- ઓનલાઈન પરીક્ષા-૨૦૨૧ વિશેની જનરલ ગાઈડલાઈન્સ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- નોધ : જનરલ ગાઈડલાઈન્સ નીમી વેબસાઈટ ઉપર આપેલ જ માન્ય ગણાશે ..આ વિડીઓ તાલીમાર્થીઓની સમજ માટે બનાવેલ છે ..જેથી ઓનલાઈન પરીક્ષા આપવા જાય એ વખતે તાલીમાર્થીને ઓછા માં ઓછી તકલીફ પડે.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Saturday, January 30, 2021
ઓનલાઈન આઈ .ટી.આઈ. પરીક્ષા-૨૦૨૧ , ગુજરાતી ભાષામાં તાલીમાર્થીઓ માટે બહુજ ઉપયોગી પરીક્ષા વિશેની જનરલ ગાઈડલાઈન્સ દર્શાવતો વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર કિલક કરો
Friday, January 29, 2021
સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૧ વર્નીયર કેલીપર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- વર્નીયર કેલીપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- વર્નીયર કેલીપરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, January 28, 2021
આઈ.ટી.આઈ. ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) કેવી રીતે લેવાશે ? સંપૂર્ણ વિગતવાર માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
આ વિડીઓ દ્વારા તમે જાણશો કે....
- ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં શું ધ્યાન રાખવાનું છે ?
- ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં કઈ કઈ વિગતોની જરૂર પડશે ?
- ઓનલાઈન પરીક્ષા (CBT- Computer Based Test) માં તાલીમાર્થીએ શું કરવાનું છે ?

- વધુ માહિતી માટે જે તે આઈ.ટી.આઈ. નો સંપર્ક કરવો.
સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૦ ડીજીટલ માઈક્રોમીટર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- ડીજીટલ માઈક્રોમીટરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ડીજીટલ માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૯ માઈક્રોમીટર રીડીંગ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- માઈક્રોમીટર રીડીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૮ માઈક્રોમીટર ડેપ્થ ગેજ ....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- માઈક્રોમીટર ડેપ્થ ગેજની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- માઈક્રોમીટર ડેપ્થ ગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Wednesday, January 27, 2021
કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો.
- કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર જાણે કે ક્લાસમાં પ્રત્યક્ષ અભ્યાસ કરતા હોય તેવું વાતાવરણ ઉભું કરી, ગુજરાતી ભાષામાં સરળ-સ્પષ્ટ સમજાવવાનો કુબેરનગર આઇ.ટી.આઇના મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમનો પ્રયત્ન કર્યો છે જેનો લાભ ગુજરાતના દરેક આઇ.ટી.આઇના તાલીમાર્થીને મળતો રહે તે માટે ની યુ ટ્યુબ ચેનલ લીંક નીચે આપેલ છે.
-
વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર: જોવા માટે અહીં ક્લિક કરો
- આ યુ ટ્યુબ ચેનલને તાલીમાર્થીઓ સુધી પહોચાડવા આપણા ગૃપના સભ્યોને વિનંતી...
- આ ચેનલ બનાવવા માટે કુબેરનગર પરિવાર ના મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ ના અથાગ પ્રયત્નો માં કે જેમાં શ્રીવાય.પી.પટેલ સર શ્રી કે.એમ.પટેલ સર ,શ્રી ઉજ્જવલ ચૌહાણ સર ,શ્રી ડી પી પટેલ સર, નીલમ પટેલ મેમ ,અનુ મેકવાન મેમ, જીજ્ઞાબેન મંડલી મેમ, શિલ્પા પવાર મેમ, દિપાલી પટેલ મેમ તથા કે જે મિસ્ત્રી સર અને અન્ય સ્ટાફ મિત્રો નો ખુબ જ સારો સહયોગ થીઆ ચેનલ બનાવેલ છે તો આ તબક્કે તે સૌને share કરી તેમનો જોશ અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે અપીલ કરવા માં આવે છે.
બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૮/૦૧/૨૦૨૧ થી ૩૦/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૬૦, બેલ્ટ ડ્રાઈવ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- ઓપન બેલ્ટ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- આઈડલર પુલી અને રાઈટ એન્ગલ ડ્રાઈવની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ઓપન બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ક્રોસ બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- વેલોસીટી રેસીઓ ઓફ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...
-
1) I.T.I. નું પુરૂ નામ જણાવો. Ans. I ndustrial T raining I nstitute (ઔધોગિક તાલીમ સંસ્થા). 2) N.C.V.T. નું પુરૂ નામ જણાવો. Ans. N...