આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, February 3, 2022

Study Material: CITS (RPL) AITT SUPP. EXAM-2022 વિશે સંપૂર્ણ માહિતી, સ્ટડી મટીરીયલ --છેલ્લી તારીખ -૧૫/૦૨/૨૦૨૨......વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

  

  • નોધ : જુલાઈ-2019 અને CITS 1st Supp.જુલાઈ-2021 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષામાં  નાપાસ થયેલા તાલીમાર્થીઓ-S.I. માટે આ--CITS 2nd  Supp. Feb,March-2022 માં લેવાશે.

Wednesday, February 2, 2022

DGT Alerts (નોટીસ) : તારીખ-02/02/2022-- પરીક્ષા ને લગતી ગ્રીવિનન્સ બાબત, ફોર્મટિવ માર્કસની એન્ટ્રીની બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 ઓરિજનલ નોટિસ: 

  • Examination related Grievance has been closed and Profile related Grievance will open on 2 February 2022 (પરીક્ષા ને લગતી ગ્રીવિનન્સ બંધ કરેલ , પ્રોફાઇલ-તાલીમાર્થીનું નામ ...વગેરે બાબતને લગતી ગ્રીવિનન્સ ચાલુ બાબત.)

  • Link is open for attendance, formative assessment and fee payment for pending candidates for the exam 2019-2021 (2ndyear), 2020-2021 (1styear/6 month) and 2020-2022 (1st year) (ઉપર બતાવેલ બેચના બાકી રહેલ તાલીમાર્થીઓની એટેડન્સ , ફોર્મેટિવ એસેસમેંટ અને ફી પેમેન્ટ બાબત --સંસ્થાનો સંપર્ક કરવો.)

  • All trainees of 2019-2021 whose eligibility of 1st year was created and result was not processed has been promoted to 2nd year and now are available for filling eligibility of 2nd year(ઉપર બતાવેલ બેચના તાલીમાર્થીઓ જે નાપાસ થયેલ તેઓને પ્રથમ વર્ષ માં પાસ જાહેર થતાં હવે તેમની બીજા વર્ષની એલિજીબીલીટી કરવા બાબત.) 
નોધ : ઉપરોક્ત માહિતી https://www.ncvtmis.gov.in ઉપરથી મેળવેલ છે.

Tuesday, February 1, 2022

DGT alerts: extension of CITS --RPL Scheme..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • પરિપત્ર મુજબ CITS--RPL પરીક્ષા Dec-2025 સુધી લેવામાં આવશે.
  • આ માટેની ગાઇડલાઈન પાછળથી ઇસ્યુ કરવામાં આવશે.
  • RPL ના રજીસ્ટ્રેશન માટે ટુંક સમય માં ગાઈડ લાઈન જાહેર થશે.
  • જે સુ. ઈ. આ માટે એલિજીબલ છે તેઓએ જરૂરથી આમાં ભાગ લેવો.
  • આ માટે સ્ટડી મટીરીયલ આ બ્લોગ ઉપર મુકીશું.
CITS--RPL  પરિપત્ર તારીખ-01/02/2022: અહીં ક્લિક કરો

Saturday, January 29, 2022

રિપીટર તાલીમાર્થીઓની હોલ ટિકિટ બાબત: CBT પરીક્ષાનું મેપીંગ થઈ ગયેલ છે.....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 



  • આગામી  તારીખ-01/02/2022 થી 4/02/2022  માં CBT પરીક્ષામાં બેસનાર તાલીમાર્થીઓનું મેપીંગ ની માહિતી એજન્સી તરફથી મળેલ છે. (સંસ્થા દ્વારા)
  • જે તે તાલીમાર્થીએ પોતાની સંસ્થામાં સંપર્ક કરવો.
  • S.I. એ પોતાના તાલીમાર્થી હોય તો તપાસ કરી હોલ ટિકિટ મેળવી લેવી.
  • બધા જ ટ્રેડ ના રિપીટર તાલીમાર્થીઓએ ચેક કરવું.
  • એડમિશન વર્ષ 2018-20 બેવર્ષ, એડમિશન વર્ષ -2019 એક વર્ષના ટ્રેડ માટે.
CBT પરીક્ષાનું મેપીંગ થઈ ગયેલ તાલીમાર્થીઓની Excel sheet: અહીં ક્લિક કરો

Friday, January 28, 2022

એપ્રેન્ટીસીપ ટ્રેનીંગ બાદની પરીક્ષા બાબત: MSDE નો તારીખ: 25-01-2022 ,31-01-2022 નો પરિપત્ર..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 




પરિપત્રમાં ઉલ્લેખ કરેલ બાબતો:

  • MSDE દ્વારા એપ્રેન્ટીસીપ ટ્રેનીંગની પ્રક્રિયા  સરળ કરવાનો હેતુ.
  • ITI પાસ/  NTC-નેશનલ ટ્રેડ સર્ટીફિકેટ હોલ્ડર ને એપ્રેન્ટીસીપ બાદની ટ્રેડ થીયરી પરીક્ષામાંથી મુકતી--કે જે NAC-નેશનલ એપ્રેન્ટીસીપ સર્ટીફિકેટ માટે જરૂરી હતી.
  • તેમનું રિઝલ્ટ પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલ માર્કસ મુજબ બનશે.
  • આ આદેશ તા: 1-JAN-2022 થી લાગુ પડશે.
  • આ આદેશ હવે પછી-AITT પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થયેલ પણ ટ્રેડ થિયરીમાં નાપાસ થયેલા હોય તેને પણ લાગુ પડશે.
  • વધુમાં ઈન્ડસ્ટ્રીમાં હાલ ટ્રેનીંગ લઈ રહેલા એપ્રેન્ટીસ માટે-પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ટ્રેનીંગના છેલ્લા વીકમાં કરવામાં આવે અને ત્યારબાદ ફાઈનલ સર્ટી-- એપ્રેન્ટીસ માટેનું ટ્રેનીંગ ના છેલ્લા દિવસે,જે તે ટ્રેડ માટે ઈસ્યુ કરવામાં આવે.
  • આ બાબત ઓથોરીટી દ્વારા એપ્રુવ કરેલ.
નોધ: MSDE નો તારીખ: 25-01-2022 નો પરિપત્ર-English માં જ આખરી ગણાશે.

Thursday, January 27, 2022

પ્રથમ વર્ષ: All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

પ્રથમ વર્ષ - All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ: 

બીજું વર્ષ: All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 




બે વર્ષ ના ટ્રેડ માટે બીજુ વર્ષ - All Trade માટે એમ્પ્લોઈબિલિટી સ્કીલના ગુજરાતીમાં MCQ નું સ્ટડી મટીરિયલ: 

Tuesday, January 25, 2022

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો