આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, March 25, 2022

DGT દ્વારા ITI ની Eco System માં ધડ મૂળ થી ફેરફાર કરવાની વિચારણા બાબતે MoM યોજવામાં આવી--તારીખ : 10/03/2022...અહીં ક્લિક કરો

 

  • તારીખ : 10/03/2022 ના રોજ સેક્રેટરી-MSDE, બધા રાજ્યો /UTના સેક્રેટરી -Skill, Examination Controller, એડમીશન, કોર્ષ--ની વચ્ચે આ બાબતે વિડીઓ કોન્ફરન્સ યોજાયેલ જેનો મૂળ હેતુ આ  ITI ની Eco System ને સ્મૂથ રીતે ચાલે એવી કરવાનો છે. નીચે આપેલ એજન્ડાને ધ્યાનમાં લેવામાં આવ્યા.
  1. આખા વર્ષ દરમિયાન શીખવાના કલાકો- 1600 hrs થી 1200 hrs માં સુમેળ સાધવા CTS/CITS કોર્ષ માં ફેરફાર કરવો કે જે  કોર્ષ સ્કુલ અને હાયર  એજ્યુકેશન સાથે સુમેળ સાધી શકે.
  2. WCS અને ED નો સિલેબસ સરળ કરવો --જેમાં 40 hrs ,40 hrs કલાક કરી તેને ટ્રેડ થીયરી સાથે મર્જ કરવામાં આવે -બધા એન્જી. ટ્રેડ માટે , તેને એડમીશન વર્ષ -2021 થી લાગુ કરવું -જેથી કરીને તાલીમાર્થીઓને ED/WCS ની અલગ પરીક્ષા -JULY/AUG-2022માં ન આપવી પડે.
  3. ES નો સિલેબસ રીવાઈઝ કરવામાં આવે જેમાં -120 hrs પ્રથમ વર્ષ માટે (1/2 YEAR કોર્ષ ), 60 hrs advance કોર્ષ બીજા વર્ષ માટે અને 60 hrs -છ મહિનાના કોર્ષ માટે.
  4. CTS ટ્રેડ માટે Entry Qualification બદલવા બાબત. 10th SCI/MATHS Pass થી 10th Pass અને  10th fail માટે અમુક CTS ટ્રેડ ચાલુ કરવા.
  5. Aug-2022 એડમીશનની કામગીરી--તેમના ક્લાસ  1-Sept,2022 થી ચાલુ કરવા , Jun-2023 માં તેમની પરીક્ષા ...Aug-2023 થી ફ્રેશ કલાસીસ , જુલાઈ નો મહિનો ITI Instructor માટે ફ્રી રાખવામાં આવે કે જેમાં લેબ મેઈન્ટેનન્સ, ટીચર ટ્રેનીંગ કરવામાં આવે.
  6. Model ITI/Nodel ITI ને ITOT ( Institute  of Training of Trainers) માટે તૈયાર કરવી તેના જે તે ટ્રેડ સરન્ડર કરી -CITS/CITS(RPL) કોર્ષ ચાલુ કરવા.
  7. SSDEC દ્વારા એફીલેશન, પરીક્ષાની Eco System સરળ કરવામાં આવે.
  8. PMKVY અને Skill Hub Initiative ના માધ્યમથી શોર્ટ ટર્મ કોર્ષ ચાલુ કરવામાં આવે.
  9. Trade Theory / Trade Practical /E.S. માં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષાનું આયોજન સમયાનુસાર કરવામાં આવે.
  10. બાકી રહેલા CoE ના  સર્ટીફીકેટ બાબત.
  11. 500 ITIs માં ડ્રોન કોર્ષ ચાલુ કરવો -એફીલેશન, ફી , સ્કીલ ઇન્ડિયા પોર્ટલ મારફત.
તદુપરાંત વધારાના એજન્ડા --રીઝલ્ટ બાબત ,એફીલેશન બાબત , હવે પછીની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવા બાબત.

  • DGT દ્વારા ITI ની Eco System માં ધડ મૂળ થી ફેરફાર કરવાની વિચારણા બાબતે MoM(Minutes of Meeting) ની English વિગત ની PDF: અહીં ક્લિક કરો 

નોધ:  MoM(Minutes of Meeting) ની English વિગત ની PDF ફક્ત જાણકારી માટે છે . DGT દ્વારા આ બાબતે હજી સુધી કોઈ આદેશ થયેલ નથી .જે દરેકની જાણ સારું.

Thursday, March 24, 2022

સીટીએસ (નોન-એફી ) એન્યુઅલ પદ્ધતિ , સેમેસ્ટર પેટર્નના (રીપીટર ) તાલીમાર્થીઓની ઓનલાઈન ફી ભરવાની લીંક બાબત: તારીખ -23/03/2022.....અહીં ક્લિક કરો

 


  • સીટીએસ (નોન-એફી ) એન્યુઅલ પદ્ધતિ , સેમેસ્ટર પેટર્નના (રીપીટર ) તાલીમાર્થીઓની ફી ભરવાની છેલ્લી તારીખ: 08/04/2022
  • GCVT ના OPMS પોર્ટલ પર ઓનલાઈન ફી ભરવાની લીંક માટે : અહીં ક્લિક કરો 
  • સીટીએસ (નોન-એફી ) એન્યુઅલ પદ્ધતિ , સેમેસ્ટર પેટર્નના (રીપીટર ) તાલીમાર્થીઓની ફી ભરવા અંગેનો પરિપત્ર : અહીં ક્લિક કરો 

Monday, March 21, 2022

અપ્રેન્ટીસ , રેગ્યુલર ભરતી --કંપનીનુ નામ : Vasant Fab. Pvt Ltd, અંદાજીત -25 જગ્યાઓ ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • કંપનીનુ નામ : Vasant Fab. Pvt Ltd
  • સ્થળ: મગરવાડા રોડ, છાપી (પાલનપુર - મહેસાણા રોડ)
અંદાજીત -25 જગ્યાઓ.
ટ્રેડ : ફીટર, વેલ્ડર, હેલ્પર તરીકે, ઈલેકટ્રેસિયન Pass
  • રૂબરૂ મુલાકાતનો સમય : દર રવિવારે  સવારે 10:00 થી 12:00.
  • પગાર અને સુવિધાઓ : 8000, જમવાનું , શુઝ, રહેવાની વ્યવસ્થા , 8 કલાક કામ .
  • જો રૂબરૂ હાજર ન રહી શકાય તો  તમારો બાયોડેટા ઈ-મેઈલ કરો: hr@vasantfabricators.com 


Wednesday, March 16, 2022

CITS (RPL) Supplementary left out ની પરીક્ષા June-2022 બાબત : ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOT, નવું ટાઈમ ટેબલ, હોલ ટીકીટ ડાઉનલોડ કરવા ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • CITS (RPL) Supplementary left out તાલીમાર્થીઓની પરીક્ષા બાબત : ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ નવું ટાઈમ ટેબલ તારીખ - 27/05/2022 ના રોજ  જાહેર  કરવામાં આવ્યું.
  • CITS (RPL)પરીક્ષા આઈ.ટી.આઈ. ના  S.I. એ આપવાની હોય છે. 
  • ટ્રેડ થીયરી ,પ્રેક્ટીકલ, TOTનુ નવું ટાઈમ ટેબલ: ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 01/06/2022 થી 12/06/2022.
  • રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક : અહીં ક્લિક કરો
  • Download Hall Ticket from 20/06/2022 :Click Here
  • રિઝલ્ટ: 25/07/2022

Tuesday, March 15, 2022

DGT Alerts: અત્યાર સુધી કઈ કઈ બેચોના રીઝલ્ટ જાહેર થયેલા તે બાબત ,ગ્રીવિનન્સ,બાકી પરીક્ષા , માર્કશીટ જનરેશન થવા બાબત ,તારીખ :15/03/2022. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો .

 

  • અત્યાર સુધી કઈ કઈ બેચોના  રીઝલ્ટ  જાહેર થયેલા તેની  વિગત: Results have been declared for : 2020-2022 1st year, 2019-2021 1st year, 2019-2021 2nd year, 2018-2020 1st year, 2018-2020 2nd year, 2018-2019 1 yr, 2019-2020 1 yr and 2020-2021 1 yr courses.
  • છેલ્લા એક મહિનામાં જાહેર થયેલા રીઝલ્ટ અને પ્રોફાઈલની ગ્રીવિનન્સ બાબત: Logging of Exam related and Profile related Grievances on the portal for all results declared in last 1 month has been opened from 12-03-2022.
  • માર્કશીટ જનરેશન થવા બાબત:Marksheet/Certificate Generation will be available from 15-03-2022.
  • Link for Practical/ED has been opened till 22-03-2022 for Nodal ITI and till 26-03-2022 for State Directorate.

નોધ: ઉપરની તમામ માહિતી DGT ની વેબસાઈટ ઉપરથી  મેળવેલ છે.

Friday, March 11, 2022

પાસીંગ ગ્રેડ Result: એડમિશન વર્ષ-2019-21(બીજું વર્ષ), 2020-21(એક વર્ષ , છ મહિના )ના CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

2019-21(2nd year of 2 year trade),2020-21(one year and six month) ની બેચોને નીચેનું રિલેકસેશન આપવામાં આવે છે.
  • જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32  માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
  • જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં  12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
  • પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક(પાસીંગ ગ્રેડ સાથેનું ):  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 2 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Thursday, March 3, 2022

    DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 ના રોજ જાહેર કરવામાં આવ્યો... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



    • 28-02-2022ના રોજ AITT-2021નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
    • કોરોના વાઈરસ રોગચાળાને કારણે, રેગ્યુલર કલાસ ન થવાને કારણે...
    • 2019-21(2nd year of 2 year trade)
    • 2020-21(one year and six month) ની બેચોને નીચેનું રિલેકસેશન આપવામાં આવે.
    1. જે તાલીમાર્થીઓ એ ટ્રેડ થિયરી માં 24 થી 32  માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય...તેમને 33 માર્કસ આપી Pass જાહેર કરવા.
    2. જે તાલીમાર્થીઓ એ વર્કશોપ સાયન્સ અને ઈ. એસ. માં  12 થી 16 માર્કસ ની વચ્ચે માર્કસ મેળવ્યા હોય... તેમને 17 માર્કસ આપી Pass જાહેર કરવા.
    3. આ બધા મુદ્દાઓ ઓથોરિટી દ્વારા એપ્રુવલ કરવા.
    • DGT દ્વારા 2019-21, 2020-21બેચ માટે એક વખત રિલેક્સેશન આપી પાસ કરવાનો પરિપત્ર તારીખ:03/03/2022 : અહીં ક્લિક કરો

    DGT Alerts: માર્કશીટ જનરેટ થવા બાબત ,તારીખ: 02-03-2022 ની નોટીસ.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     




    ઓરીજીનલ મેસેજ :

    • Marksheet/Certificate Generation will be available from 15-03-2022.
    (૧૫-૦૩-૨૦૨૨ થી માર્કશીટ /સર્ટીફીકેટ જનરેટ થશે.)