આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 12, 2021

ટ્રેડ ફીટર ,આઈ .ટી.આઈ.સિધ્ધપુર ,ઓનલાઈન CBT પરીક્ષાની તારીખ , સ્લોટ, અને સમય જાહેર થઇ ગયેલ છે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • ઓનલાઈન CBT પરીક્ષાની તારીખ : ૨૦/૦૩/૨૦૨૧
  • સ્લોટ: ૧, સ્લોટ: ૨. 
  • સમય :     સ્લોટ: ૧ માટે -૧૦ થી ૧ AM ,
                           સ્લોટ: ૨ માટે -૨ થી ૫ PM

  • રોલ નંબર વાઈઝ કયો સ્લોટ છે ?તે જાણવા માટે  :  
           સ્લોટ: ૧ માટે  : અહીં ક્લિક કરો 

           સ્લોટ: ૨ માટે  : અહીં ક્લિક કરો 
  • ITI ના તાલીમાર્થીએ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા CBT(computer based test)કઈ રીતે આપવી?સંપૂર્ણ માર્ગદર્શન: અહીં ક્લિક કરો 
  • નોધ : પોતાનો રોલ નંબર અને સ્લોટ ચેક કરી લેવો.નવી પરીક્ષા ની રીસીપ્ટ આઈ .ટી .આઈ માંથી મળી જશે .
  • સળંગ ત્રણ કલાક નું પેપર રહેશે. 

                              

Wednesday, March 10, 2021

ઓનલાઈન -CBT તાલીમાર્થીના ફી નું status ચેક કરવા.....અને કોઈપણ પ્રોબ્લેમ હોય તો ક્યાં સંપર્ક કરવો ?....વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો

 

  • હાલ અગામી CBT પરીક્ષાની ફી ભરવાની કામગીરી NIMIના પોર્ટલ પર ચાલી રહી છે. આ બાબતે ફી ભરતા પોર્ટલ પર કોઈ ERROR આવે કે તેને લગતી કોઈ પણ QUERY હોય તો 

  • NCVT MIS Help Desk પર તાલીમાર્થીની સમ્પૂર્ણ વિગત તેમજ બાકીની તમામ વિગતો સાથે complaint નોધાવવી. આ માટે સંસ્થાનો સંપર્ક કરવો 
  • HELP DESK e-mail ID: ncvtmis-msde@gov.in     or
  • HELP DESK WEBSITE: https://help.ncvtmis.gov.in/

  • NIMI ધ્વારા આપેલ લિંક પર ક્લિક કરી તાલીમાર્થીના ફી નું status ચેક કરવા વિનંતી.

     https://nimionlineadmission.in/AITTCBT-FEESA1/download_paidlist.php 

     નોધ: સદર લીસ્ટ DGT દિલ્હી ધ્વારા update કરવામાં આવે છે.

  • જે તાલીમાર્થીઓને ફી ના પૈસા કપાયા હોય પણ રીસીપ્ટ ના જનરેટ થઇ હોય તો પોતાના ઈ -મેઈલ  આઈ ડી ઉપર ચેક કરી લેવું ...એમાં Transaction Successful બતાવે તો તેની ફી ભરાઈ ગઈ સમજવી.
  • તેની પ્રિન્ટ કાઢી સંસ્થામાં સંપર્ક કરી જાણ કરવી.

Saturday, March 6, 2021

ઓનલાઈન -CBT પરીક્ષા માટે ફી ભરવાની લિંક વિશે-એડમિશન વર્ષ-૨૦૧૮ બે વર્ષ અને ૨૦૧૯ એક વર્ષ ના તાલીમાર્થીઓ માટે....કઈ રીતે અને ક્યાં ભરશો ?.......વધુ માહિતી માટે લિંક ઉપર ક્લિક કરો

 

 
નોધ :  લિંક ચાલુ છે....ફી ભરી દેવી.

 *  ફી-૩૭૬ રૂપિયા , ફી ભરવા માટે ની સૂચના વિશે જાણવા:  અહીં ક્લિક કરો

  • ફી ભરતી વખતે આટલી ત્રણ વિગત સાથે રાખવી.
  1.  Roll no.... ex...00190824007647.. આવો નંબર હશે... પણ તમારે...આગળના - 00 લખવાના નથી.... એટલે કે 190824007646 લખવું.
  2. મોબાઈલ નો.
  3. ઈ-મેઇલ આઈ ડી 

 

Thursday, March 4, 2021

ટ્રેડ : ફીટર , CBT પરીક્ષા માટે થીયરી , વર્કશોપ સાયન્સ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલ ના MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF.....ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

 



નોધ : ત્રણેય વિષયોની  ઓનલાઈન પરીક્ષા તારીખ: ૧૫-૦૩-૨૦૨૧ થી શરુ થશે . પરીક્ષા ફી -૩૭૬  રુપયા દરેક તાલીમાર્થીને ઓનલાઈન ભરવાની થાય છે .

  

  •   વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન  MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF માટે : અહીં ક્લિક કરો 

Saturday, February 20, 2021

આઈ.ટી.આઈ. એન્જીનીયરીંગ ડ્રોઈંગનું પેપર કેવું આવશે? અને કઈ રીતે આપવું ? તેના વિશેનો બહુજ ઉપયોગી વિડીઓ ....જોવા માટે અહીં ક્લિક કરો

 

ધ્યાન રાખવાના મુદ્દા:
  • પેપર ધ્યાનથી જોવું અને સમજવું.
  • ડ્રોઈંગશીટમાં તમારી વિગત ધ્યાનથી સ્વચ્છ અક્ષરે ભરવી.
  • ડ્રોઈંગશીટમાં કઈ રીતે દોરવું ? એ માટે આખો વિડીઓ જોવો.
  • ઓર્થોગ્રાફીકમાં ડાયમેન્શન આપવા , પ્રશ્નોના જવાબમાં જે તે પ્રશ્નનો નંબર લખવો.
  •  આઈ.ટી.આઈ. એન્જીનીયરીંગ ડ્રોઈંગનું પેપર કેવું આવશે? અને કઈ રીતે આપવું ? તેના
           વિશેનો બહુજ ઉપયોગી વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો