આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, February 21, 2022

Important: એડમીશન વર્ષ 2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ ન બતાવવા બાબત ..................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • એડમીશન વર્ષ  2020-22 ના પ્રથમ વર્ષનું રીઝલ્ટ DGT દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
  • અમુક તાલીમાર્થીઓના રીઝલ્ટ બતાવતું નથી....પરંતુ નીચે પ્રમાણે નો મેસેજ ડીસ્પ્લે થાય છે.

  • આ તાલીમાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી........તેમના CBT માર્ક્સ એન્ટર થશે એટલે તેમનું પણ રીઝલ્ટ બતાવશે.
  • કોઈ પણ પ્રોબ્લેમ માટે અહીં કોમેન્ટમાં મેસેજ કરશો તો જરૂરથી બનતો પ્રયન્ત કરી જવાબ આપીશું.
  • Note: અત્યારે  DGT દ્વારા રીઝલ્ટ અપડેટ થતું હોવાથી વેબસાઈટ ઓપન થતી નથી.

Sunday, February 20, 2022

Result: એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક માટે અહીં ક્લિક કરો

  • એડમિશન વર્ષ-2020-22ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું.
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year : 1 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Tuesday, February 15, 2022

    CITS Pass Out --2018,2019,2020 ની માહિતી DGT દ્વારા જાહેર કરવામાં આવી.......અહીં ક્લિક કરો

     


    સ્ટાઈપેન્ડ બાબત : આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાયેલ...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

     




    ઓરીજનલ નોટીસ:

                  ( 
    આઈ.ટી.આઈ ના તાલીમાર્થીઓ માટે સ્ટાઈપેન્ડના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની        તારીખ-15/03/2022)



    Sunday, February 13, 2022

    વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં-- જોવા માટે અહીં ક્લિક કરો

     

     
    પોસ્ટની ખાસીયતો:
    • ગુજરાતી ભાષામાં વિડિયો
    • નવા સિલેબસ મુજબ
    • દરેક ટોપિકની વિગતવાર ચર્ચા
    • બધા જ વિડિયો એક જ પેજ પર pdf સ્વરૂપે-- વીડિયોની લીંક ઉપર ક્લિક કરવું.
    • વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં: અહીં ક્લિક કરો

    વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: પ્રથમ વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં-- જોવા માટે અહીં ક્લિક કરો


     
    પોસ્ટની ખાસીયતો:
    • ગુજરાતી ભાષામાં વિડિયો
    • નવા સિલેબસ મુજબ
    • દરેક ટોપિકની વિગતવાર ચર્ચા
    • બધા જ વિડિયો એક જ પેજ પર pdf સ્વરૂપે-- વીડિયોની લીંક ઉપર ક્લિક કરવું.
    • વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: પ્રથમ વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં: અહીં ક્લિક કરો

    Tuesday, February 8, 2022

    Exam Help Desk: CTS અને CITS તાલીમાર્થીઓ માટે DGT દ્વારા હેલ્પ ડેસ્ક તારીખ-04/02/2022થી શરુ કરવામાં આવ્યું .....વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લિક કરો

     


    Important Announcement: 

    • On 4th Feb -Friday, DGT service desk has been introduced for CTS/CITS exam related issue on pilot basis for students.(તાલીમાર્થીઓ માટે પાઈલોટ બેઝીસ ઉપર આ હેલ્પ ડેસ્ક પ્રસ્તુત કરવામાં આવ્યું.) link for helpdesk is https://dgt.gov.in/servicedesk/ 
    • Students can raise complaint and track his/her complaint - whether it is resolved or not. (તાલીમાર્થી જાતે પોતાની કંપ્લેન  કરી શકશે)SMS/email also will be triggered to the student at each stage. Presently e-mail notification enabled. SMS notification also will be received shortly. Provision has been made to RDSDE/NSTI/STATE to raise the complaints on behalf of the students or e-mail complaints received by them. (તાલીમાર્થી દ્વારા કરેલ કંપ્લેન/ઈ મેઈલ ને રાજ્યો-- તેમના તરફથી કંપ્લેન કરી શકશે)
    • Self-registration page will be enabled soon at https://dgt.gov.in/service desk/nodal/ With this tool, email and WhatsApp complaints also can be entered here to notify and track by the students.(જાતે રજીસ્ટ્રેશનની ટુંક સમયમાં શરૂ થશે... તાલીમાર્થી જાતે કંપ્લેન ટ્રેક કરી શકશે)
    નોધ : ઉપરની નોટીસ ઓરીજનલ છે