આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, June 3, 2025

ISRO માં આઈ.ટી. આઈ.ના વિવિધ ટ્રેડો માટે રેગ્યુલર ભરતી - 2025, અંદાજીત જગ્યાઓ-63...પગાર : 37000/month...સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 02-06-2025.
  • ફોર્મ ભરવાની બંધ થવાની તારીખ: 16-06-2025. 
  • ISRO વિગતવાર Advt  માટે (Pdf): અહીં ક્લિક કરો      
  • કયા કયા ટ્રેડ ફોર્મ ભરી શકશે? : Fitter, E.M. ,Turner. Machinist, Electrician,Electro plater, Welder, MR & AC, MMV,MD, Photographer, Carpenter, Mechanical ( Draughtman). 
  •  ફોર્મ કઈ રીતે ભરવું ?( How to apply?)
      
 
  •  Selection Process:  Syllabus: ITI Course, Negative Marking.
  • E mail આઈ.ડી ઉપર તમામ મેસેજ આવશે.

સોફ્ટ સ્કીલ ( Soft Skill): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • Importance of Soft Skill ( સોફ્ટ સ્કીલનું મહત્ત્વ):
  • તાલીમાર્થીઓમાં ટેકનિકલ સ્કીલ કે જેને " હાર્ડ સ્કિલ " વડે ઓળખવામાં આવે છે-- (કામ કરીને શીખી શકાય) સારામાં સારી હાર્ડ સ્કીલ હોવા છતાં નોકરી દાતા તેનામાં અમુક સોફ્ટ સ્કિલની પણ ઈચ્છા ધરાવતા હોય છે.
  • તાલીમાર્થીઓ માટે અમુક અનુભવના આધારે નવું શીખવાની અને બદલાતા સંજોગોને અનુસાર પોતાની જાતને નવા વાતાવરણમાં ઢાળવાની ક્ષમતાની "સોફ્ટ સ્કીલ" કહે છે.
  • મુખ્ય સાત પ્રકારની સોફ્ટ સ્કીલ હોવી જરૂરી છે:
1.Communication Skill (સંદેશા વ્યવહારની આવડત):

2.Critical Thinking, Flexibility & Problem Solving (જટિલ વિચારધારા, ફ્લેકસીબલ અને મુશ્કેલી નિવારણ):

3.Team Work & Initiative ( જૂથમાં કાર્ય અને પહેલ):

4.Lifelong Learning, self  Motivation, Information and  Time Management (આજીવન શીખવાની ભાવના, જાત પ્રેરણા,માહિતી અને સમય સંચાલન):

5.Entrepreneur Skill (ઉદ્યોગ સાહસિકતા):

6. Leadership, Responsibility , Decision making (નેતૃત્વ, જવાબદારી, નિર્ણય લેવાની ક્ષમતા):

7.Ethics,Moral, Professional (નૈતિકતા ,સૈદ્ધાંતિક અને વ્યવસાયિકતા):


Saturday, May 31, 2025

DGT, Apprenticeship Council Meeting Updates: For more details... અહીં ક્લિક કરો


38 મી એપ્રેંટીશીપ મીટિંગ માં લેવાયેલ મુખ્ય નિર્ણયો નીચે મુજબ છે:

Friday, May 30, 2025

Glimpses of Project Exhibition & Competition at ITI Palanpur from 27,28,29th May,2025 (એક ઝલક).....અહીં ક્લિક કરો

 

  • Glimpses of Exhibition & Competition at ITI Palanpur from 27,28,29th May,2025 (એક ઝલક)

  1. DAY-1 (27th May,2025): અહીં ક્લિક કરો       
  2. DAY-2 (28th May,2025): અહીં ક્લિક કરો   
  3. DAY-3,RDD Sir Visit  (29th May,2025)અહીં ક્લિક કરો    
  •  Glimpses of Exhibition & Competition at ITI Palanpur Detail Video: Click Here 

  • Executive Summary BK Skill Competition2025 PDF: Click Here

Thursday, May 22, 2025

Project (Fitter): Hydraulic Bridge Working Model ( હાઈડ્રોલીક બ્રિજ વર્કિંગ મોડલ)...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


Bill of Materials: 
BIG/Medium  Size Injection With Tube (Animal Use) 60ml/20ml - 04 Nos.

24 gauge G.I. Sheet 8 x 4 FT 2 - 1/2 Sheet.

 Small Size Bolt 🔩 Nut washer Pair -35 Nos.

.Big Size Bolt 🔩 Nut washer Pair -5 Nos 
Medium size ply board -1
Hydraulic Bridge નો ઉપયોગ: નદી /નાળા ઉપર પૂલ તરીકેનું કામ જેમાં મોટા/ નાના જહાજો ની અવર જવર શક્ય બને. પુલને ગમે ત્યારે ખોલી અને બંધ કરી શકાય.
બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ તેના  Support ચાર Arm ની ડીઝાઈન પોતાની કોઠા સૂઝ પ્રમાણે કરો. ત્યાર બાદ  પુલની બે પ્લેટો ની ડીઝાઈન એ પ્રમાણે કરવી.
2.ડીઝાઈન કર્યાબાદ, તેને એક પેપર પર ડ્રોઈંગ કરી કાતર વડે શેપ કાપી G.I.Sheet ઉપર ગુંદર વડે ચોંટાડી, snip વડે કટ કરવું.
3. જરુરી હોલ હોલો પંચ/drill દ્વારા કરી, ફાઈનલ ફીનીશિંગ ઘસીને કરવું.
4.Injection અને tube નો ઉપયોગ કરી 2pair રેડી કરો. તેમાં Injection ના Clamp ઉપર ફોટા મુજબ બનાવો.
5.Assembly દરમ્યાન જરૂર જણાય એ પ્રમાણે ખોલ ફીટ કરી બદલાવ કરી આગળ કામ કરવું.
6.Proper Injection કામ કરે છે કે નહિ તે ચેક કરી લેવું.

Hydraulic Bridge Working Model (હાઈડ્રોલીક બ્રિજ વર્કિંગ મોડેલ) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો

સમર સ્કિલ કેમ્પ -2025, સ્થળ : આઈ.ટી.આઈ . પાલનપુર .......છેલ્લી તારીખ : 25 -May-2025

 

Saturday, May 17, 2025

DGT Update (Supp. Response Sheet): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

*CBT Response Key* has been made available in trainee login on SIDH for *CTS Supplementary Examination- March 2025* . Trainees can login and view their response key.

Source: Official DGT-MSDE Whats Channel.