આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, February 3, 2021

ફીટર MCQ ટેસ્ટ -૧૯ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

ફીટર MCQ ટેસ્ટ -૧૮ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, February 2, 2021

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૪ ડાયલ વર્નીયર કેલીપર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ડાયલ વર્નીયર કેલીપરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧  જોવા માટે : અહીં ક્લિક કરો
  • ડાયલ વર્નીયર કેલીપરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨  જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૩ વર્નીયર બેવેલ પ્રોટેકટર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • વર્નીયર બેવેલ પ્રોટેકટરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૨ વર્નીયર રીડીંગ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

Saturday, January 30, 2021

ડ્રોઈંગ (E.D.) અને પ્રેક્ટીકલ ની પરીક્ષા ફેબ્રુઆરી -૨૦૨૧ નું ટાઇમ ટેબલ આવી ગયેલ છે...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

પરીક્ષાનું ટાઇમ ટેબલ 
ટુકમાં માહિતી નીચે પ્રમાણે છે:
  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧

ઓનલાઈન આઈ .ટી.આઈ. પરીક્ષા-૨૦૨૧ , ગુજરાતી ભાષામાં તાલીમાર્થીઓ માટે બહુજ ઉપયોગી પરીક્ષા વિશેની જનરલ ગાઈડલાઈન્સ દર્શાવતો વિડીઓ જોવા માટે નીચે લિંક ઉપર કિલક કરો






  •  ઓનલાઈન પરીક્ષા-૨૦૨૧  વિશેની જનરલ ગાઈડલાઈન્સ : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 
  • નોધ : જનરલ ગાઈડલાઈન્સ નીમી વેબસાઈટ ઉપર આપેલ જ માન્ય ગણાશે ..આ વિડીઓ  તાલીમાર્થીઓની સમજ  માટે  બનાવેલ  છે ..જેથી ઓનલાઈન પરીક્ષા આપવા જાય એ વખતે તાલીમાર્થીને ઓછા માં ઓછી તકલીફ પડે.