મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Wednesday, March 3, 2021
Saturday, February 20, 2021
આઈ.ટી.આઈ. એન્જીનીયરીંગ ડ્રોઈંગનું પેપર કેવું આવશે? અને કઈ રીતે આપવું ? તેના વિશેનો બહુજ ઉપયોગી વિડીઓ ....જોવા માટે અહીં ક્લિક કરો
ધ્યાન રાખવાના મુદ્દા:
- પેપર ધ્યાનથી જોવું અને સમજવું.
- ડ્રોઈંગશીટમાં તમારી વિગત ધ્યાનથી સ્વચ્છ અક્ષરે ભરવી.
- ડ્રોઈંગશીટમાં કઈ રીતે દોરવું ? એ માટે આખો વિડીઓ જોવો.
- ઓર્થોગ્રાફીકમાં ડાયમેન્શન આપવા , પ્રશ્નોના જવાબમાં જે તે પ્રશ્નનો નંબર લખવો.
VOLTAS beko Home Appliances Ltd, અમદાવાદ ખાતે આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે મેગા ભરતી , ઈન્ટરવ્યૂ તારીખ:- 22/02/2021 (Monday) સમય:-સવારે 10:30.
- તાત્કાલિક આઈ ટી આઈ ઓપરેટર ની ભરતી
- તારીખ: 22/02/2021 (Monday)
- સમય:-સવારે 10:30.
- Qualification: ITI (ફીટર,ટર્નર,વાયરમેન,ઈલેક્ટ્રિશીયન,વેલ્ડર,)
- ઉમંર: 19 થી 27વર્ષ.
- કંપની :
VOLTAS beko Home Appliances Ltd, બોલ ગામ નજીક , GIDC, સાણંદ, અમદાવાદ , ગુજરાત
- લાવવાના ડોકયુંમેન્ટ ની યાદી:
(૧) આઈ.ટી.આઈ ની માર્કશીટ
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈડી પ્રૂફ: આધાર કાર્ડ
- Contact Person for Interview:
Krishna pandey :-9998677307
Wednesday, February 17, 2021
એપ્રેન્ટિસ ભરતી--હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,લાયકાત: ITI પાસ (2018/2019)........વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.
- હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.
- લાયકાત: ITI પાસ (2018/2019)
- વય મર્યાદા : 18 થી 24 વર્ષ
- લઘુત્તમ શિક્ષણ: ૧૦ પાસ
- વજન: ઓછા માં ઓછુ 50 કિલોગ્રામ
- ઇન્ટરવ્યૂ તારીખ: 18-02-2021,19-02-2021
- સમય: 09:00 AM થી 12:00 PM
- સ્ટાઈપેન્ડ & કંપની ફેસિલીટી:
રાહતદરે કેનટીન ની સુવિધા, ૨ જોડી યુનીફાર્મ,સેફટી શૂઝ ,મળવા પાત્ર રજાઓ: CL- 7, SL- 7,
- જરૂરી પ્રમાણપત્રો: બાયોડેટા, ધો. ૧૦ ની માર્કશીટ, આધારકાર્ડ, I.T.I ની માર્કશીટ
- ટ્રેડ: - વેલ્ડર, ફિટર, ટર્નર, ડીઝલ મેકેનિક, એમ.એમ.વી , મસીનીસ્ટ.
- ઇન્ટરવ્યૂ સ્થળ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,
- Mobile: - Ravi (M: 9982868536)
Friday, February 12, 2021
બે વર્ષના ટ્રેડ --એડમીશન વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષાનું સમયપત્રક જોવા.. વિડીઓ અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો
- બે વર્ષના ટ્રેડ --એડમીશન વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષાનું સમયપત્રક નો પરિપત્ર: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- બે વર્ષના ટ્રેડ --એડમીશન વર્ષ : ૨૦૧૯ ની પ્રથમ વર્ષની પ્રેક્ટીકલ અને ડ્રોઈંગ ની પરીક્ષા વિશેનો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Wednesday, February 10, 2021
Tuesday, February 9, 2021
બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૧/૦૨/૨૦૨૧ થી ૧૧/૦૨/૨૦૨૧, લેશન નંબર ૧૬૪, ગીયર રીપેરીંગ અને ફીક્ષીંગ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- ગીયર રીપેરીંગ અને ફીક્ષીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧ જોવા માટે : અહીં ક્લિક કરો
- ગીયર રીપેરીંગની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૨ જોવા માટે : અહીં ક્લિક કરો
બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૦/૦૨/૨૦૨૧ થી ૧૦/૦૨/૨૦૨૧, લેશન નંબર ૧૬૩, ગીયર ટ્રેન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.
- ગીયર ટ્રેનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
- ગીયર ટ્રેન એનીમેશનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
IFFCO (ઇફકો, કલોલ યુનિટ) : વર્ષ -2023/24 માટે Apprentice રજીસ્ટ્રેશન IFFCO પોર્ટલ પર કઈ રીતે કરવું ?કયા ટ્રેડ માટે રજિસ્ટ્રેશન થાય છે? (SSC+ ITI) Electrician, IMCP,IM,MMCP, Fitter, Machinist,MMV, Diesel Mech., RFM,Welder, Draftm...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...