આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, February 17, 2021

એપ્રેન્ટિસ ભરતી--હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,લાયકાત: ITI પાસ (2018/2019)........વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

  • હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.
  • લાયકાત: ITI પાસ (2018/2019)

  • વય મર્યાદા : 18 થી 24 વર્ષ

  • લઘુત્તમ શિક્ષણ: ૧૦ પાસ

  • વજન: ઓછા માં ઓછુ 50 કિલોગ્રામ

  • ઇન્ટરવ્યૂ તારીખ: 18-02-2021,19-02-2021

  • સમય: 09:00 AM થી 12:00 PM

  • સ્ટાઈપેન્ડ & કંપની ફેસિલીટી:
          સ્ટાઈપેન્ડ: ૧૩૨૫૦ /-

          રાહતદરે કેનટીન ની સુવિધા, ૨ જોડી યુનીફાર્મ,સેફટી શૂઝ ,મળવા પાત્ર રજાઓ: CL- 7, SL- 7,

  • જરૂરી પ્રમાણપત્રો: બાયોડેટા, ધો. ૧૦ ની માર્કશીટ, આધારકાર્ડ, I.T.I ની માર્કશીટ 
  • ટ્રેડ: - વેલ્ડર, ફિટર, ટર્નર, ડીઝલ મેકેનિક, એમ.એમ.વી , મસીનીસ્ટ.

  • ઇન્ટરવ્યૂ સ્થળ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,
         ગામ વિઠ્લાપુર, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ,

  • Mobile: - Ravi (M: 9982868536)

Friday, February 12, 2021

બે વર્ષના ટ્રેડ --એડમીશન વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષાનું સમયપત્રક જોવા.. વિડીઓ અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 


  • બે  વર્ષના ટ્રેડ --એડમીશન  વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની  પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષા વિશેનો વિડીઓ જોવા માટેઅહીં ક્લિક કરો 



Tuesday, February 9, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૧/૦૨/૨૦૨૧ થી ૧૧/૦૨/૨૦૨૧, લેશન નંબર ૧૬૪, ગીયર રીપેરીંગ અને ફીક્ષીંગ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ગીયર રીપેરીંગ અને ફીક્ષીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧ જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૦/૦૨/૨૦૨૧ થી ૧૦/૦૨/૨૦૨૧, લેશન નંબર ૧૬૩, ગીયર ટ્રેન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

પ્રથમ વર્ષ , લેશન નંબર ૪૬ વર્નીયર હાઈટ ગેજ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 


  • વર્નીયર હાઈટ ગેજની મદદ થી માર્કિંગ કરવાની રીતની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો



પ્રથમ વર્ષ , લેશન નંબર ૪૭ ડ્રીલ મશીનો.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • પિલર ટાઈપ ડ્રીલીંગ મશીનના ઉપયોગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  •  ડ્રીલીંગ મશીન મોડલ તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ-ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Monday, February 8, 2021

પ્રથમ વર્ષ , લેશન નંબર ૪૫ ડીજીટલ વર્નીયર કેલીપર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ડીજીટલ વર્નીયર કેલીપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧  જોવા માટે : અહીં ક્લિક કરો
  • ડીજીટલ વર્નીયર કેલીપરની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨  જોવા માટે : અહીં ક્લિક કરો