- આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
- પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો
નોધ: નીમી ઈ બુક આપ મોબાઈલ કે Fitter (ગુજરાતી) APP માં પણ વાંચી શકો.
નોધ: રજી્ટ્રેશન ફરજિયાત છે
રજીસ્ટ્રેશન કરવા માટે : https://docs.google.com/forms/d/e/1FAIpQLSeF5kXZiWxUp5FJzmNT5CNJf1QAoSuSuwkM2-eFYjOR87uBPg/viewform