આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, April 5, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૧ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Thursday, April 1, 2021

COVID-19 સક્રમિત કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા બાબતનો તારીખ-૦૧/૦૪/૨૦૨૧ નો પરિપત્ર ...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો




ટ્રેડ ફીટર , તારીખ -૨૦/૦૩/૨૦૨૧ ના રોજ લેવાયેલ CBT પરીક્ષાના પ્રશ્નોના સોલ્યુશનના વિડીઓ જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • નોધ : આ પેપર સોલ્યુશન અલગ અલગ તાલીમાર્થીઓના વોટ્સ એપ ગ્રુપમાં થી મળેલ પ્રશ્નોનું સોલ્યુશન છે. 
  • ડીપાર્ટમેન્ટ દ્વારા આવું કોઈ સોલ્યુશન બહાર પડેલ નથી. આ ફક્ત તમારી જાણ માટે છે.
સોલ્યુશનના વિડીઓ : 


Wednesday, March 31, 2021

આઈ.ટી .આઈ પાસ આઉટ -૨૦૧૭ ,૨૦૧૮ ,૨૦૧૯ ,૨૦૨૦ માટે હોન્ડા મોટર સાઈકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રા. લી. માં ભરતી..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ઈન્ટરવ્યું શરુ થવાની તારીખ-૦૧/૦૪/૨૦૨૧ થી ......ઈમેજમાં આપેલ સરનામે જવું ..કોઈ પણ પ્રશ્ન માટે -આપેલ કોન્ટેક નંબરનો સંપર્ક કરવો . 
  • જે તાલીમાર્થી ના  સર્ટીફીકેટ આવેલ નથી તેમને બોનાફાઈડ સર્ટીફીકેટ લઈને જવું.



Sunday, March 21, 2021

આઈ.ટી.આઈ. ટ્રેડ વાઈઝ અપડેટેડ સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવા ? વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઉપર ક્લીક કરો.

 

  • Regular NSQF લેવલના કોર્ષો માટે  Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંક: અહીં ક્લીક કરો
  • Dual System માટેના કોર્ષો માટે Dgt, New Delhi ની વેબસાઈટ ની લિંક: અહીં ક્લિક કરો
  • ATS, CITS, CTS,RPL આ બધા કોર્ષ માટે Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંકઅહીં ક્લીક કરો (જમણી બાજુ Quick Look   માં  જોવું.)