- GSRTC Helper પરીક્ષા-2025 ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Friday, September 26, 2025
GSRTC Helper પરીક્ષા-2025 ના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
GCVT (નોન એફિલેટેડ ) પરીક્ષા Aug/Sep 2025 નું Result 22/09/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
GCVT (નોન એફિલેટેડ ) પરીક્ષા Aug/Sep 2025 નું Result 22/9/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
તાલીમાર્થીઓને Result અને Marksheet, Certificate જે તે સંસ્થામાંથી આપવામાં આવશે.
Wednesday, September 24, 2025
Soft Skills : MCQ Test Series (61-90) .....ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
- MCQ Test Series (61-70): અહીં ક્લિક કરો
- MCQ Test Series (71-80): અહીં ક્લિક કરો
- MCQ Test Series (81-90): અહીં ક્લિક કરો
Soft Skills : English Word 61-90........ અહીં ક્લિક કરો
Set 13
*61. Divide* *pronunciation (ઉચ્ચારણ) : ડિવાઇડ*
• In Gujarati : વહેંચવું
• Example: The teacher divided the class into groups.
• In Gujarati : શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યા
*62. Focus* *pronunciation (ઉચ્ચારણ) : ફોકસ*
• In Gujarati : ધ્યાન કેન્દ્રિત કરવું
• Example : Students should focus on studies.
• In Gujarati : વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
*63. Learn* *pronunciation (ઉચ્ચારણ) : લર્ન*
• In Gujarati : શીખવું
• Example: We must learn English
• In Gujarati : આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ.
*64. Expand * *pronunciation (ઉચ્ચારણ) : એક્સપેન્ડ*
• In Gujarati : વિસ્તૃત કરવું
• Example: The company wants to expand its business.
• In Gujarati : કંપની તેનો વ્યવસાય વિસ્તૃત કરવા માગે છે.
*65. Lead* *pronunciation (ઉચ્ચારણ) : લીડ*
• In Gujarati : નેતૃત્વ કરવું
• Example: She will lead the new team.
• In Gujarati : તેણી નવી ટીમનું નેતૃત્વ કરશે.
Set 14
*Greeting Words*
*66. Good Morning* *pronunciation (ઉચ્ચારણ) : ગુડ મોર્નિંગ*
• In Gujarati : શુભ સવાર, સુપ્રભાત
• Example: Good Morning, Principal sir
• In Gujarati : આચાર્યશ્રી સુપ્રભાત
*67. Good Day * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ ડે*
• In Gujarati : શુભ દિવસ
• Example : Good day, madam.
• In Gujarati : " શુભ દિવસ મેડમ
*68. Good Afternoon * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ આફટરનુન*
• In Gujarati : શુભ સાંજ! / બપોર
• Example: Good afternoon! I hope your day’s been good.”
• In Gujarati : શુભ સાંજ / બપોર આશા છે તમારો દિવસ સારો ગયો..
*69. Good Night * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ નાઇટ*
• In Gujarati : શુભ રાત્રી
• Example: Good night, see you tomorrow.
• In Gujarati : શુભ રાત્રી, કાલે મળીએ.
*70. Welcome * *pronunciation (ઉચ્ચારણ) : વેલ કમ*
• In Gujarati : સ્વાગત કરવુ
• Example: Welcome to our office..
• In Gujarati : અમારા ઓફિસમાં આપનું સ્વાગત છે.
Set 15
71. Divide pronunciation (ઉચ્ચારણ) : ડીવાઇડ
• In Gujarati : વહેંચવું
• Example: The teacher divided the class into groups.
• In Gujarati : શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યો.
72. Gather pronunciation (ઉચ્ચારણ) : ગેઘર
• In Gujarati : ભેગું કરવું
• Example : They gathered information from all sources.
• In Gujarati : " તેમણે બધા સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરી.
73. Ignore * *pronunciation (ઉચ્ચારણ) : ઇગ્નોર
• In Gujarati : અવગણવું
• Example: We should not ignore small mistakes.
• In Gujarati : અમારે નાની ભૂલો અવગણવી નહીં જોઈએ.
•
74. Plan * *pronunciation (ઉચ્ચારણ) : પ્લાન
• In Gujarati : યોજના બનાવવી
• Example: They planned a trip for next month.
• In Gujarati : તેમણે આગામી મહિને પ્રવાસની યોજના બનાવી.
75. Include * *pronunciation (ઉચ્ચારણ) : ઇનક્લુડ
• In Gujarati : સામેલ કરવું
• Example: The list includes all names.
• In Gujarati : યાદીમાં બધા નામ સામેલ છે.

Set 16 (26-09-2025)
76. Obtain pronunciation (ઉચ્ચારણ) : ઓબટેઇન
• In Gujarati : મેળવવું
• Example: You must obtain permission before entering.
• In Gujarati : પ્રવેશ કરતા પહેલા તમારે પરવાનગી મેળવવી પડશે.
77. Open pronunciation (ઉચ્ચારણ) : ઓપન
• In Gujarati : ખોલવું
• Example : Please open the file carefully..
• In Gujarati : કૃપા કરીને ફાઇલ ધ્યાનથી ખોલો.
78. Close * *pronunciation (ઉચ્ચારણ) : ક્લોઝ
• In Gujarati : બંધ કરવું
• Example: Please close the door.
• In Gujarati : કૃપા કરીને દરવાજો બંધ કરો
•
79. Involve * *pronunciation (ઉચ્ચારણ) : ઇન્વોલ્વ
• In Gujarati : સામેલ થવું
• Example: All employees are involved in the project.
• In Gujarati : બધા કર્મચારીઓ પ્રોજેક્ટમાં સામેલ છે.
80. Perform * *pronunciation (ઉચ્ચારણ) : પર્ફોર્મ
• In Gujarati : પ્રદર્શન કરવું
• Example: The artist performed well on stage.
• In Gujarati : કલાકારે મંચ પર સારું પ્રદર્શન કર્યું.

Set 17
81. Agenda pronunciation (ઉચ્ચારણ) : એજન્ડા
• In Gujarati : કાર્યક્રમ / ચર્ચાના મુદ્દા
• Example: what is the agenda of meeting ?
• In Gujarati : મિટીંગના ચર્ચાના મુદ્દા શુ છે?
82. Brief pronunciation (ઉચ્ચારણ) : બ્રિફ
• In Gujarati : ટૂંકું વર્ણન
• Example : She gave a brief report on the progress.
• In Gujarati : તેણીએ પ્રગતિ પર ટૂંકી રિપોર્ટ આપી.
83. Draft pronunciation (ઉચ્ચારણ) : ડ્રાફ્ટ
• In Gujarati : ડ્રાફ્ટ / રૂપરેખા
• Example: He prepared a draft of the letter.
• In Gujarati : તેણે પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો.
•
84. Circulate pronunciation (ઉચ્ચારણ) : સર્ક્યુલેટ
• In Gujarati : પ્રસાર કરવું / વહેંચવું
• Example: The notice was circulated to all staff.
• In Gujarati : નોટિસ બધાં સ્ટાફમાં વહેંચાઈ હતી.
85. Share pronunciation (ઉચ્ચારણ) : શેર
• In Gujarati : વહેંચવું / રજુ કરવું
• Example: Please share your ideas.
• In Gujarati : કૃપા કરીને તમારા વિચારો રજુ કરો.

Set 18 (30-09-2025)
86. Observe pronunciation (ઉચ્ચારણ) : ઓબસર્વ
• In Gujarati : અવલોકન કરવું
• Example: Teachers observe the students during exams.
• In Gujarati : શિક્ષકોએ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું અવલોકન કરે છે.
87. Present pronunciation (ઉચ્ચારણ) : પ્રેઝન્ટ
• In Gujarati : રજૂ કરવું
• Example : He presented his project to the committee..
• In Gujarati : તેણે કમિટીને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો.
88. Prioritize pronunciation (ઉચ્ચારણ) : પ્રાઓરીટીઝ
• In Gujarati : પ્રાથમિકતા આપવી
• Example: We must prioritize important tasks.
• In Gujarati : આપણે મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ.
89. Propose pronunciation (ઉચ્ચારણ) : પ્રપોસ
• In Gujarati : પ્રસ્તાવ મૂકવો
• Example: She proposed a new idea.
• In Gujarati : તેણીએ એક નવો વિચાર પ્રસ્તાવિત કર્યો.
90. Record pronunciation (ઉચ્ચારણ) : રેકોર્ડ
• In Gujarati : રેકોર્ડ કરવો / નોંધવું
• Example: Please record the video of a dance.
• In Gujarati : કૃપા કરીને નૃત્યનો વિડીઓ રેકોર્ડ કરો

Monday, September 22, 2025
Saturday, September 20, 2025
ડ્યુક પાઈપ પ્રા. લી. પાલનપુર(ચડોતર) ખાતે એપ્રેંટિસની ભરતી-2025 .... વધું માહિતી માટે અહીં ક્લિક કરો
- નીચે મુજબના ટ્રેડ માટે એપ્રેન્ટીસની ભરતી કરવાની છે તો ઇચ્છુક તાલીમાર્થીઓએ કંપનીના HR રમેશભાઈનો સંપર્ક કરવો.
▶️ Fitter -4
▶️ Turner -4
▶️ Machinist- 3
▶️ Electrician -1
▶️Instrument mechanic -1
- 📞Rameshbhai
Mo-7574880055 ( HR manager Duke Pipes)
- Chintanbhai Patel ( Apprentice Advisor ITI Palanpur)
Mo: 94084 22258
- સ્થળ: ડ્યુક પાઈપ પ્રા. લી. પાલનપુર(ચડોતર)
- એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે આઈ ટી આઈ માં સંપર્ક કરવો.
Trade: Fitter, Board Work and Practical no.15,16 Pdf.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Practical no.15 Marking and Hexoing on Different Section of Materials (Pdf) : અહીં ક્લિક કરો
- Practical no.16 Filing Practice on M.S. Channel(Pdf) : અહીં ક્લિક કરો
Wednesday, September 17, 2025
Trade: Fitter, Board Work and Practical no.12,13,14 Pdf.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Practical no.12 Selection of Material (Pdf) : અહીં ક્લિક કરો
- Practical no.13 Visual Inspection of Raw Materials (Pdf) : અહીં ક્લિક કરો
- Practical no.14 Marking and Hexoing Practice on M.D. Flat (Pdf) : અહીં ક્લિક કરો
- Practical no.14 drawing કઈ રીતે દોરવું? જોવા માટે: અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025 ના રોજ જાહેર કરવામાં આવનાર છે. પરીક...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
MCQ Test Series (1-10) : અહીં ક્લિક કરો MCQ Test Series (11-20) : અહીં ક્લિક કરો MCQ Test Series (21-30) : અહીં ક્લિક કરો
-
MCQ Test Series (31-40) : અહીં ક્લિક કરો MCQ Test Series (41-50) : અહીં ક્લિક કરો MCQ Test Series (51-60) : અહીં ક્લિક કરો
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
MCQ Test Series (61-70) : અહીં ક્લિક કરો MCQ Test Series (71-80) : અહીં ક્લિક કરો MCQ Test Series (81-90) : અહીં ક્લિક કરો
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
વિગતવાર Advt no.CEN:02/2025 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 28/06/2025. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તા...