આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, December 6, 2024

GSRTC (ગુજરાત એસ.ટી.નિગમ)માં હેલ્પર ની ભરતી જાહેરાત: 06/12/2024 થી 05/01/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પાંચ વર્ષ માટે 21100 રૂપિયા પગાર પછી કાયમી કરવામાં આવશે...


  • સીધી ભરતી ની વય મર્યાદા: 18 to 35 વર્ષ.
  • લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT): MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO BODY REPAIR, WELDER, MACHINIST,CAR PAINTER.
  • અગ્રતા  ક્રમ માટે વધારાની શૈક્ષણિક લાયકાત: એપ્રેન્ટીસ પુર્ણ કરેલ ,NCVT પ્રમાણપત્ર.
  • સીધી ભરતીના ગુણ ની ગણતરી કઈ રીતે થશે?
  • લેખિત પરીક્ષા માં OMR પદ્ધતિ નો સિલેબસ:
  • Online ફોર્મ ભરવા માટેની લિંક માટે: અહીં ક્લિક કરો 
  • Online ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ: 6/12/2024.
  • Online ફોર્મ ભરવાનું બંધ થવાની તારીખ: 5/1/2025.
  • Fee ભરવાની છેલ્લી તારીખ: 7/1/2025.

Monday, December 2, 2024

Safari Science Magazine (ગુજરાતી): બુદ્ધિશાળી વાચકોએ ખરેખર વાંચવાં જેવું અને જીવનમાં ઉતારવા જેવું....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • આ એકમાત્ર મેગેઝીન છે ,જે  ગુજરાતી ભાષામા  દર  મહિને  (માસિક) અમદાવાદથી હર્ષલ પબ્લિકેશનના નેજા તળે પ્રસિદ્ધથાય છે . જેના કર્તા હર્તા -નગેન્દ્ર વિજય: પ્રસિદ્ધ વિજ્ઞાન પત્રકાર છે. હું ધોરણ -૮ થી આ મેગેઝીન વાચુ છું .હું આજે જે પણ છું એમાં Safari Science Magazine નો ખુબ મોટો ફાળો છે. આ મેગેઝિનમાં વિજ્ઞાન, કરન્ટ અફેર્સ, અવનવી વાતો , રોજિંદા વિજ્ઞાનને લગતાપ્રશ્નોની યોગ્ય સમજાય એવી શૈલીમાં સમજાવટ, સચિત્ર ઇતિહાસના લેખનો સમાવેશ થાય છે . મારા મતે આ જ્ઞાનનો એવો ભંડાર છે ,કે કદી ખૂટવાનો નથી. તમારી વિચારસરણી , આવડત, ભણતર, ઘડતરમાં આ મેગેઝીન ખૂબ મોટો ફાળો આપી શકે એમ છે.મારા મતે આ મેગેઝીન એક શ્રેષ્ઠ " Teacher "- શિક્ષક  છે .

Thursday, November 14, 2024

CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Left over- બાકી રહેલા તાલીમાર્થીઓની પરીક્ષા ની જરૂરી તારીખો:

  • CBT ફી ભરવાની તારીખો: 13/11/2024 થી 18/11/2024.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 3/12/2024 થી..
  • CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષા બાબતનો પરિપત્ર: અહીં ક્લિક કરો
  • આ પરીક્ષા માટે પોતાની આઈ. ટી. આઈ. માં ટ્રેડના એસ આઈ નો સંપર્ક કરવો.

Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:

  1. PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
  2. D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
  • Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.


  • ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.

  • ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.


Wednesday, October 23, 2024

TATA Indian Institute of Skills: Advance Course After ITI (ITI કર્યા પછીના સ્કીલ કોર્ષ ), સ્થળ : Ahmedabad અને Mumbai......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ITI,Diploma, Degree કર્યાપછી ,  Advance કોર્ષ કરવા માટે TATA Indian Institute of Skills ની સ્થાપના કરવામાં આવી  છે.જે અમદાવાદ અને  મુંબઈ ખાતે આવેલી છે. જેમાં હાલ ચાલતી ટેક્નોલોજીને લગતા કોર્ષ હોય છે,જેમાં ડિસેમ્બર માસમાં એડમિશન થાય છે.
  • Corporate Office:
    Tata IIS, 1103, Tower B, Navratna Corporate Park. Near Ashok Vatika, Bopal Ambli Road, Ahmedabad, 380054
  •  Campus:
    Survey No: 654, Nasmed, Taluka Kalol, District Gandhinagar - 382721
  • એડમિશન અને વધુ માહિતી માટે તેની વેબસાઈટ: https://iisahmedabad.org વિઝિટ કરો.તેમાં નીચે પ્રમાણે ના કોર્ષ ઉપલબ્ધ છે : 
  • Brochure Pdf માટે: અહીં ક્લિક કરો