આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, March 19, 2025

Project (Fitter): Skill Disply Board (પ્રથમ વર્ષ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • પ્રથમ વર્ષ ફિટરમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ સારા જોબને આ રીતે એક લાકડાના બોર્ડ ઉપર લગાવી સ્કીલ ડિસ્પ્લે બોર્ડ બનાવી શકાય .

Saturday, March 15, 2025

Project (Fitter): Fastening Practice Board (Practical No. 117,118, બીજું વર્ષ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • Bill of Materials: 

1) M.S.Round Pipe : 50 mm diameter X 3meter -2 Nos
2) M.S.Round bar: 25 mm diameter X 1.0meter
3) M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos.
4) M.S.Channel 75x40x800mm-2 Nos.
5)  M6, M8, M10, M12,M16 x100mm : Bolt -Nut Pair with Washer.
  •  Fastening Practice Boardનો ઉપયોગ: બોલ્ટ અને નટ ને  Loose અને Tight કરવામાટે : સ્પેનર અને પાવર ટૂલ્સના ઉપયોગથી.
  • બનાવવાની પદ્ધતિ: 
1.સૌ પ્રથમ ઉપર ફોટોમાં બતાવેલ મુજબ : મટિરિયલ નંબર-1,2,4 નો ઉપયોગ કરી ફ્રેમ બનાવો.
2.ત્યાર બાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. માં સરખા અંતરે જરૂર મુજબ For Example : M6, M8, M10, M12,M16 ના બોલ્ટ જઈ શકે તેવા હોલ કરો.
3. ત્યારબાદ  M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. વચ્ચે 25 mm જેટલી અંદાજિત જગ્યા છોડી ફોટામાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરવું .
4. ત્યારબાદ પૂરી ફ્રેમ ઉપર Redoxide લગાવવું.
5. જરૂર જણાય ત્યાં તમારા Idea  પ્રમાણેનું  Fastening Practice Board બનાવી શકાય.
 

 

Friday, March 7, 2025

Fitter (ગુજરાતી) એન્ડ્રોઈડ એપ મોબાઈલમાં Install કઈ રીતે કરવી? જાણવા માટે અહીં ક્લિક કરો

 



  • સૌ પ્રથમ આ એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો 
  • ડાઉનલોડ કર્યા બાદ, Fitter (ગુજરાતી).apk ફાઈલ ઉપર ડબલ ક્લિક કરો. ત્યાર બાદ નીચે મુજબ સ્ક્રીન ઓપન થાય એટલે 'Settings' ઉપર ક્લીક કરો.

  • ત્યાર બાદ, નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે.
    આ મુજબ Danger બતાવશે, પરંતુ આ એપ third party હોવાના કારણે આ બતાવશે, ચિંતા કર્યા વગર 10 સેકંડ બાદ, 🔴 ઉપર ક્લીક કરી,'OK' બટન ઉપર ક્લીક કરવું.
  •  નીચે મુજબ સ્કીન બતાવે એટલે 'OK' બટન ઉપર ક્લીક કરવાથી એપ Install થશે.

  • નીચે મુજબ મોબાઈલની સ્ક્રીન ઉપર 'Icon' આવશે.

Trade: Fitter, બીજું વર્ષ: Engineering Drawing : MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

 

  • ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: 
  1. ફિટર ટ્રેડ ના બીજાવર્ષનો સંપુર્ણ સમાવેશ.
  2. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં, નીમી app પ્રમાણે.
  3. ટોટલ-   ટેસ્ટ.
  4. સાચા જવાબોનું વિશ્લેષણ.
  5. NSQF લેવલ-૪ પ્રમાણે.
  6. આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
  7. આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.
  8. આ પેજ રોજે રોજ અપડેટ થશે ..આગળના ટેસ્ટ આપવા માટે જોતા રહેવું .
  • ટેસ્ટ સિરીઝ:  
  1. MCQ ટેસ્ટ -૧: અહીં ક્લિક કરો
  2. MCQ ટેસ્ટ -૨: અહીં ક્લિક કરો


Thursday, March 6, 2025

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૮ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૪ પ્રમાણે)

 

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Trade: Fitter, પ્રથમ વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

 

  • ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: 
  1. ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ.
  2. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં.
  3. ટોટલ- ૧૯  ટેસ્ટ.
  4. સાચા જવાબોનું વિશ્લેષણ.
  5. NSQF લેવલ-૪ પ્રમાણે.
  6. આઈ.ટી.આઈ. નાં તાલિમાર્થિઓને ધ્યાનમાં રાખીને બનાવેલ.
  7. આ વખતે NCVT પરીક્ષા ઓનલાઇન લેવાવાની છે. તેને અનુલક્ષીને બનાવેલ.
  • ટેસ્ટ સિરીઝ:  
  1. MCQ ટેસ્ટ -૧: અહીં ક્લિક કરો
  2. MCQ ટેસ્ટ -૨: અહીં ક્લિક કરો
  3. MCQ ટેસ્ટ -૩: અહીં ક્લિક કરો
  4. MCQ ટેસ્ટ -૪: અહીં ક્લિક કરો
  5. MCQ ટેસ્ટ -૫: અહીં ક્લિક કરો
  6. MCQ ટેસ્ટ -૬: અહીં ક્લિક કરો
  7. MCQ ટેસ્ટ -૭: અહીં ક્લિક કરો
  8. MCQ ટેસ્ટ -૮: અહીં ક્લિક કરો
  9. MCQ ટેસ્ટ -૦૯: અહીં ક્લિક કરો
  10. MCQ ટેસ્ટ -૧૦: અહીં ક્લિક કરો
  11. MCQ ટેસ્ટ -૧૧: અહીં ક્લિક કરો
  12. MCQ ટેસ્ટ -૧૨: અહીં ક્લિક કરો
  13. MCQ ટેસ્ટ -૧૩: અહીં ક્લિક કરો
  14. MCQ ટેસ્ટ -૧૪: અહીં ક્લિક કરો
  15. MCQ ટેસ્ટ -૧૫: અહીં ક્લિક કરો 
  16. MCQ ટેસ્ટ -૧૬: અહીં ક્લિક કરો
  17. MCQ ટેસ્ટ -૧૭: અહીં ક્લિક કરો
  18. MCQ ટેસ્ટ -૧૮: અહીં ક્લિક કરો
  19. MCQ ટેસ્ટ -૧૯: અહીં ક્લિક કરો


Friday, February 21, 2025

NIMI E Book: Fitter (1st Year) ગુજરાતી......જોવા માટે અહીં ક્લિક કરો

 

 

 નોધ: નીમી ઈ બુક આપ મોબાઈલ કે  Fitter  (ગુજરાતી)  APP માં પણ વાંચી શકો.

 

ટ્રેડ: ફીટર (Dual Training System) નો સિલેબસ ડાઉનલોડ કરવા, ગાઈડલાઈન, ઈન્ડસ્ટ્રી MOU, શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ જરૂરી તમામ માહિતી બાબત....નીચે લિન્ક ઉપર ક્લિક કરો