આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Thursday, January 28, 2021

સેમેસ્ટર-૧, લેશન નંબર ૪૦ ડીજીટલ માઈક્રોમીટર.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  •  ડીજીટલ  માઈક્રોમીટરની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • ડીજીટલ  માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૯ માઈક્રોમીટર રીડીંગ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • માઈક્રોમીટર રીડીંગની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

  • માઈક્રોમીટરનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

સેમેસ્ટર-૧, લેશન નંબર ૩૮ માઈક્રોમીટર ડેપ્થ ગેજ ....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 



  • માઈક્રોમીટર  ડેપ્થ ગેજની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • માઈક્રોમીટર  ડેપ્થ ગેજનો ઉપયોગ કઈ રીતે કરવો ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો




Wednesday, January 27, 2021

કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો જોવા માટે ....નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

  • કુબેરનગર આઇ.ટી.આઇની મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની  ટીમ દ્વારા યુ ટ્યુબ ચેનલના માધ્યમથી આઇ.ટી.આઇના બે વિષય વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર જાણે કે ક્લાસમાં પ્રત્યક્ષ અભ્યાસ કરતા હોય તેવું વાતાવરણ ઉભું કરી, ગુજરાતી ભાષામાં સરળ-સ્પષ્ટ સમજાવવાનો કુબેરનગર આઇ.ટી.આઇના  મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટરની ટીમનો પ્રયત્ન કર્યો છે જેનો લાભ ગુજરાતના દરેક આઇ.ટી.આઇના તાલીમાર્થીને મળતો રહે તે માટે ની યુ ટ્યુબ ચેનલ લીંક  નીચે આપેલ છે.
  •   વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ તથા એન્જીનીયરીંગ ડ્રોઈંગના વિડિયો સામાન્ય લેવલ માંથી આવતા તાલીમાર્થીઓને સીધા બોર્ડ પર: જોવા માટે અહીં ક્લિક કરો 

  • આ યુ ટ્યુબ ચેનલને તાલીમાર્થીઓ સુધી પહોચાડવા આપણા ગૃપના સભ્યોને વિનંતી...  
  • આ ચેનલ બનાવવા માટે કુબેરનગર પરિવાર ના મેથ્સ અને ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર શ્રીઓ ના અથાગ પ્રયત્નો માં  કે જેમાં શ્રીવાય.પી.પટેલ સર શ્રી કે.એમ.પટેલ સર  ,શ્રી ઉજ્જવલ ચૌહાણ સર ,શ્રી ડી પી પટેલ સર, નીલમ પટેલ મેમ ,અનુ મેકવાન મેમ, જીજ્ઞાબેન મંડલી મેમ, શિલ્પા પવાર મેમ, દિપાલી પટેલ મેમ તથા કે જે મિસ્ત્રી સર અને અન્ય સ્ટાફ મિત્રો નો ખુબ જ સારો સહયોગ થીઆ ચેનલ બનાવેલ છે તો આ તબક્કે તે સૌને share કરી તેમનો જોશ અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે અપીલ કરવા માં આવે છે.

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૮/૦૧/૨૦૨૧ થી ૩૦/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૬૦, બેલ્ટ ડ્રાઈવ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • ઓપન બેલ્ટ અને ક્રોસ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • આઈડલર પુલી અને રાઈટ એન્ગલ ડ્રાઈવની  વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે અહીં ક્લિક કરો
  • ઓપન બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો 
  • ક્રોસ બેલ્ટની લંબાઈની ગણતરીની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો
  • વેલોસીટી રેસીઓ ઓફ બેલ્ટ ડ્રાઈવનીવિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Monday, January 25, 2021

ટ્રેડ : ફીટર , પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી?-- ધ્યાન રાખવાના મુદ્દા અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 


ધ્યાન રાખવાના મુદ્દા: 

  • એડમીટ કાર્ડ , પાણીની બોટલ  ફરજીયાત સાથે લાવવી .
  • પ્રેક્ટીકલ માટે જરૂરી બધા જ સાધનો ફરજીયાત લઈને આવવા.
  • પ્રેક્ટીકલ કઈ રીતે કરવો એનું પ્લાનીંગ કરી પછી જ કામ ચાલુ કરવું.
  • નીચેનો વિડીઓ ધ્યાનથી પુરેપુરો જોવો. 
પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી? તેના વિશેનો ખુબ જ ઉપયોગી વિડીઓ : જોવા માટે અહીં ક્લિક કરો 


Friday, January 22, 2021

આઈ.ટી.આઈ.પરિક્ષા -૨૦૨૧, પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧માં લેવાશે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર કલિક કરો

 

As per  Scheme of CTS  following Trainees will Participate  in Exam-2021:

  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧
  • નોધ : આ વખતે આ  ટાઇમટેબલ બદલાશે નહિ 

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૧/૨૦૨૧, લેશન નંબર ૧૫૯, પુલી દ્વારા પાવર ટ્રાન્સમીશન .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • પુલી દ્વારા પાવર ટ્રાન્સમીશનની વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો