આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Wednesday, December 15, 2021

DGT Alerts--CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22ના ટાઈમ ટેબલ જાહેર કરવા બાબત......વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

 ક્યારથી ચાલુ થશે? 
  • Academic Session Start-15/12/2021
  • Academic Session End-23/09/2021
  • ALL INDIA TRADE TEST FOR CITS -SEPT 2022
CITS (Craft Instructor Training Scheme) એડમિશન માટેની વેબસાઈટઅહી ક્લિક કરો

Tuesday, December 14, 2021

NCVT રિઝલ્ટ : એડમિશન વર્ષ-2014 થી 2017 ની OMR પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ....રિઝલ્ટ જાણવાની લિન્ક માટે અહીં ક્લિક કરો


  • એડમિશન વર્ષ-2014 થી 2017 ની  OMR પરીક્ષાનું રિઝલ્ટ તારીખ:   /12/2021 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
  • OMR પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual/Semester (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year/ Semester : 1/2 , All,1,2,3,4 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Friday, December 10, 2021

    DGT Alerts--CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22 શરૂ થવા બાબત......વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    કોને લાગુ પડશે? અને ક્યારથી ચાલુ થશે? 
    • પ્રથમ, બીજા,ત્રીજા,ચોથા રાઉન્ડ, પ્રથમ સ્પોટ રાઉન્ડમાં લીધેલ એડમિશન.
    • સેશન: 2021-22,15 ડિસેમ્બર,2021 થી ચાલુ.
    • બીજા સ્પોટ રાઉન્ડના એડમિશન - તારીખ: 13 થી 20 ડિસેમ્બર,2021 સુધી ચાલશે.
    CITS (Craft Instructor Training Scheme) એડમિશન માટેની વેબસાઈટ: અહી ક્લિક કરો

    ભરતી મેળો : આઇ.ટી.આઇ., વિસનગર,હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ ખાતે,ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે....સ્થળ અને વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

    • હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ. 
    લાયકાત: ધો.-૧૦, ફ્રેશર ,આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
    પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧. 
    ઉંમર: ૧૮ થી ૨૬‌ વર્ષ
     વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
    • આઈ. ટી.આઈ. ટ્રેડ: (પુરુષ માટે)-ફીટર, ટર્નર,મશીનિસ્ટ, એમ.એમ.વી., મીકેનિક ડીઝલ, વેલ્ડેર, (સ્ત્રી માટે) કોપા., સોફટવેર, ઇ-કોમર્સ, આઇ.ટી.
    • હોદ્દો: ટ્રેની (પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ)
    • પગાર: ૧૫૦૦૦ , એપ્રેંટીસ સ્ટાઇપેંડ : ૧૪,૧૦૦/- pm CTC
    • અન્ય લાભ: પી.એફ., ઇન્સ્યુરન્સ, કેન્ટીન, યુનિફોર્મ, એન્યુઅલ બોનસ,
    • જોબ સમય: ૮/૧૨ કલાક
    • ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
    (૧) ધોરણ ૧૦/૧૨ ની માર્કશીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ 

    (નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
    (૨) બાયોડેટા
    (૩) લીવીંગ સર્ટીફીકેટ
    (૪) આઈ. ડી. પ્રૂફ: પાન  કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
    (૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના  ફોટા.
    (6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
    • ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે
    • ઇન્ટરવ્યુ સ્થળ:- પ્લે-ગ્રાઉન્ડ, આઈ. ટી. આઈ., વિસનગર, ખેરાલુ રોડ, જી. મહેસાણા.
    • નોંધ: ઇન્ટરવ્યુ માં હાજર રેહવા માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં કલીક કરો.
    • અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF194470954 સર્ચ કરી અરજી કરવી.
    • અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો

    Thursday, December 9, 2021

    DGT Alerts (નોટીસ) : તારીખ-09/12/2021-- એડમિશન વર્ષ -2014 થી 2017ની OMR પરિક્ષાના રિઝલ્ટ બાબત, ફોર્મટિવ માર્કસની એન્ટ્રીની તારીખ લંબાવવા બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     ઓરિજનલ નોટિસ: 

    • “Attendance/Formative Assessment and Exam Fee -- (ED/Practical) link are opened for 8th and 9th December.Exam center mapping and HT generation links will be enabled for SPIu's on 10 December.” (ફોર્મટિવ માર્કસ અને એટેડન્સની એન્ટ્રીની તારીખ લંબાવીને 9/12/2021 કરેલ ...Exam center mapping and HT generation માટે 10/12/2021 કરેલ)
    • Results of CTS examination held through OMR mode (semester system 2014-17) will be declared shortly (એડમિશન વર્ષ -2014 થી 2017ની OMR પરિક્ષાનું રિઝલ્ટ ટૂંકમાં જાહેર કરવામાં આવશે.)

    મોક ટેસ્ટ સીરિઝ: વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ (W.C.S.) માટે ....અહી ક્લિક કરો

     

    વિષય: વર્કશોપ કેલ્ક્યુલેશન  સાયન્સ (W.C.S.) 

    પ્રથમ વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 10 ટોપીક છે.
    • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    બીજું વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 8 ટોપીક છે. 
    • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C.S.) : પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ સીરિઝ ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     



    વિષય: વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C.S.)

    પ્રથમ વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ : અહી ક્લિક કરો

    બીજું વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ: અહી ક્લિક કરો