આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, November 14, 2023

IFFCO (ઇફકો, કલોલ યુનિટ) : વર્ષ -2023/24 માટે Apprentice રજીસ્ટ્રેશન IFFCO પોર્ટલ પર કઈ રીતે કરવું ?


  • કયા ટ્રેડ માટે રજિસ્ટ્રેશન થાય છે? (SSC+ ITI)
Electrician, IMCP,IM,MMCP, Fitter, Machinist,MMV, Diesel Mech., RFM,Welder, Draftman Mech. COPA 

  • 2019 અને પછીના પાસ આઉટ., 60ટકા.

  • ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Soft copy):
  1. Passport size photo.
  2. Trade.
  3. Full name.
  4. Age, D.O.B.
  5. ALL Semester  marksheet , Percentage.
  6. Aadhar Card and Pan Card
ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવા.

  • ઓનલાઈન અરજી કરવા માટેની લિંક: અહીં ક્લિક કરો
  • જે તાલીમાર્થી અત્યારે Apprentiship બાકી હોય ઉપરના iffco પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું.. ત્યારબાદ Computer based test લેવાશે. જેનું Result SMS/e mail દ્વારા જણાવવામાં આવશે.

Saturday, October 14, 2023

ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટેનો CSR પ્રોગ્રામ: જરૂરિયાતમંદ તાલીમાર્થીઓને સ્ટેશનરી, ટુલ્સ,બસ પાસની મદદ કરવા માટેની પહેલ...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • આ બ્લોગ દ્રારા જે પણ  રેવન્યુ જનરેટ થાય છે. તેનો ઉપયોગ જરૂરિયાત મંદ આઈ. ટી. આઈ. ના તાલીમાર્થીઓ માટે કરવામાં આવે છે. જે આ CSR (Community Social Responsibility) પ્રોગ્રામ અંતર્ગત કરીએ છીએ.

  • ગુજરાતની તમામ આઈ. ટી. આઈ. ના   એસ. આઈ. (ફિટર) મિત્રો ને જણાવવાનું કે આવા કોઈ જરૂરિયાત મંદ તાલીમાર્થીઓ હોય તો જરૂર થી નીચે જણાવેલ Contact ઉપર સંપર્ક કરજો. અમારાથી બનતી મદદ આ પ્રોગ્રામ અંતર્ગત કરીશું. મદદ બાદ, તે બાબતનો તમારો અને તાલીમાર્થી સાથેનો Photo અમને નીચેના મોબાઈલ નંબર ઉપર મોકલવા નમ્ર વિનંતી છે. જેથી કરીને આ પ્રોગ્રામ અને તેના ઉદ્દેશ ને જીવનભર સાચવી શકાય. 
  • નોંધ: હાલ આ પ્રોગ્રામ ફિટર ટ્રેડના તાલીમાર્થીઓ માટે ચલાવીશું.જો ફંડ ની વ્યવસ્થા થશે તો બીજા ટ્રેડ ના તાલીમાર્થી ઓ માટે પણ મદદ કરીશું. આ બાબતની જાણ પણ આ પેજ ઉપર કરીશું.
  • Contact
Name: કેતન વી.પટેલ (એસ. આઈ. ફિટર, આઈ. ટી. આઈ. પાલનપુર)
Mobile no.: 9898936844 (call & What's up).
E-mail: ketanindia2002@gmail.com

Thursday, September 28, 2023

S.I. બદલી પરિપત્રો: તારીખ-8/4/2022, 22/9/23 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


Monday, September 25, 2023

CITS (RPL)-2023 બાબત: Declaration of Result , Date:25/09/2023-- રીઝલ્ટ જોવા માટેની લીંક માટે અહીં ક્લિક કરો

  •  CITS(RPL) પરીક્ષાનું રિઝલ્ટ:25/09/2023ના  રોજ જાહેર કરવામાં આવેલ છે.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. POT22004670
      2. D.O.B.: 10/10/1990.
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.

    Friday, September 22, 2023

    નાપાસ થયેલ તાલીમાર્થીઓની પરીક્ષા બાબત-2023: Left over(બાકી રહી ગયેલા), Supplementary (નાપાસ), DST (નાપાસ, બાકી) તાલીમાર્થીઓમાટે Dgt દ્વારા વિગતવાર આદેશ કરવામાં આવેલ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • સુચના: આ બાબતે આઈ. ટી. આઈ માં રૂબરૂ જઈ પોતાના ટ્રેડ S.I. નો સંપર્ક કરવો.
    • Hall ticket ડાઉનલોડ થવાની શરૂ થવાની તારીખ: 4/12/2023 થી...
    • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/12/2023.
    • CBT પરીક્ષા માટે ફી ભરવાની તારીખ: 1 નવેમ્બર થી 10 નવેમ્બર.