આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, July 2, 2021

આઈ.ટી.આઈ એડમીશન -૨૦૨૧ , તારીખ -૦૩/૦૭/૨૦૨૧ થી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ--ફોર્મ કઈ રીતે ભરવું ?....વિગતવાર જાણકારી માટે માટે નીચે લિંક ઉપર ક્લિક કરો


નોધ :  આ લિંક સતત અપડેટ  થતી રહેશે 

  • તારીખોની વિગત : 
  1. ઓનલાઈન  પ્રવેશ ફોર્મ ભરવાનું શરુ કરવાની તારીખ : ૦૩/૦૭/૨૦૨૧ 
  2. ઓનલાઈન  પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૨૦/૦૭/૨૦૨૧ 
  3. પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ: ૨૧/૦૭/૨૦૨૧ ના સાંજે ૫ : ૦૦ વાગ્યા સુધી . 
  1. ભરેલ ઓનલાઈન ફોર્મ 
  2. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ (L.C.)
  3. ધોરણ -૧૦ (અથવા ધોરણ-૯ ,ધોરણ -૮ ની માર્કશીટ)
  4. ધોરણ -૧૦ નું ટ્રાયલ સર્ટીફીકેટ (સ્કૂલમાંથી મળે, જે વિદ્યાર્થી માસ પ્રમોશન થયેલ છે તેમને આ  ટ્રાયલ સર્ટીફીકટ લાવવાનું નથી)
  5. જાતિ અંગેનું પ્રમાણ પત્ર (જનરલ કેટેગરી માટે આ પ્રમાણપત્ર ના હોય )
  6. આવક અંગેનું પ્રમાણ પત્ર 
  7. આધાર કાર્ડ 
  8. બેંક  પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ 
  9. ડોમીસાઈલ સર્ટીફીકેટ (ફક્ત રાજ્ય બહારના રહેવાસી માટે )
  10. ફોર્મ દીઠ -૫૦ રુપયા રજીસ્ટ્રેશન ફી  આઈ.ટી.આઈ ખાતે  ફોર્મ જમા કરાવતી વખતે 
  11. મોબાઈલ નંબર
  12. ઈ-મેઈલ આઈ. ડી.
  13. પાસપોર્ટ સાઈઝ ફોટો (સ્કેન કરવા માટે)

Tuesday, June 29, 2021

ફીટર ટ્રેડ માટે National Craft Instructor Certificate (NCI) મેળવવા માટેનું સ્ટડી મટીરીયલ (RPL- નવી ગાઈડલાઈન મુજબ, પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯)

 

નોધ: પરિપત્ર ક્રમાંક: રોતાનિ/મકમ/વ-૧૦/૨૦૧૯/૬૪૧, તારીખ-૧૬/૦૨/૨૦૧૯), વંચાણે લીધેલ D.G.T. , નવી દિલ્હીની ગાઈડ લાઈન મુજબ Supervisor Instructor    માટે CITS ની પરીક્ષા પાસ કરી  National  Craft Instructor  Certificate (NCI)  મેળવવું ફરજીયાત બનાવવામાં  છે.

    ફીટર ટ્રેડ માટે સ્ટડી મટીરીયલ:






    CITS (RPL) AITT SUPP. EXAM-2021 વિશે સંપૂર્ણ માહિતી, રજીસ્ટ્રેશન લિંક ઓપન થઇ ગયેલ છે--છેલ્લી તારીખ -૦૮/૦૭/૨૦૨૧......વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

     

    • નોધ : May,June-2019 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષામાં ગેરહાજર રહેલા અને નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે આ પરીક્ષા લેવાશે.

    Monday, June 28, 2021

    બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)

     

     

    • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
    •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


    ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

    Tuesday, June 22, 2021

    બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૫ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)

     

    • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
    •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


    ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

    Thursday, June 17, 2021

    બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)

     

    • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
    •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


    ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

    Wednesday, June 16, 2021

    તારીખ : ૧૬/૦૬/૨૦૨૧ ,લેશન નંબર -૧૮૩, વોશર ...ઓનલાઈન લેકચર બપોરે ૩:૦૦ વાગે ગુગલ મીટ ઉપર ચાલુ થશે .. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો

     

    • લેશન નંબર -૧૮૩ , વોશર ...ઓનલાઈન લેકચર માટેની લિંક : અહીં ક્લિક કરો (લિંક  પછીથી  મુકવામાં આવશે )

    •  મીટીંગ કોડ :  વોટ્સ અપ ગ્રુપ માં મુકવામાં આવશે .