- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Friday, June 5, 2020
ફીટર MCQ ટેસ્ટ -૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
તારીખ : ૦૫/૦૬/૨૦૨૦, લેશન નંબર ૧૦૬. લેથ કટીંગ ટુલ્સ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
![]() |
સેન્ટર લેથ |
- લેથ કટીંગ ટુલ્સની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, June 4, 2020
ફીટર MCQ ટેસ્ટ -૫ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
મહેસાણા અને પાલનપુર વિભાગ--ITI પાસ ઉમેદવારો માટે ST નિગમમાં એપ્રેન્ટીસની ભરતી કરાશે.. વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો
![]() |
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ |
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મહેસાણા ,પાલનપુર વિભાગ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ પ્રવર્તમાન નિયામાનુસાર (૧) મીકેનીક ડીઝલ (૨) મીકેનીક મોટર વ્હીકલ (૩) ઈલેકટ્રીશીયન (૪) વેલ્ડર (૫) મોટર વ્હીકલ બોડી બીલ્ડર (૬) કોપા (કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ) (૭) પ્લમ્બર જનરલ (૮) મટીરીયલ હેન્ડલર (૯) ડેટા એન્ટ્રી ઓપરેટર (૧૦) ટાયર રીપેર (૧૧) હાઉસ સ્કીપર (૧ર) પેન્ટર જનરલ (૧૩) મીકેનીક (ડેન્ટીંગ, પેઈન્ટીંગ, અને વેલ્ડીંગ).
- આઈ.ટી.આઈ.પાસ તથા જરૂરી શૈક્ષણીક લાયકાત ધરાવતા લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ-૧૦ પાસ ક્રમ નં. ૭ થી ૧૩ સુધી નોન આઇ.ટી.આઇ. પાસ, ૧૦ પાસ અને ટાયર રિપેર અને પેઇન્ટર જનરલ નોન આઇ.ટી.આઇ. ૮ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના છે.
- ઉમેદવારોએ WWW.APPRENTICESHIPNDIA.ORG વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડકોપી મેળવી તેની સાથે એલ.સી., માર્કશીટ, આઈ.ટી.આઈ. તથા સ્કુલની તથા જાતિ અંગેનું પ્રમાણપત્ર જરૂરી ડોકયુમેન્ટ સાથે સામેલ કવરમાં સીલ કરી--
- વિભાગીય કચેરી, એરોમા સર્કલ જી.ડી.મોદી કોલેજ સામે પાલનપુર વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી તા.૭/૦૬/ર૦ર૦ સુધી ૧૧:૦૦ થી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય, શૈક્ષણીક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત સુરક્ષા શાખા ખાતે બોક્સમાં તા.૧૧/૦૬/ર૦ર૦ સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રકમાન્ય રહેશે નહી.
- વિભાગીય કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા વહીવટી શાખા ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી તા.૧૦/૦૬/ર૦ર૦ સુધી ૧૧:૦૦ થી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય, શૈક્ષણીક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત સુરક્ષા શાખા ખાતે બોક્સમાં તા.૧૫/૦૬/ર૦ર૦ સુધીમાં જમા કરાવવાનું રહેશે. આ તારીખ પછી રૂબરૂમાં ટપાલ દ્વારા કે અન્ય કોઈપણ માધ્યમથી મળેલ અરજી પત્રકમાન્ય રહેશે નહી.
Tuesday, June 2, 2020
Monday, June 1, 2020
ફીટર MCQ ટેસ્ટ -૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)
- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
તારીખ : ૦૧/૦૬/૨૦૨૦, લેશન નંબર ૧૦૪. ફીડ અને થ્રેડ કટીંગ મીકેનીઝમ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
![]() |
સેન્ટર લેથ |
- ફીડ અને થ્રેડ કટીંગ મીકેનીઝમ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...