આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ. પાલનપુર કેરિયર ન્યૂઝ. Show all posts
Showing posts with label આઈ. પાલનપુર કેરિયર ન્યૂઝ. Show all posts

Saturday, October 5, 2024

ONGC Apprentices ભરતી -2024: ગુજરાત વિભાગમાં ( MUMBAI SECTOR) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 613 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો

 



  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 05/10/2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 25/10/2024.
  • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ , વિવિધ ટ્રેડ 
  • Age: 18 થી 24 વર્ષ, 25/10/2000 થી 25/10/2006 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
  • ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: hazira-8,vadodara-5, Ankleshwar-10, Ahmedabad-20, Mehsana-25, Combay-48
  • Stipend: as per Govt rules, સમયગાળો: 12 month.
  • Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
  • Result/Selection: 15/11/2024ના રોજ  ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
  • કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
  • ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?):
જરૂરી વિગત: 
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને  લોગ ઈન કરવું ,Profileમાં જઈ જરુરી વિગતો જેવી કે SSC, ITIની વિગતો અપડેટ કરવી  ત્યારબાદ,નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો

STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો).Apply Now બટનઉપર કિલક કરવાથી, apply થઈ જશે.
STEP 4:  Click on  Registration Completion.

નોધ: log in કરી તમારી પ્રોફાઈલ માં  ચેક કરવું .તેમાં એપ્લિકેશન થયેલી બતાવશે.