આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 18, 2022

DGT Alerts: New Session_2022-23,2022-24 ચાલું થવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Notice :
નવું સેશન: 2022-23,2022-24 ની ટ્રેનીંગ તારીખ-01/09/2022 ના રોજ ચાલુ થશે.

DGT દ્વારા આપેલ વિગતવાર આદેશ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Thursday, August 11, 2022

DGT Alerts: જે તાલીમાર્થી મિત્રોએ ફી ભરેલ નથી તેમની હોલ ટીકીટ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Notice : Candidates who have not paid the exam fee can also get their CBT Hall Ticket from your ITI.
(જે તાલીમાર્થીઓએ ફી ભરેલ નથી, અને એલીજીબલ છે, તેઓ પણ પોતાની CBT હોલ ટિકિટ પોતાની આઈ. ટી. આઈ.માંથી મેળવી શકે છે.)

      Monday, August 8, 2022

      DGT Alerts: વેબસાઈટ ઉપર લોગ ઈન બાબત, હોલ ટીકીટ ડાઉનલોડ બાબત, ફી ભરવા બાબત...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

      • વેબસાઈટ ઉપર high load ના કારણે, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે હાલ પૂરતી બંધ છે.
      • હોલ ટીકીટ જે તે તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ઈ મેઈલ ઉપર મોકલી દેવામાં આવી છે. જો કોઈ સંજોગોમાં હોલ ટીકીટ ડાઉનલોડ ના થઈ હોય તો, આઈ. ટી. આઈ. નો કોન્ટેક્ટ કરવો.
      • જે તાલીમાર્થીઓએ fee ભરેલ નથી તેઓ અત્યારે તુરંત જ ફી ભરી દે, એ માટે આઈ. ટી. આઈ નો સંપર્ક કરવો.



      Saturday, August 6, 2022

      Model CBT Paper : Trade - Fitter , NSQF લેવલ-5 પ્રમાણે....ખૂબ જ ઉપયોગી... ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


      આ મોડલ પેપરની ખાસિયતો:

      • Nimi એસાઈમેન્ટ અને ટેસ્ટના આધારે.
      • નવી CBT પરીક્ષા પધ્ધતિ પ્રમાણે.
      • ટ્રેડ થિયરી, વર્કશોપ સાયન્સ, ડ્રોઈંગ અને ઈ. એસ.-- બધા જ વિષયો સાથે નું સંપૂર્ણ મોડેલ પેપર.
      • સાચા જવાબો સાથે.
      • તાલીમાર્થીઓને માટે ગુજરાતી ભાષામાં ઉપલબ્ઘ.
      • ટ્રેડ : ફિટર

      Model CBT Paper PDF  ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો



      Friday, August 5, 2022

      ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ ,તારીખ -03/08/2022 અને 04/08/2022 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

      • ટ્રેડ:  ફીટર
      નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
      પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--બીજું વર્ષ, તારીખ -03/08/2022,04/08/20220ના રોજ લેવાયેલ પરીક્ષા:

      Wednesday, August 3, 2022

      ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ ,તારીખ -01/08/2022 અને 02/08/2022 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

      • ટ્રેડ:  ફીટર
      નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
      પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ, તારીખ -01/08/2022,02/08/20220ના રોજ લેવાયેલ પરીક્ષા:

      Tuesday, August 2, 2022

      CCC Examination આપવા બાબત: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

      • ગુજરાત યુનિવર્સિટીમાં CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન ફરી ચાલુ થઈ ગયું છે.
      • સરકારી નોકરી કરતા જે મિત્રોએ CCCની પરીક્ષા પાસ કરી નથી તેમને  નીચે આપેલ સાઈટ પરથી રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું.
      • ગુજરાત યુનિવર્સિટીમાં CCC પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં ક્લિક કરો

      Saturday, July 30, 2022

      DGT Alerts: CBT હોલ ટિકિટ ડાઉનલોડ કરવા બાબત... અહીં ક્લિક કરો




      સૂચના:
      • CBT Hall Ticket will be available after 01-Aug-2022 for Download. ( CBT હોલ ટીકીટ 01/08/2022 પછી ડાઉનલોડ કરી શકાશે).
      નોંધ: આ માહિતી DGT , NEW DELHI ની ઓફિસિયલ  વેબસાઈટ : https://www.ncvtmis.gov.in/ ઉપરથી મેળવેલ છે.