આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, February 1, 2022

DGT alerts: extension of CITS --RPL Scheme..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • પરિપત્ર મુજબ CITS--RPL પરીક્ષા Dec-2025 સુધી લેવામાં આવશે.
  • આ માટેની ગાઇડલાઈન પાછળથી ઇસ્યુ કરવામાં આવશે.
  • RPL ના રજીસ્ટ્રેશન માટે ટુંક સમય માં ગાઈડ લાઈન જાહેર થશે.
  • જે સુ. ઈ. આ માટે એલિજીબલ છે તેઓએ જરૂરથી આમાં ભાગ લેવો.
  • આ માટે સ્ટડી મટીરીયલ આ બ્લોગ ઉપર મુકીશું.
CITS--RPL  પરિપત્ર તારીખ-01/02/2022: અહીં ક્લિક કરો

Saturday, January 29, 2022

રિપીટર તાલીમાર્થીઓની હોલ ટિકિટ બાબત: CBT પરીક્ષાનું મેપીંગ થઈ ગયેલ છે.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • આગામી  તારીખ-01/02/2022 થી 4/02/2022  માં CBT પરીક્ષામાં બેસનાર તાલીમાર્થીઓનું મેપીંગ ની માહિતી એજન્સી તરફથી મળેલ છે. (સંસ્થા દ્વારા)
  • જે તે તાલીમાર્થીએ પોતાની સંસ્થામાં સંપર્ક કરવો.
  • S.I. એ પોતાના તાલીમાર્થી હોય તો તપાસ કરી હોલ ટિકિટ મેળવી લેવી.
  • બધા જ ટ્રેડ ના રિપીટર તાલીમાર્થીઓએ ચેક કરવું.
  • એડમિશન વર્ષ 2018-20 બેવર્ષ, એડમિશન વર્ષ -2019 એક વર્ષના ટ્રેડ માટે.
CBT પરીક્ષાનું મેપીંગ થઈ ગયેલ તાલીમાર્થીઓની Excel sheet: અહીં ક્લિક કરો

Friday, January 28, 2022

એપ્રેન્ટીસીપ ટ્રેનીંગ બાદની પરીક્ષા બાબત: MSDE નો તારીખ: 25-01-2022 ,31-01-2022 નો પરિપત્ર..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 




પરિપત્રમાં ઉલ્લેખ કરેલ બાબતો:

  • MSDE દ્વારા એપ્રેન્ટીસીપ ટ્રેનીંગની પ્રક્રિયા  સરળ કરવાનો હેતુ.
  • ITI પાસ/  NTC-નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ હોલ્ડર ને એપ્રેન્ટીસીપ બાદની ટ્રેડ થીયરી પરીક્ષામાંથી મુકતી--કે જે NAC-નેશનલ એપ્રેન્ટીસીપ સર્ટીફિકેટ માટે જરૂરી હતી.
  • તેમનું રિઝલ્ટ પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલ માર્કસ મુજબ બનશે.
  • આ આદેશ તા: 1-JAN-2022 થી લાગુ પડશે.
  • આ આદેશ હવે પછી-AITT પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થયેલ પણ ટ્રેડ થિયરીમાં નાપાસ થયેલા હોય તેને પણ લાગુ પડશે.
  • વધુમાં ઈન્ડસ્ટ્રીમાં હાલ ટ્રેનીંગ લઈ રહેલા એપ્રેન્ટીસ માટે-પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ટ્રેનીંગના છેલ્લા વીકમાં કરવામાં આવે અને ત્યારબાદ ફાઈનલ સર્ટી-- એપ્રેન્ટીસ માટેનું ટ્રેનીંગ ના છેલ્લા દિવસે,જે તે ટ્રેડ માટે ઈસ્યુ કરવામાં આવે.
  • આ બાબત ઓથોરીટી દ્વારા એપ્રુવ કરેલ.
નોધ: MSDE નો તારીખ: 25-01-2022 નો પરિપત્ર-English માં જ આખરી ગણાશે.

Thursday, January 27, 2022

પ્રથમ વર્ષ: All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

પ્રથમ વર્ષ - All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ: 

બીજું વર્ષ: All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 




બે વર્ષ ના ટ્રેડ માટે બીજુ વર્ષ - All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ: 

Tuesday, January 25, 2022

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Thursday, January 20, 2022

Tools & Equipments રાઈટ ઓફ કરવાની Procedure અને ઠરાવેલ આયુષ્ય વિશે..........વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 



PDF ની ખાસિયતો: 
  • Skill Quality Enhancement Manual (કૌશલ્ય ગુણવત્તા વૃદ્ધી માર્ગદર્શિકા) -2016 પ્રમાણે.
  • દરેક ટ્રેડ ના Tools & Equipments રાઈટ ઓફ કરવાની Procedure
  • Tools & Equipments , Machinery ના ઠરાવેલ આયુષ્ય વિશે સચોટ માહિતી.
  • Directorate of Employment and Training, Labour and Employment Department, Government of Gujarat દ્વારા પ્રસિદ્ધ.
Tools & Equipments રાઈટ ઓફ કરવાની Procedure અને ઠરાવેલ આયુષ્ય વિશેની કૌશલ્ય ગુણવત્તા વૃદ્ધી માર્ગદર્શિકા) -2016 PDF: અહીં ક્લિક કરો