આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, January 17, 2018

તનુ મોટર અને ગોકુલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આઈ.ટી.આઈ. સિધ્ધપુર ખાતે તારીખ -૨૨/૦૧/૨૦૧૮ ના દિવસે ભરતી ... વધુ જાણવા નીચે લિંક ઉપર ક્લિક કરો


  • સ્થળ : આઈ.ટી.આઈ. સિધ્ધપુર,
  • તારીખ:૨૨/૦૧/૨૦૧૮,
  • સમય: સવારે ૧૦:૦૦ વાગે,
  •  ટ્રેડ: COPA, FITTER,MD,MMV.
  • ડોક્યુમેન્ટ: 

૧) all passout certificate
૨) ૨- photo
૩) Goverment I.D Proof.

From,
પ્લેસમેન્ટ વિભાગ,
આઈ.ટી.આઈ. સિધ્ધપુર.

Tuesday, September 19, 2017

વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે (NCVT/GCVT) રાજકોટ આઈ.ટી.આઈ માં રોજગાર ભરતી મેળો.વધુ જાણવા નીચે ક્લિક કરો

  • ખાસ નોંધ-- આ કંપની-સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી. માટે આઇ.ટી.આઈ. રાજકોટ માં જુદી જુદી બે તારીખે બે ભરતી મેળા રાખેલ છે
  • તારીખ ૨૨/૦૯/૨૦૧૭ શુક્રવાર  સવારે ૭:00 કલાકે હોદ્દો: FTC માટે છે જેમાં ITI વર્ષ ૨૦૧૪,   ૨૦૧૫  અને ૨૦૧૬માં પાસ કરનાર માટે તેમજ વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે  (NCVT/GCVT) આયોજન છે.( એક દિવસ નું આયોજન છે)
  • જયારે તારીખ ૦૯/૧૦/૨૦૧૭ સોમવાર  સવારે ૭:૩૦  કલાકે POST-- APPRENTICE માટે  ભરતી મેળા  છે 
  • જેમાં ITI  માત્ર વર્ષ ૨૦૧૭ મા ફાઈનલ સેમેસ્ટરની પરીક્ષા આપનાર/આપેલ માટે  (NCVT/GCVTઆયોજન છે. ( આ બે દિવસ નું આયોજન છે)

Thursday, September 14, 2017

આઇ.ટી.આઇ.વિરમગામ ખાતે સુઝુકી મોટર ગુજરાત દ્વારા તા.15-09-2017 ના રોજ ઓપન ઇન્ટર્વ્યુ રાખવામાં આવેલ છે..વધુ જાણવા નીચે ક્લિક કરો

આઇ.ટી.આઇ.વિરમગામ ખાતે સુઝુકી મોટર ગુજરાત દ્વારા તા.15-09-2017 , સવારના ૭:૩૦ ના રોજ ઓપન ઇન્ટર્વ્યુ રાખવામાં આવેલ છે. જેમાં આવતા ટ્રેડ અને તેની લાયકાત અંગેની પૂરી માહિતી નીચે મુજબ છે. તો તેને સંલગ્ન તાલીમાર્થીઓને ઇન્ટર્વ્યુમાં હાજર રહેવા જાણ કરવા વિનંતી છે.
 
 
Eligibility Criteria for ITI -  (Under Fixed Term Contract Scheme - for 7 Months )
Note: On completion of 7 months, they will be absorbed based on their performance
1
Age
18-23 year (22 years and 10 months)
2
10th Pass
As Regular Students with 55 % in 10th class
3
ITI
ITI with 60 % marks (NCVT & SCVT)
4
ITI Trades
Fitter, Turner, Motor Mechanic, Welder, Painter (General), Electrician, Tool & Die Maker, Plastic Process Operator, Machinist, Tractor Mechanic, COE (Automobile), Diesel Mechanic
5
Experience
ITI -2014, 2015 & 2016 Passed out candidates(Immediate Joining) – Students to carry one set xerox copies of their mark sheets/school-ITI leaving certificates/aadhar card/pan card/driving license/caste certificate/domicile certificate. Two passport size photograph.
 
ITI – 2017 Pass out candidates can also participate.
Students with automotive experience are not eligible.
Salary & Other Benefits
1
Stipend (Gross)
Rs. 12900/- per month ( Gross)
Salary in hand – Rs. 10221/- per month (after deduction – PF & Professional Tax)
2
Canteen / Dormitory Facility
At subsidized rates
3
Uniform
2 pairs of uniform along with 1 pair of safety shoes.
4
Weekly off
Sunday
5
Traveling Allowance for Joining
Applicable as per SMG Policy
6
Leaves
As per Policy