આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, August 4, 2020

સેમેસ્ટર -૩,બીજું વર્ષ, વીક નંબર -૫૩ , પ્રેક્ટીકલ - 'H' -ફીટીંગ બનાવવું (Make ' H ' Fitting)

સેમેસ્ટર -૩, લેશન નંબર ૧૨૧. સ્ક્રુ ......જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

સ્ક્રુ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે :  

Thursday, July 2, 2020

ફીટર MCQ ટેસ્ટ -૧૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.

ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Wednesday, July 1, 2020

Foot Operated Sanitizing Machine કઈ રીતે બનાવવું ? ..ફીટર ટ્રેડ , આઈ.ટી.આઈ સિધ્ધપુર દ્વારા બનાવેલ ..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

Foot Operated Sanitizing Machine

  • બીલ ઓફ મટીરીયલ : 
  1. 0.75 ઈંચની પાણી માટેની પાઈપ: 480 સેન્ટીમીટર  (અંદાજે -16 ફૂટ )
  2. 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ: 300 સેન્ટીમીટર  (અંદાજે -10 ફૂટ )
  3. 0.75 ઈંચની પાણી માટેની પાઈપના એલ્બો : 6 નંગ + 1 નંગ (EXTRA)
  4. 0.75 ઈંચની પાણી માટેની પાઈપના " T"  : 8 નંગ + 1 નંગ (EXTRA)
  5.  0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપના એલ્બો : 4 નંગ + 1 નંગ (EXTRA)
  6. હેન્ડ સેનેટાઈઝિંગ બોટલ (પ્રેસ મેકેનીઝમ ): 1 નંગ
  7. સોલ્યુશન ટ્યુબ : 1 નંગ
  8. 1 લીટર ની ખાલી પ્લાસ્ટિક બોટલ 
  9. જરુરી નટ -બોલ્ટ ની પેર : 5 પેર 
  • પ્લાસ્ટીકની પાઈપના ટુકડા :
  1. 0.75 ઈંચની પાણી માટેની પાઈપ => 62cm- 4 નંગ,23cm- 8 નંગ,15cm- 2 નંગ
  2. 0.50 ઈંચની ઈલેક્ટ્રીકલ વાયરીંગ માટેની હળવી પાઈપ=> 15cm- 2 નંગ, 123cm-2 નંગ
  • ડેમોન્સ્ટ્રેશન ના વિડીઓ માટે : અહીં ક્લિક કરો 
  • ટોટલ ખર્ચ : વધુમાં વધુ 500 રૂપિયા (નોધ:400 સુધી થઇ જાય જો મટીરિયલને કાળજી પૂર્વક વાપરવામાં આવે તો) 

Monday, June 29, 2020

ફીટર MCQ ટેસ્ટ -૧૩ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.

ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Friday, June 26, 2020

NIMI- દ્વારા લોન્ચ થયેલ ઓનલાઈન મોક ટેસ્ટ માટેની એન્ડ્રોઈડ એપ, ટેસ્ટ કઈ રીતે આપવો?..ડાઉનલોડ અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT)-2022 MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  એ માટે NIMI- National Instructional Media Institute દ્વારા ઓનલાઈન મોક ટેસ્ટ માટેની એન્ડ્રોઈડ એપ લોન્ચ કરેલ. તો એનો સર્વે તાલીમાર્થી મિત્રો લાભ લેશો.
  • NIMI- દ્વારા લોન્ચ થયેલ ઓનલાઈન મોક ટેસ્ટ માટેની એન્ડ્રોઈડ માં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? અને કઈ રીતે વાપરવી?: વિડીઓ જોવા અહીં ક્લિક કરો 
  • NIMI- દ્વારા લોન્ચ થયેલ ઓનલાઈન મોક ટેસ્ટ માટેની એન્ડ્રોઈડ એપ ઈનસ્ટોલ કરવા :  અહીં ક્લિક કરો  (દરેકે આ એપ ઇન્સ્ટોલ કરવી)
  • BHARAT SKILL- ની એન્ડ્રોઈડ એપ ઈનસ્ટોલ કરવા:  અહીં ક્લિક કરો 

ફીટર MCQ ટેસ્ટ -૧૨ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.

ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

ફીટર MCQ ટેસ્ટ -૧૧ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)