- ITI પાસ આઉટ તાલીમાર્થીઓ કે જે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે તેમને માઈગ્રેશન સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે.
- આ માટે જે તે આઈ. ટી. આઈમાં જઈ માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા બાબતની લેખિત અરજી કરતાં ત્યાંથી સંસ્થાના પ્રિન્સિપાલ દ્વારા આ સર્ટિફિકેટ જે તે તાલીમાર્થીને મળી શકે છે.
- Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર અને Cerificateનું ફોર્મેટ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Wednesday, November 23, 2022
Migration Certificate મેળવવા બાબત: ઉચ્ચ અભ્યાસ અર્થે ITI ના તાલીમાર્થીઓને આપવાના પ્રમાણપત્ર બાબતનો તારીખ: 29/07/2017 નો પરિપત્ર..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Tuesday, November 22, 2022
Students List For Document Verification Declared: IOCL Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો
- Indian Oil corporation Ltd, દ્રારા Apprentice ભરતી-2022 નું Students List For Document Verification તારીખ: 21-11-2022 ના રોજ જાહેર થનાર છે.
- ત્યારબાદ 28-11-2022 થી 7-12-2022 દરમ્યાન Document Verification થનાર છે.
- Students List જોવાની લિંક માટે : અહીં ક્લિક કરો
DGT Alerts: Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર....... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Supplementary Exam Nov-2022 બાબતનો તારીખ: 18/11/2022 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- મુખ્ય સુચના:
Supplementary Exam શરૂ થવાની અંદાજીત તારીખ: 10/12/2022/થી......
- નાપાસ થયેલા તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
Saturday, November 19, 2022
GSECL Apprentice ભરતી-2022: બધા ટ્રેડ માટે Apprentice ની 310 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 09-12-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
- લાયકાત: ITI (NCVT) પાસ.
- જગ્યાઓ: 310.
- છેલ્લી તારીખ: 09-12-2022.
- સૌ પ્રથમ www.apprenticeshipindia.org or https://www.apprenticeshipindia.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ GSECL : TPS: WANAKBORI માં જઈ APPLY કરવું.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
- Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
- પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ પહેલા મોકલો: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલે. કોર્પોરેશન લિ., વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન.
Subscribe to:
Comments (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (91-100) : અહીં ક્લિક કરો MCQ Test Series (101-110) : અહીં ક્લિક કરો MCQ Test Series (111-120) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (361-370) : અહીં ક્લિક કરો