આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, November 14, 2024

Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:

  1. PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
  2. D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
  • Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.


  • ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.

  • ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.


Wednesday, October 23, 2024

TATA Indian Institute of Skills: Advance Course After ITI (ITI કર્યા પછીના સ્કીલ કોર્ષ ), સ્થળ : Ahmedabad અને Mumbai......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ITI,Diploma, Degree કર્યાપછી ,  Advance કોર્ષ કરવા માટે TATA Indian Institute of Skills ની સ્થાપના કરવામાં આવી  છે.જે અમદાવાદ અને  મુંબઈ ખાતે આવેલી છે. જેમાં હાલ ચાલતી ટેક્નોલોજીને લગતા કોર્ષ હોય છે,જેમાં ડિસેમ્બર માસમાં એડમિશન થાય છે.
  • Corporate Office:
    Tata IIS, 1103, Tower B, Navratna Corporate Park. Near Ashok Vatika, Bopal Ambli Road, Ahmedabad, 380054
  •  Campus:
    Survey No: 654, Nasmed, Taluka Kalol, District Gandhinagar - 382721
  • એડમિશન અને વધુ માહિતી માટે તેની વેબસાઈટ: https://iisahmedabad.org વિઝિટ કરો.તેમાં નીચે પ્રમાણે ના કોર્ષ ઉપલબ્ધ છે : 
  • Brochure Pdf માટે: અહીં ક્લિક કરો
     

Friday, October 18, 2024

મટિરીયલનું વજન શોધવાની એપ : Metal Weight Calculator.....ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 




  • આ એપમાં કોઈ પણ મટિરીયલનું  kg/1meter નું વજન મળી જશે .તેના ઉપરથી તમારું ટોટલ વજન મેળવી શકાય છે. આ kg/1meter વજન Consumable Register માં નોધ કરી લેવું ,એટલે કાયમની શાંતિ!!!!!!!

Thursday, October 17, 2024

નેસ્લે ઇન્ડિયા કંપનીમાં ભરતી - આઈ. ટી. આઈ. સિદ્ધપુર ખાતે.. તા -24/10/2024... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • નેસ્લે પ્લાન્ટમાં 100 મેનપાવરની જગ્યાઓ ભરવાની અમારી તાત્કાલિક જરૂરિયાત છે.  નીચે તમારા સંદર્ભ માટે ઉમેદવાર માપદંડો છે:

  •   ઉમેદવાર માપદંડ:

 શિક્ષણ - 10મું + ITI (2022/2023/2024) પાસ આઉટ

 ભણતર -  આઈ ટી આઈ મા કોઈપણ ટ્રેંડ 

 સ્ટાઈપેન્ડ - 14000 + 2500 (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે દર મહિને પ્રોત્સાહન)

 સ્થાન- પ્લોટ નંબર-એસએમ-38, જીઆઈડીસી II, સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,સિયાવાડા ચોકડી, GIDC ઓફિસ પાસે, તાલુકો-સાણંદ
 અમદાવાદ 382170

  •  ઈન્ટરવ્યૂનું સ્થળ:- આઈ. ટી. આઈ. સિદ્ધપુર, ખળી ચાર રસ્તા નજીક, સિદ્ધપુર.

 કેન્ટીન - સબસિડીના દર પર (રૂ. 5/-)

 પરિવહન - સાણંદથી ઉપલબ્ધ છે

  • વધુ માહિતી માટે:-9510082024

Wednesday, October 16, 2024

ભરતી મેળો - સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સિદ્ધપુર , તા -24/10/2024....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • સ્થળ :- સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, સિદ્ધપુર 

મુ. પો. લાલપુર, ખળી ચાર રસ્તા નજીક, મહેસાણા પાલનપુર હાઇવે, સિધ્ધપુર, જિલ્લો પાટણ

  •  તારીખ અને સમય :- તારીખ :- 24  ઓક્ટોબર 2024, સવારે 10:00 કલાકે
  • કંપની ની માહિતી :-

કંપની નું નામ :-  Suzuki Motor Gujarat pvt. Ltd.

  • Salary :- 24500/- Per month 
  •  Education :- 10th Pass, 12th Pass and ITI Passout 
  • Trade:- Fitter, Electronics - mechanic, Electrician, Turner, Painter, P.P.O, Welder, Machinist, Wireman, Tools & Die Maker, Tractors Mechanic, Diesel mechanic
  • Age :- 18 to 23years
  • Pass out Years :- 2017, 2018, 2019, 2020, 2021, 2022, 2023 & 2024

Working Location :- Hansalpur Becharaji Ahmedabad 

તમારા બધા ડોક્યુમેન્ટ્સ ની અસલ અને ઝેરોક્ષ નકલો સાથે લઈ ને આવજો 



Monday, October 14, 2024

રજા મેળવવાના પત્રકો (આઈ.ટી.આઈ)...ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

                                         





રજા મેળવવાના પત્રકો ,ફોર્વર્ડિંગ સહિત નીચે પ્રમાણે છે: