મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Monday, October 14, 2024
રજા મેળવવાના પત્રકો (આઈ.ટી.આઈ)...ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Monday, October 7, 2024
Saturday, October 5, 2024
ONGC Apprentices ભરતી -2024: ગુજરાત વિભાગમાં ( MUMBAI SECTOR) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 613 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો
- Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 05/10/2024
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 25/10/2024.
- લાયકાત: આઈ. ટી. આઈ. પાસ , વિવિધ ટ્રેડ
- Age: 18 થી 24 વર્ષ, 25/10/2000 થી 25/10/2006 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
- ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: hazira-8,vadodara-5, Ankleshwar-10, Ahmedabad-20, Mehsana-25, Combay-48
- Stipend: as per Govt rules, સમયગાળો: 12 month.
- Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
- Result/Selection: 15/11/2024ના રોજ ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
- કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
- ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?):
જરૂરી વિગત:
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને લોગ ઈન કરવું ,Profileમાં જઈ જરુરી વિગતો જેવી કે SSC, ITIની વિગતો અપડેટ કરવી ત્યારબાદ,નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો
STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું).
STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો).Apply Now બટનઉપર કિલક કરવાથી, apply થઈ જશે.
STEP 4: Click on Registration Completion.
નોધ: log in કરી તમારી પ્રોફાઈલ માં ચેક કરવું .તેમાં એપ્લિકેશન થયેલી બતાવશે.
- ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, October 3, 2024
CTS AITT ( Mains) 2024 Trainee Response Sheet View ( જવાબ વહી) કઈ રીતે જોવી? જાણવા માટે અહી ક્લિક કરો
- The trainees' response sheet for CTS AITT ( Mains)-2024 the SIDH Portal ઉપર ઉપલબ્ધ છે. તાલીમાર્થી SIDH પોર્ટલ ઉપર જઈ Log in કરી નીચે step by step Answer Sheet જોઈ શકે છે.
- Log in કરવા માટે: અહીં ક્લિક કરો નીચે પ્રમાણે screen shot જોવો.
- View Result ઉપર આંખ (Click on eye icon) ઉપર ક્લિક કરો
- ત્યારબાદ View Answer Sheet ઉપર ક્લિક કરવાથી Answer Sheet જોઈ શકાશે.
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો

