આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, September 25, 2023

CITS (RPL)-2023 બાબત: Declaration of Result , Date:25/09/2023-- રીઝલ્ટ જોવા માટેની લીંક માટે અહીં ક્લિક કરો

  •  CITS(RPL) પરીક્ષાનું રિઝલ્ટ:25/09/2023ના  રોજ જાહેર કરવામાં આવેલ છે.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો ( લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. POT22004670
      2. D.O.B.: 10/10/1990.
    • નોંધ: તાલીમાર્થીઓના રજિસ્ટર્ડ ઈ મેઈલ આઈડી ઉપર પણ DGT:  noreply-dget@gov.in  દ્વારા રિઝલ્ટ ની જાણ કરવામાં આવનાર છે. તો પોતાનું ઈ મેઈલ આઈડી પણ ચેક કરતા રહેવું.

    Friday, September 22, 2023

    નાપાસ થયેલ તાલીમાર્થીઓની પરીક્ષા બાબત-2023: Left over(બાકી રહી ગયેલા), Supplementary (નાપાસ), DST (નાપાસ, બાકી) તાલીમાર્થીઓમાટે Dgt દ્વારા વિગતવાર આદેશ કરવામાં આવેલ... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

    • સુચના: આ બાબતે આઈ. ટી. આઈ માં રૂબરૂ જઈ પોતાના ટ્રેડ S.I. નો સંપર્ક કરવો.
    • Hall ticket ડાઉનલોડ થવાની શરૂ થવાની તારીખ: 4/12/2023 થી...
    • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 10/12/2023.
    • CBT પરીક્ષા માટે ફી ભરવાની તારીખ: 1 નવેમ્બર થી 10 નવેમ્બર.

    Sunday, September 3, 2023

    ONGC Apprentices ભરતી -2023: ગુજરાત વિભાગમાં (western region) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 732 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો



    • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 01/09/2023.
    • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 20/09/2023.
    • અંદાજીત ગુજરાત વિભાગમાં (western region) માં જગ્યાઓ: 732 જગ્યાઓ,  જેની વિગતવાર PDF માટે: અહીં ક્લિક કરો
    • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ
    • ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: Cambay-07,vadodara-16, Ankleshwar-11, Ahmedabad-12, Mehsana-17.
    • Stipend: 7000₹/- , સમયગાળો: 12 month.
    • Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
    • Result/Selection: 5th Oct, 2023. ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
    • કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
    • ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)
    જરૂરી વિગત: 
    1) e-mail ID, Mobile no.
    2) photograph (20-50kb) .jpg ફાઈલ.
    3) ITI Documents , marksheet
    4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
    ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
    STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો
    STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

    STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો). ત્યારબાદ તમારી વિગત ભરવાનું પેજ ખુલશે. જેમાં જરુરી સાચી વિગતો ભરવી.
    STEP 4:  Click on  Registration Completion.





    Monday, August 21, 2023

    ITI ના Tools, Equipments ખરીદવા માટેની વેબસાઈટ બાબત: www.moglix.com


    • આઈ. ટી. આઈ. ખાતે કાર્યરત ટ્રેડ માં કામ આવતા Tool અને Equipments ખરીદવા માટે આ વેબસાઈટ સારી છે.


    • આ વેબસાઈટ ઉપર તમામ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ટુલ્સ અને મશીનરી,ઇલેક્ટ્રિકલ ટુલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ,હેલ્થ કેર મેડિકલ એન્ડ લેબ સપ્લાઈઝ,  ઓફિસ સ્ટેશનરીઝ, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ટુલ્સ ઓટોમોટીવ સપ્લાઈઝ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ સપ્લાઈઝ, એગ્રિકલ્ચર ગાર્ડનિંગ, લેન્ડસ્કેપિંગ, મેઝરમેન્ટ અને ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ્સ હોલસેલ ભાવે ઉપલબ્ધ હોય છે.
    • ખરીદતા પહેલાં બજાર અને  વેબસાઈટ ના ભાવ, કંપની, ગુણવત્તા વગેરે  બરોબર સર્ચ  કર્યા બાદ ખરીદવું.