મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Tuesday, March 5, 2024
Sunday, March 3, 2024
Wednesday, February 14, 2024
DGT updates: Date -14/02/2024...... વિગતવાર માહિતી જાણવા માટે અહીં ક્લિક કરો
- સુચના:
- CTS સેમેસ્ટર પદ્ધતિ માં 2017 ના 2 વર્ષ ના ટ્રેડ માટે ફીની લિંક 15/02/2024 સુધી ઓપન રહેશે.(ITI નો સંપર્ક કરો)
- DEC-23 માં લેવાયેલ CBT પરીક્ષાની Answer Sheet જોઈ શકાય છે.
- DEC-2023 માં લેવાઈ ગયેલ પરીક્ષાની Marksheet અને Certificate હવે ડાઉનલોડ થાય છે.
Tuesday, February 13, 2024
ITI Trainee Verification Process: વિગતવાર માહિતી માહિતી માટે અહીં ક્લિક કરો
How to verify trainee at Skill India Digital Portal:
Step 1: સૌ પ્રથમ તાલીમાર્થી ના રજિસ્ટર્ડ ફોન પર આવેલ મેલ અથવા મેસેજ માં આવેલ જ લિંક ઓપન કરવી. લિંક ન આવેલ હોય તો રાહ જોવી.(જો લિંક ઉપર ક્લિક કર્યા પછી open થઈને સ્થિર થઈ જાય તો, back button ઉપર ક્લિક કરવાથી નીચે મુજબ ઓપન થઈ જશે.)
Step 2: લિંક ઓપન કરતા સ્ક્રીન પર સૌ પ્રથમ તમને તાલીમાર્થીનો મોબાઈલ નંબર ડિસ્પ્લે થશે. જ્યાં સુધી ડિસ્પ્લે ના થાય ત્યાં સુધી રાહ જોવી. મોબાઈલ નંબર ઓકે હોય તો નીચે continue બટન પર ક્લિક કરીને આગળ વધવું.
Step:3 ત્યારબાદ રજિસ્ટર્ડ નંબર પર 6 digit નો otp આવશે. જે આપેલ સ્ક્રીન માં નાખવો
Step 4: ત્યારબાદ સ્ક્રીન પર પાસવર્ડ સેટ કરવા માટેની સૂચના મળશે .જેમાં પાસવર્ડ સેટ કરીને આગળ વધવું.
Step 5: આગળની સ્ક્રીન માં 2 ઓપ્શન જોવા મળશે. 1. I HAVE ADHAAR અને 2. I do not have Adhaar જેમાંથી આપને પ્રથમ ઓપ્શન જ પસંદ કરવાનો રહેશે. જેને આધાર આપેલો હશે તેને ડાયરેક્ટ આધાર વેરીફીકેશન માટે પૂછશે.
Step 6: ત્યારબાદ kyc verification માટે ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે.જેમાંથી by otp પસંદ કરવો. ત્યારબાદ તમને આધારકાર્ડ નંબર નાખવા જણાવવામાં આવશે.જેમાં તાલીમાર્થી નો આધારકાર્ડ નંબર નાખવો. આધારકાર્ડ નંબર નાખ્યા બાદ આધાર સાથે લિંક મોબાઈલ પર 6 આંકડાનો otp આવશે જે આપેલ સ્ક્રીન માં નાખવો.
Otp નાખ્યા બાદ પોર્ટલ પર verify થશે. આ પ્રોસેસ સંપૂર્ણ કરવી. ખાસ ઉતાવળ કરવી નહી.
ત્યારબાદ ઉપર સ્ક્રીન શોટ મુજબ eKYC completed બતાવશે. ઘણી વાર સામાન્ય તફાવત ને કારણે આધાર ની વિગત અને અપલોડેડ વિગત માં different નો msg ડિસ્પ્લે સ્ક્રીન પર થતો હોય છે. પરંતુ details same જ અને ok હોય તો submit કરી દેવું. તેવા કેસમાં State Approval મળ્યા બાદ eKYC completed બતાવશે. રાહ જોવી.
હવે, My Dashboard માં જશો તો, નીચે પ્રમાણે ઓપન થશે. જેમાં છેક નીચે ITI Application સ્ક્રોલ કરતાં નીચે સ્ક્રીન શોટ મુજબ વિગત બતાવશે
ત્યારબાદ જ રજિસ્ટ્રેશન થયું કહેવાશે.
નોંધ:
1.જે આઈ. ટી. આઈ. માં એડમિશન લીધેલું છે એની જ લિંક ઉપર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરવું. કારણ skill India Portal પર બીજી પણ Institute હશે... જેવી કે Technical school.
For ex. INDUSTRIAL TRAINING INSTITUTE PALANPUR (GOVERNMENT) મેસેજ માં લખેલું હશે.
2. ADMISSION -2023 NCVT TRADE ના તમામ ડેટા skill India digital પોર્ટલ પર ઉપલોડ થઈ ગયેલ છે, દરેક તાલીમાર્થીને વિરિફિકેશન માટેની લિંક મળી ગઈ હશે અને ના મળી હોય તો ગૂગલ શીટ માં આપેલ મોબાઈલ નંબરથી લોગીન કરી વેરિફિકેશન ની કામગીરી પૂર્ણ કરવાની થાય છે. હવે જે તાલીમાર્થીઓને e kyc થતું નથી, તેમને " I don't have Aadhar no. " ઓપ્શન ઉપર ક્લિક કરી - પોતાનો ફોટો અને Original SSC એટલે કે ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કરી, કોઈ પણ બે સુધારા કરી Submit કરવું. ત્યારબાદ state authorities દ્વારા એપ્રુવ થશે.
3. R2023... નંબર જનરેટ થયા પછી, SMS મોબાઈલ માં આવશે.
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો