આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, September 16, 2025

આઈ. ટી. આઈ ભરતી: આહુતિ ઇન્ટીરિયર્સ , પાલનપુર.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ, ધોરણ -10 પાસ.
  • કામ: અલગ અલગ ભાગો ને સમજાવ્યા પ્રમાણે જોડવા.
  • Contact Person Name & Mobile no.:
          સાહિલભાઈ પટેલ 
          7984394590
         ફોન કરવાનો સમય: સવારે 10-00 થી 5-00
  • Ref.
         કે. વી. પટેલ 
         આઈ.ટી.આઈ. પાલનપુર 
  • Address: 
 સાસુમા હોટેલની નજીક, ન્યુ ગોવિંદા સ્કૂલની નજીક, જીઇબી ગોડાઉન સામે, શ્રી રાધે સેલ્સ- હેવમોર  આઈસ્ક્રીમ વાળી ગલી, સાસુમાની બાજુમાં જતા રસ્તા પર, પાલનપુર.

Soft Skills : English Word 31-60........ અહીં ક્લિક કરો

Set 7
**31. Accept
*• In Gujarati સ્વીકારવું
• Example: She accepted the invitation.
• In Gujarati તેણે આમંત્રણ સ્વીકાર્યું.
**32. Arrange*
*• In Gujarati ગોઠવવું
• Example: They arranged a seminar for students.
• In Gujarati તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો.*
*33. Compare*
*• In Gujarati સરખાવવું
• Example: We compared two reports for accuracy.
• In Gujarati અમે ચોકસાઇ માટે બે રિપોર્ટોની સરખામણી કરી.
*34. Inform*
• In Gujarati જાણ કરવી
• Example: Please inform me about the changes.
• In Gujarati કૃપા કરીને મને ફેરફારો વિશે જાણ કરો.
*35. Manage*
• In Gujarati સંચાલન કરવું
• Example: He managed the office well.
• In Gujarati તેણે ઓફિસનું સારું સંચાલન કર્યું.
Set 8
*36. Apologize*
• In Gujarati માફી માંગવી
• Example: He apologized for his mistake.
• In Gujarati તેણે પોતાની ભૂલ માટે માફી માંગી.
*37. Clarify*
• In Gujarati સ્પષ્ટ કરવું
• Example: She clarified the doubt of the student.
• In Gujarati તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી.
*38. Describe*
• In Gujarati વર્ણન કરવું
• Example: He described the plan in detail.
• In Gujarati તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું.
*39. Organize*
• In Gujarati આયોજન કરવું
• Example: They organized a cultural program.
• In Gujarati તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું.
*40. Review*
• In Gujarati : સમીક્ષા કરવી
• Example: The teacher reviewed the test papers.
• In Gujarati :શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી.
Set 9
*41. Announce**• In Gujarati જાહેરાત કરવી
• Example: The principal announced the holiday.
• In Gujarati પ્રિન્સિપાલે રજાની જાહેરાત કરી.
**42. Communicate*
*• In Gujarati સંચાર કરવો
• Example: Good leaders communicate clearly.
• In Gujarati સારા નેતાઓ સ્પષ્ટ રીતે સંવાદ /સંચાર કરે છે..
*43. Explain*
• In Gujarati સમજાવવું
• Example: He explained the rules to the team.
• In Gujarati તેણે ટીમને નિયમો સમજાવ્યા.
*44. Participate*
• In Gujarati ભાગ લેવો
• Example: Students participated in the competition.
• In Gujarati વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
**45. Respond*
• In Gujarati જવાબ આપવો
• Example: She responded quickly to the email.
• In Gujarati તેણીએ ઈમેલનો ઝડપી જવાબ આપ્યો
SET 10 
46.  Forward
•    In Gujarati : આગળ મોકલવું 
•    Example:  Please forward this mail to your team
•    In Gujarati :   કૃપા કરીને આ મેઇલ તમારી ટીમને આગળ મોકલો

47.  Guide 
•    In Gujarati :  માર્ગદર્શન આપવું 
•    Example: The mentor will guide the students
•    In Gujarati :  મેન્ટરે ( માર્ગદર્શક) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
48. Highlight    
•    In Gujarati :  મુખ્ય બતાવવું    
•    Example: The report highlights the key issues.    
•    In Gujarati :  રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે.
49.  Implement 
•    In Gujarati  :  અમલ કરવો 
•    Example:  The school implemented new rules
•    In Gujarati :  શાળાએ નવા નિયમોનો અમલ કર્યો.
50. Instruct 
•    In Gujarati : સૂચના આપવી 
•    Example:  The officer instructed the team to start work
•    In Gujarati :  અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી.
Set 11
51. Supervise*
•    In Gujarati : દેખરેખ રાખવી
•    Example: The officer supervises all the staff.
•    In Gujarati : અધિકારી બધા ક્રર્મચારી પર દેખરેખ રાખે છે. 
52. Update 
•    In Gujarati : સુધારો / નવી માહિતી આપવી 
•    Example Please update the file regularly..
•    In Gujarati : કૃપા કરીને ફાઇલ નિયમિત સુધારો.
*53. Verify•    
*            In Gujarati : ચકાસવું 
•    Example: The documents must be verified by the officer.
•    In Gujarati : દસ્તાવેજો અધિકારી દ્વારા ચકાસવા જોઈએ. 
54. Balance 
•    In Gujarati : સંતુલન રાખવું
•    Example: We must balance work and personal life.
•    In Gujarati : અમારે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ..
55. Authorize
•    In Gujarati અધિકૃત કરવું 
•    Example: Only the manager can authorize payments.
•    In Gujarati : ફક્ત મેનેજર ચુકવણીઓને અધિકૃત કરી શકે છે.
 Set 12 
56. Cancel
•    In Gujarati : રદ કરવું
•    Example: The event was cancelled due to rain.    
•    In Gujarati : વરસાદને કારણે ઇવેન્ટ રદ થઇ. 
57. Compile
•    In Gujarati : એકત્રિત કરવું 
•    Example : She compiled all the data in one file.
•    In Gujarati : તેણે બધી માહિતી એક જ ફાઇલમાં એકત્રિત કરી.
58. Conduct
•    In Gujarati : આયોજન / સંચાલન કરવું
•    Example: The school conducted an exam last week.
•    In Gujarati : શાળાએ ગયા અઠવાડિયે પરીક્ષા યોજી. 
59. Connect 
•    In Gujarati : જોડાવું
•    Example: Please connect the laptop to the projector..
•    In Gujarati : કૃપા કરીને લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડો.
60. Design
•    In Gujarati : ડીઝાઇન કરવી / દોરવું     
•    Example: Teacher designed a square on board
•    In Gujarati : શિક્ષકે બોર્ડ પર ચોરસ દોર્યુ.

Sunday, September 14, 2025

Soft Skills : English Word 1-30........ અહીં ક્લિક કરો



Set 1
*1. Assign*
In Gujarati: કામ આપવું / સોંપવું
Example: The manager will assign tasks to the team.
In Gujarati: મેનેજર ટીમને કામ સોંપશે.
*2. Attend*
In Gujarati: હાજર રહેવું
Example: All employees must attend the meeting.
In Gujarati: બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ.
*3. Approve*
Gujarati: મંજૂરી આપવી
Example: The principal approved the new timetable.
Gujarati: આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો.
*4. Contribute*
Gujarati: યોગદાન આપવું
Example: Each member will contribute ideas for the project.
Gujarati: દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે.
*5. Discuss*
In Gujarati: ચર્ચા કરવી
Example: We will discuss the report tomorrow
In Gujarati: આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું.
Set 2
*6. Confirm*
• In Gujarati: ખાતરી આપવી
• Example: Please confirm your attendance for the event.
• In Gujarati: કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો.
*7. Inform*
• In Gujarati: જાણ કરવી
• Example: He informed me about the new rule.
• In Gujarati: તેણે મને નવા નિયમ વિશે જાણ કરી.
*8. Prepare*
• In Gujarati: તૈયારી કરવી
• Example: She prepared the report before the deadline.
• In Gujarati: તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો.
*9. Submit*
• In Gujarati: સોંપવું
• Example: Students must submit their homework on time.
• In Gujarati: વિદ્યાર્થીઓએ સમયસર હોમવર્ક સોંપવું જોઈએ.
*10. Support*
• Gujarati: મદદ કરવી / ટેકો આપવો / સહકાર 
• Example: The teacher supported the student during the presentation.
• Gujarati: શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીને સહકાર આપ્યો.
Set 3
*11. Arrange*
       In Gujarati વ્યવસ્થા કરવી
       Example: He arranged the chairs for the meeting.
      In Gujarati: તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી.
*12. Improve*
       In Gujarati : સુધારવું
     Example: We need to improve our communication skills.
      In Gujarati: આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે.
*13. Provide*
        In Gujarati પૂરો પાડવો
       Example: The office will provide lunch for all staff.
      In Gujarati: ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે.
*14. Recommend*
     In Gujarati ભલામણ કરવી
   Example: The doctor recommended rest for two days.
   In Gujarati ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી.
*15. Report*
    In Gujarati: અહેવાલ આપવો
   Example: She reported the issue to her supervisor.
    In Gujarati: તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઇઝરને અહેવાલ આપ્યો.
Set 4
16. Arrange
• In Gujarati : ગોઠવવું
• Example: He arranged a meeting with the client.
• In Gujarati તેણે ક્લાયન્ટ સાથે બેઠક ગોઠવી.
17. Collect
• In Gujarati : એકત્રિત કરવું
• Example: The clerk collected the forms from students.
• In Gujarati ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા.
18. Deliver• 
            In Gujarati પહોંચાડવું
• Example: The courier delivered the parcel on time.
• In Gujarati કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ
19. Explain
• In Gujarati સમજાવવું
• Example: The teacher explained the lesson clearly.
• In Gujarati શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો.
20. Invite
• In Gujarati આમંત્રિત કરવું
• Example: We invited all parents to the annual function.
• In Gujarati અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા.
Set 5
21. Agree
• In Gujarati સંમત થવું
• Example: They agreed to sign the contract.
• In Gujarati તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા.
22. Decide
• In Gujarati નિર્ણય કરવો
• Example: She decided to join the new course.
• In Gujarati તેણે નવો કોર્સ જોડાવાનો નિર્ણય કર્યો.
23. Ensure
• In Gujarati ખાતરી કરવી
• Example: Please ensure all documents are ready.
• In Gujarati કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો.
24. Handle
• In Gujarati સંભાળવું
• Example: He handled the situation calmly.
• In Gujarati તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી.
25. Notice
• In Gujarati ધ્યાન આપવું / નોટિસ કરવું
• Example: She noticed the mistake in the report.
• In Gujarati તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું.
Set 6
*26. Arrange*
• In Gujarati : ગોઠવવું / વ્યવસ્થા કરવી
• Example: He arranged files on the shelf.
• In Gujarati : તેણે શેલ્ફ પર ફાઈલો ગોઠવી.
*27. Approve*
• In Gujarati : મંજૂર કરવું
• Example: The manager approved the budget plan.
• In Gujarati : મેનેજરે બજેટ યોજના મંજૂર કરી.
*28. Complete*
• In Gujarati પૂર્ણ કરવું
• Example: She completed the work before time.
• In Gujarati તેણે સમય પહેલાં કામ પૂર્ણ કર્યું.
*29. Create*• 
             In Gujarati બનાવવું
• Example: The designer created a new logo.
• In Gujarati ડિઝાઇનરે નવું લોગો બનાવ્યો
*30. Suggest*
• In Gujarati સૂચન કરવું
• Example: He suggested a better idea.
• In Gujarati તેણે એક સારી સલાહ આપી.