આ વર્ડ ફાઈલની ખાસિયતો :
- દરેક ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે ઉપયોગી .
- જે તાલીમાર્થીઓની ફાઈનલ પરીક્ષા પૂર્ણ છે તેમના માટે.
- Simple અને Edit થઈ શકે તેવું.
- ફક્ત જે તે આઈ.ટી.આઈ. નુ નામ બદલવાનું થાય.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
DGT દ્વારા નીચે પ્રમાણે સુચના આપવામાં આવી જે તેની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં
આવેલ છે.
from 22nd Feb to 24th Feb (11:59 PM) for 2020 session and
2019 -second year for left over candidates for CBT and
Practical exam.
28th Feb. 2020-21 first year of two year course results
are declared.