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...





