- COVID-19 સક્રમિત કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા બાબતનો તારીખ-૦૧/૦૪/૨૦૨૧ નો પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Thursday, April 1, 2021
COVID-19 સક્રમિત કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા બાબતનો તારીખ-૦૧/૦૪/૨૦૨૧ નો પરિપત્ર ...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
ટ્રેડ ફીટર , તારીખ -૨૦/૦૩/૨૦૨૧ ના રોજ લેવાયેલ CBT પરીક્ષાના પ્રશ્નોના સોલ્યુશનના વિડીઓ જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો
- નોધ : આ પેપર સોલ્યુશન અલગ અલગ તાલીમાર્થીઓના વોટ્સ એપ ગ્રુપમાં થી મળેલ પ્રશ્નોનું સોલ્યુશન છે.
- ડીપાર્ટમેન્ટ દ્વારા આવું કોઈ સોલ્યુશન બહાર પડેલ નથી. આ ફક્ત તમારી જાણ માટે છે.
- વિડીઓ -૧ (ફીટર થીયરી) : અહીં ક્લિક કરો
- વિડીઓ -૨ (ફીટર થીયરી) : અહીં ક્લિક કરો
- વિડીઓ -૩ (વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન ) : અહીં ક્લિક કરો
Wednesday, March 31, 2021
આઈ.ટી .આઈ પાસ આઉટ -૨૦૧૭ ,૨૦૧૮ ,૨૦૧૯ ,૨૦૨૦ માટે હોન્ડા મોટર સાઈકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રા. લી. માં ભરતી..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- ઈન્ટરવ્યું શરુ થવાની તારીખ-૦૧/૦૪/૨૦૨૧ થી ......ઈમેજમાં આપેલ સરનામે જવું ..કોઈ પણ પ્રશ્ન માટે -આપેલ કોન્ટેક નંબરનો સંપર્ક કરવો .
- જે તાલીમાર્થી ના સર્ટીફીકેટ આવેલ નથી તેમને બોનાફાઈડ સર્ટીફીકેટ લઈને જવું.
Sunday, March 21, 2021
આઈ.ટી.આઈ. ટ્રેડ વાઈઝ અપડેટેડ સિલેબસ ક્યાંથી ડાઉનલોડ કરવા ? વધુ માહિતી માટે નીચે આપેલ લિંક ઉપર ક્લીક કરો.
- Regular NSQF લેવલના કોર્ષો માટે Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંક: અહીં ક્લીક કરો
- Dual System માટેના કોર્ષો માટે Dgt, New Delhi ની વેબસાઈટ ની લિંક: અહીં ક્લિક કરો
- ATS, CITS, CTS,RPL આ બધા કોર્ષ માટે Staff Training and Research Institute , Kolkata (CSTARI, KOLKATA) ની વેબસાઇટ ની લિંક: અહીં ક્લીક કરો (જમણી બાજુ Quick Look માં જોવું.)
Friday, March 19, 2021
આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓએ ધોરણ 10 અને 12 સમકક્ષતા ના પ્રમાણપત્રો મેળવવા અંગેની વિસ્તૃત માહિતી મેળવવા નીચે લિંક ઉપર કિલક કરો
- ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓને ધોરણ 10 / ધોરણ 12 સમકક્ષ ગણવા /ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા તથા આ અંગેના પ્રમાણપત્રો મેળવવા અંગેનો તા: 01.01.2013 નો પરિપત્ર વાંચવા માટે Click Here
- ગુજરાત રાજ્યની સરકારી/ ગ્રાન્ટ ઈન એઈડ / સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓએ " સમકક્ષતા પ્રમાણપત્ર " મેળવવા સઁલગ્ન સંસ્થા ખાતે નીચે મુજબ ની કાર્યવાહી હાથ ધરવાની રહેશે,
નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)
ધોરણ 8 પાસ ની માર્કશીટ
શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)
NCVT / GCVT પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ
પૃથ્થક તરીકે અંગ્રેજી તથા ગુજરાતી વિષય પાસ કર્યાની ધોરણ 10 ની માર્કશીટ
રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.
ધોરણ 10 પછી આઈ.ટી.આઈ નો 2 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો NCVT/GCVT નો કોર્સ પાસ કર્યો હોય તેવા તાલીમાર્થીઓ માટે (ઘોરણ 12 સમકક્ષ માટે):
નિયત નમૂના માં તાલીમાર્થી ની અરજી (અરજીપત્રક નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.)
ધોરણ 10 પાસ ની માર્કશીટ
શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC)
NCVT / GCVT પરીક્ષા પાસ કર્યાની માર્કશીટ
પૃથ્થક તરીકે અંગ્રેજી વિષય પાસ કર્યાની ધોરણ 12 ની માર્કશીટ
રૂ.50/- નો સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ તાલીમાર્થીઓ પાસેથી અરજી સાથે લેવાનો રહેશે.
પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા: (સંસ્થા / સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ માટે)
ઉપર મુજબની સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ એકત્રિત કરી સંસ્થા મારફતે સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, સેક્ટર 10/બી, ગાંધીનગરને રજૂ કરવાની રહેશે , જેથી તેઓશ્રીની કચેરી દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર આપવામાં આવશે.
જે તે સંસ્થા ના અને જે તે ટ્રેડ ના સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરશ્રીઓએ તાલીમાર્થીઓએ મેળવેલ સમકક્ષતા પ્રમાણપત્ર નંબર અને તારીખ સાથે તાલીમાર્થીનું નામ, સરનામું, વ્યવસાય, બેચ નંબર, તાલીમનો સમયગાળો તથા રિઝલ્ટ ની વિગતો સાથે રેકર્ડ નિભાવવાના રહેશે.
"સમકક્ષતા પ્રમાણપત્ર" ના નમૂના:
ઘોરણ 10 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઘોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
ઘોરણ 12 સમકક્ષ (10 + 3 વર્ષ ડિપ્લોમા ધરાવતા તાલીમાર્થીને સરકારી નોકરી માટે)પ્રમાણપત્ર નો નમૂનો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
Wednesday, March 17, 2021
ટ્રેડ : ફીટર ,ઓનલાઈન -CBT પરીક્ષા માટે બહુ જ ઉપયોગી સ્ટડી મટીરીયલ - છેલ્લી ઘડીની તૈયારી માટે બહુ જ ઉપયોગી ....જોવા માટે અહીં ક્લિક કરો
- ફીટર ટ્રેડ થીયરી : પ્રથમ વર્ષ (ગુજરાતી) , બીજું વર્ષ (ગુજરાતી)
- વર્કશોપ સાયન્સ અને કેલ્યુલેશન: પ્રથમ વર્ષ , બીજું વર્ષ
- એમ્પ્લોયબીલીટી સ્કીલ : પ્રથમ વર્ષ (ગુજરાતી) , પ્રથમ સેમેસ્ટર (ENGLISH) ,બીજું સેમેસ્ટર (ENGLISH)
Friday, March 12, 2021
ટ્રેડ ફીટર ,આઈ .ટી.આઈ.સિધ્ધપુર ,ઓનલાઈન CBT પરીક્ષાની તારીખ , સ્લોટ, અને સમય જાહેર થઇ ગયેલ છે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- ITI ના તાલીમાર્થીએ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT(computer based test)કઈ રીતે આપવી?સંપૂર્ણ માર્ગદર્શન: અહીં ક્લિક કરો
- નોધ : પોતાનો રોલ નંબર અને સ્લોટ ચેક કરી લેવો.નવી પરીક્ષા ની રીસીપ્ટ આઈ .ટી .આઈ માંથી મળી જશે .
- સળંગ ત્રણ કલાક નું પેપર રહેશે.
Wednesday, March 10, 2021
ઓનલાઈન -CBT તાલીમાર્થીના ફી નું status ચેક કરવા.....અને કોઈપણ પ્રોબ્લેમ હોય તો ક્યાં સંપર્ક કરવો ?....વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો
- હાલ અગામી CBT પરીક્ષાની ફી ભરવાની કામગીરી NIMIના પોર્ટલ પર ચાલી રહી છે. આ બાબતે ફી ભરતા પોર્ટલ પર કોઈ ERROR આવે કે તેને લગતી કોઈ પણ QUERY હોય તો
- NCVT MIS Help Desk પર તાલીમાર્થીની સમ્પૂર્ણ વિગત તેમજ બાકીની તમામ વિગતો સાથે complaint નોધાવવી. આ માટે સંસ્થાનો સંપર્ક કરવો
- HELP DESK e-mail ID: ncvtmis-msde@gov.in or
- HELP DESK WEBSITE: https://help.ncvtmis.gov.in/
https://nimionlineadmission.in/AITTCBT-FEESA1/download_paidlist.php
નોધ: સદર લીસ્ટ DGT દિલ્હી ધ્વારા update કરવામાં આવે છે.
- જે તાલીમાર્થીઓને ફી ના પૈસા કપાયા હોય પણ રીસીપ્ટ ના જનરેટ થઇ હોય તો પોતાના ઈ -મેઈલ આઈ ડી ઉપર ચેક કરી લેવું ...એમાં Transaction Successful બતાવે તો તેની ફી ભરાઈ ગઈ સમજવી.
- તેની પ્રિન્ટ કાઢી સંસ્થામાં સંપર્ક કરી જાણ કરવી.
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...