- ઓનલાઈન મેરીટ અને કોલ લેટર પ્રસિદ્ધ કરવાની તારીખ : ૦૭/૦૮/૨૦૨૧.
- ઉમેદવારોને સોફ્ટવેરના ઉપયોગથી SMS કરવાની તારીખ : ૦૮/૦૮/૨૦૨૧ થી ૦૯/૦૮/૨૦૨૧-- એટલે કે આ તારીખે ઉમેદવારને ખબર પડશે અને ત્યારબાદ કોલ લેટર કઢાવવાનો રહેશે. કોલ લેટર કઢાવવા માટે જે સંસ્થા માં ઓનલાઈન ફોર્મ ભરેલ હતું તે સંસ્થા માંથી આપવામાં આવેલ પહોચ -૫૦ ની પાવતીની મદદથી કોમ્પ્યુટર પરથી કોલ લેટર કઢાવી શકાય છે.
- સંસ્થા કક્ષાએ રૂબરૂ મુલાકાત અને પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી : ૧૦/૦૮/૨૦૨૧ થી ૩૧/૦૮/૨૦૨૧--સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત માટેનો કાર્યક્રમ નક્કી થયા બાદ આજ વેબસાઈટ-https://itiadmission.gujarat.gov.in/ ઉપરથી રૂબરૂ મુલાકાત માટેનો કોલ લેટર પ્રિન્ટ કરી શકાશે . જેમાં દર્શાવેલ સંસ્થા , તારીખ અને નિયત સમયે જે સંસ્થા માટે ફોર્મ ભરેલ હોય ત્યાં અસલ પ્રમાણપત્રો સાથે જરૂરી ફી સહીત સ્વખર્ચે જે તે સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે.
- રૂબરૂ મુલાકાત અંગેની સૂચનાઓ અને ભરવાની ફી અંગેની વિગત જાણવા માટે : અહીં ક્લિક કરો