મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Monday, June 17, 2024
Thursday, June 13, 2024
CTS પ્રેક્ટિકલ અને CBT પરીક્ષાનું Schedule DGT દ્વારા જાહેર કરવામાં આવ્યું...તા-05/06/2024.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- પરીક્ષા ફી ભરવાની તારીખો : 30/06/2024 થી 13/07/2024.
- પ્રેક્ટિકલ પરીક્ષા ની તારીખો : 01/08/2024 થી 05/08/2024.
- CBT પરીક્ષા ની તારીખો : 07/08/2024 થી 27/08/2024.
- રિઝલ્ટ જાહેર કરવાની તારીખ : 05/09/2024.
CTS પ્રેક્ટિકલ અને CBT પરીક્ષાનું Schedule બાબતનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
Wednesday, June 12, 2024
AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024....વધુ માહિતી માટે અહી ક્લિક કરો
આ પરિપત્ર મુજબ,
- તાલીમાર્થીને ટોટલ ચાર-4 પ્રયત્નો આપવામાં આવશે. જેમાં 1- રેગ્યુલર અને 3 - એકી સાથે લીધેલ (ગેપ વગર એક પછી એક) પ્રયત્નો રહેશે.
- પ્રયત્નની ગણતરી બાબતે , એડમિશનની બેચના આધારે રેગ્યુલર પ્રયત્ન ગણાશે કે જેમાં તેઓ Fail, partially Fail, Absent, Ineligible હશે.
- ત્યારબાદ , તેઓને DGT દ્વારા ત્રણ એકી સાથેના (Successive) પ્રયત્નો આપવામાં આવશે.
- જો કોઈ તાલીમાર્થી ઉપર મુજબના પ્રયત્નોમાં પાસ થતો નથી .તો તેનું નામ પોર્ટલ ઉપરથી નીકળી જશે . તેની જો આઈ.ટી.આઈ. કરવાની ઈચ્છા હોય તો ,તે નવેસરથી એડમિશન લઈ શકે છે.
- બે વર્ષના કોર્ષ માટે , બીજા વર્ષનો છેલ્લો પ્રયત્ન તેને જ આપવા દેવામાં આવશે.જેને પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરેલ હશે.
DGT દ્વારા ચલાવાતી તમામ સ્કીમ જેવી કે CTS (FlexiMOU,COE), CITS,ATS For both regular and pvt trainees. માટે લાગુ પડશે.
- AITT પાસ કરવા બાબતનો DGT, New Delhi નો પરિપત્ર , તારીખ-28/05/2024 ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
(નોધ: આ બાબતે DGT દ્વારા જાહેર કરેલ English પરિપત્ર જ આખરી ગણાશે . ઉપરની ગુજરાતી માહિતી ફક્ત જાણ અને સમજ માટે જ છે )
Friday, May 31, 2024
Nimi NSQF Level-4 (Fitter-ગુજરાતી, English) બુક્સ ઓનલાઈન લોન્ચ થઈ ગયેલ છે...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
નીમી ની વેબસાઈટ ઉપર Fitter (ગુજરાતી) માટે ઉપલબ્ધ બુક્સની વિગત :
- ફિટર ટ્રેડ માટે પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ની NSQF લેવલ-4 , નવા અપડેટ કોર્ષ પ્રમાણે , ગુજરાતી ભાષામાં ખરીદવા માટે : અહીં ક્લિક કરો
- ફિટર ટ્રેડ માટે પ્રથમ વર્ષ અને બીજા વર્ષ ની NSQF લેવલ-4 , નવા અપડેટ કોર્ષ પ્રમાણે , English ભાષામાં ખરીદવા માટે : અહીં ક્લિક કરો
Thursday, May 30, 2024
CTS Training Calender for 2024/25-26: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- DGT, New Delhi દ્રારા તારીખ 03/05/2024 ના રોજ CTS માટે એડમીશન અને ટ્રેનીંગ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું.
જેમાં,
- એક વર્ષ અને બે વર્ષના કોર્ષ માટે --2/9/2024 ના રોજ સત્ર ચાલું કરવાનું જાહેર કરવામાં આવ્યું.
વિગતવાર પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, May 4, 2024
Leak proof engg કંપની માં ફિટર,ટર્નર, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનીક,ડ્રાફ્ટમેન સિવિલ (Apprentiship) ની ભરતી-2024, તા-06/05/2024 થી 15/05/2024.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Leak proof engg કંપની માં તા-06/05/2024 થી 15/05/2024 ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કંપની દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું નું આયોજન કરેલ છે .
- ટ્રેડ અને જગ્યા : ફીટર-3 ,ટર્નર-3, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનીક-2,ડ્રાફ્ટમેન સિવિલ-4
- જરૂરી પ્રમાણપત્રો:
- આઈ.ટી.આઈ. ની માર્કશીટોની ઝેરોક્ષ
- ધોરણ-૧૦ ની માર્કશીટની ઝેરોક્ષ
- આઈ. ડી. પ્રૂફ ની ઝેરોક્ષ
- ૨-ફોટા
- એલ. સી. ની ઝેરોક્ષ
- કેટેગરી સર્ટિફિકેટ ની ઝેરોક્ષ
Contact Person: એમ.સી.ચૌધરી - 7984851129
ઈન્ટરવ્યું માટેનું સરનામું:
B1, EDR Industrial Estate, Pirojpura – 385 210, Near Chhapi, Taluka VadgamDist. Banaskantha, North Gujarat. INDIA
બી-૧,EDR Industrial Estate , પીરોજપુરા -૩૮૫૨૧૦, છાપી નજીક , તાલુકા- વડગામ
જીલ્લો- બનાસકાંઠા.
Monday, April 22, 2024
Trainee Verification Date લંબાવવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Trainee Verification Date extension બાબતનો DGT, ન્યુ દિલ્હી નો આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- સૂચના:
- Trainee Verification ની તારીખ: 30 April, 2024 કરવામાં આવી છે.
- જે તાલીમાર્થીઓના અગાઉ ના મોબાઈલ નંબરમાં problem હતો તેઓએ Copa Instructor , સંસ્થા દ્વારા નવા update કરાવી રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવું. તરત જ થઈ જાય છે. જે તાલીમાર્થીઓને આધાર વેરીફીકેશન થતું નથી તેઓએ નીચે મુજબ ધોરણ -10 ની માર્કશીટ અને ફોટો દ્રારા, રજિસ્ટ્રેશન કરવું. R વાળો નંબર જનરેટ થઈ જશે.
- For Trainee Verification by 10 th Marksheet: Click here
Tuesday, April 16, 2024
Measuring Instruments - આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માપવાના સાધનોના વિડીયો ......જોવા માટે અહી ક્લિક કરો
- વર્નિયર કેલિપર (રીડીંગ કઈ રીતે લેવું ?- મિલિમિટરમાં ) : અહી ક્લિક કરો
- વર્નિયર કેલિપર (રીડીંગ કઈ રીતે લેવું ?- ઈંચમાં ): અહી ક્લિક કરો
- માઈક્રોમીટર (રીડીંગ કઈ રીતે લેવું ?- મિલિમિટરમાં ): અહી ક્લિક કરો
- વર્નિયરહાઈટ ગેજ દ્વારા માર્કિંગ કઈ રીતે કરવું ?: અહી ક્લિક કરો
- વર્નિયર માઈક્રોમીટર : અહી ક્લિક કરો
- વર્નિયર બેવેલ પ્રોટેક્ટર : અહી ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...